Just In
નાગપુર પોલીસ પાસે ઇસરોના વિક્રમ લેન્ડર માટે એક મેસેજ છે
આજે જ્યારે આખા દેશના લોકો એક જ આશા રાખી રહ્યા છે કે ઇસરો દ્વારા કોઈ રીતે ચંદ્ર સાથે કોઈ કોન્ટેક્ટ બની જાય ત્યારે નાગપુર પોલીસ પાસે માટે એક ખાસ મેસેજ છે. લોકોની હતાશાને દૂર કરવા માટે નાગપુર પોલીસ દ્વારા માટે એક ટ્વિટ કરવામાં આવ્યું હતું.

નાગપુર પોલીસે ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે, "ડિયર વિક્રમ, કૃપા કરી અને જવાબ આપો અમે સિગ્નલ તોડવા ના ગુનામાં તમારું ચલાન નહીં કાપીએ."
અને લોકોનો પણ આ ટ્વીટ કરતા ની સાથે જ ઘણા બધા તરત પ્રતિસાદ આવવા લાગ્યા હતા અને નાગપુર પોલીસની સોશિયલ મીડિયા ટીમ ને પણ બિરદાવવામાં આવી હતી.
ટ્વિટર સહિત બીજા બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચંદ્રયાન 2 મિશન વિશે ઘણી બધી ચર્ચા કરવામાં આવી હતી. અને જ્યારે નરેન્દ્ર મોદી ઈસરોના ચેરમેન કે શિવન ને આશ્વાસન આપતા બેઠા હતા તે વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. અને આખા દેશ દ્વારા પીએમ શ્રી નરેન્દ્ર મોદીના આ જેશ્ચ્ર ને ખૂબ જ બિરદાવવામાં આવ્યું હતું. અને આખા દેશ દ્વારા ઇસરોની ટીમને સપોર્ટ આપવામાં આવ્યો હતો.
દરમિયાન, ઇસરોએ ઇસરો અને તેના અધ્યક્ષ કે શિવાનની અનેક નકલી સોશિયલ મીડિયા પ્રોફાઇલ વિશે નાગરિકોને ચેતવણી આપી છે. “કૈલાસાવદિવુ શિવનના નામે કેટલાક સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ (કે. શિવાનના ફોટોગ્રાફ્સ સાથે) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાર્યરત અને સક્રિય છે. આ સ્પષ્ટ કરવા માટે ઈસરોના અધ્યક્ષ ડો. કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શિવાનનું કોઈ વ્યક્તિગત એકાઉન્ટ નથી. તેથી, આવા તમામ ખાતાઓ પરની તમામ માહિતી અધિકૃત નથી, "ઇસરોએ એક નિવેદનમાં જણાવ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470