Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Call of Duty મોબાઈલ ગેમની નવી સિઝન થશે લોન્ચ, જાણી લો તારીખ
જો તમે પણ Call of Duty Mobile એટલે કે COD Mobile ગેમ રમવાના શોખીન છો, તો આ આર્ટિકલની હેડલાઈન વાંચીને તમને આનંદ જરૂર થયો હશે. આ ગેમની નવી સિઝન જુલાઈ મહિનાના અંતમાં લોન્ચ થવાની છે. એક્ઝેટ તારીખની વાત કરીએ તો 31 જુલાઈએ COD Mobile ગેમની નવી સિઝન લોન્ચ થશે. આ નવા વર્ઝનમાં COD Mobileના પ્લેયર્સને ઘણી બધી અપડેટ્સ મળશે, સાથે જ ઘણા નવા ફીચર્સ પણ મળશે. જેને કારણે ગેમ રમવાનો આનંદ બેવડાઈ જશે.

COD Mobileની નવી અપડેટ
આ નવી સિઝનમાં ગેમર્સને હથિયાર, નવા મેપ્સ, નવા રેકેર્ટર અને નવા ગેમ મોડ્સનો અનુભવ મળશે. આ ઉપરાંત નવી સિઝનમાં ગેમની સાથે સાથે નવો બેટલ પાસ પણ આવવાનો છે, જેના દ્વારા ગેમર્સને ઘણા જુદા જુદા રિવોર્ડ અને પ્રાઈઝ મળશે.
COD Mobile પોતાના નવા સિઝન 7ને Elite of the Elite નામથી લોન્ચ કરવા જઈ રહી છે. આ સિઝન 31 જુલાઈ 2024ના રોજ 5 PM PT એટલે કે ભારતીય સમય પ્રમાણે સવારે 5.30 વાગ્યે એટલે કે બીજા દિવસે સવારે 1 ઓગસ્ટે લોન્ચ થશે. આ ઉપરાંત તેમાં નવા Core 6v6 મેપ્સની સાથે સાથે પ્રોફેશનલ રોયલ્ટી પણ મળવાની છે.
નવી સિઝનમાં મળશે નવા ફીચર્સ
જો તમે WWEના ફેન છો, તો આ નવી સિઝનમાં તમને ગેમની સાથે સાથે વ્યાવસાયિક રોયલ્ટીમાં WWEના સુપરસ્ટાર Rhea Ripley, Cody Rhodes, Rey Mysterio और The American Nightmare જોવા મળશે. આ ત્રણેય ખેલાડીઓ વર્લ્ડ રેસલિંગ એટરટેઈનમેન્ટના મોટા સુપરસ્ટાર છે. સાથે જ નવી ગેમમાં શું શું અપડેટ આવવાની છે, તે પણ જાણી લઈએ.
નવા મેપ્સ
COD Mobileની આ નવી અપડેટમાં ગેમમાં બે નવા મલ્ટીપ્લેયર કોર 6V6 મેપ્સ મળશે, જેના દ્વારા ગેમર્સને એક નવો ગેમિંગ એક્સપીરિયન્સ મળશે.
પ્રોફેશનલ મોડ
આ નવા કોમ્પિટિશન મોડમાં ઓપરેટર્સને ટેસ્ટ કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે Slam Deathmatch તમારી અંદરના WWE સુપરસ્ટારને બહાર કાઢશે, જેમાં દુશ્મનોને હરાવવા માટે એક શોમેનના ફિનિશિંગ મૂવ્ઝની જરૂર પડશે.
કોડ વોરિયર મોડ
આ એક 2v2v2 ક્વિકફાયર મિની ગેમ મોડ છે, જેની ખૂબ ચર્ચા ચાલી રહી છે.
નવો મોડ
આ સિઝનમાં ત્રણ નવા મોડ આવી રહ્યા છે. Fishfection Moade એક રીતે ઈન્ફેક્ટેડ છે, જેમાં ઓપરેટર્સે માત્ર Spear અને Compound Bowની સાથે એક સ્કૂલમાં પડેલી માછલીઓથી બચવાનું છે.
બગ્સ પણ સોલ્વ થશે
આ નવા પરિવર્તનની સાથે સાથે ગેમના ગ્રાફિક્સ અને ઓપ્ટિમાઈઝેશનને પણ સુધારવામાં આવશે. જે કારણે ગેમિંગ એક્સપીરિયન્સ પહેલા કરતા સારો રહેશે. ગેમના ડેવલપર્સ એક્ટિવિઝનમાં કહેવું છે કે આ અપડેટ્સમાં કેટલાક બગ્સ પણ સોલ્વ થઈ જશે, જેથી યુઝર્સને સમસ્યા નહીં રહે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications