Just In
- 538 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 539 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 540 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 541 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કોલ હિસ્ટ્રી ને કઈ રીતે ડીલીટ કરવી?
એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ ખૂબ જ સરળતાથી તેમને કયા કોલ આવ્યા છે તેઓએ કયા કોર્સ કર્યા છે અને કયા ફોન કોલ્સ તેઓ ચૂકી ગયા છે તે આખું કોલેજ ખૂબ જ સરળતાથી જોઇ શકે છે. પરંતુ જો તમે તમારા એન્ડ્રોઈડ ફોન પર કોલ લિસ્ટ અને ડીલીટ કરવા માંગતા હોવ અથવા કોઈ એક ચોક્કસ કોલ ને ડીલીટ કરવા માંગતા હોવ તો તેના માટેના પગલાં અહીં નીચે જણાવવામાં આવેલ છે.

- તમારા સ્માર્ટફોન પર ફોન એપ ઓપન કરો જેથી તમારી સામે કોલ હિસ્ટ્રી ખુલી જશે.
- નીચેની તરફ ડાબી બાજુ પર આપેલા રીસેન્ટ ના વિકલ્પને પસંદ કરો.
- હવે તમે જે કોલ ને ડીલીટ કરવા માંગતા હો તેની સામે આપેલા સ્મોલ આઈ સર્કલમાં હશે તેના પર ક્લિક કરો.
- ત્યાર પછી ચેન નવી વિન્ડો ઓપન થાય તેની અંદર આપેલા ત્રણ ટપકા પર ક્લિક કરો.
- ત્યાર પછી ડીલીટ ઓલ કોલ્સ ઓફિસ નંબર વિકલ્પ પર ક્લિક કરો.
- જો તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર આખી કોલ હિસ્ટ્રી ને ડીલીટ કરવા માંગતા હો તો ઉપર જણાવ્યા મુજબ રીસેન્ટ ટેબ પર જાવ.
- ટોચ પર જમણી બાજુ આપેલા ત્રણ ટપકા પર ક્લિક કરો.
- ડીલીટ કોલ લોગ ના વિકલ્પને પસંદ કરો.
- જો તમને આ વિકલ્પ જોવા ન મળે તો તમે સેટિંગ્સ ની અંદર જઈ અને કોલ્સ ના વિકલ્પ માં જવાનું રહેશે ત્યાર પછી કોલ લગ્ન વિકલ્પને પસંદ કરી અને ડીલીટ આ વિકલ્પને પસંદ કરવાનું રહેશે.
તમે તમારા સ્માર્ટફોન પર ફેક્ટરી ડેટા રીસેટ પણ લગાવી શકો છો જેની અંદર તમારા ફોનમાં રહેલી બધી જ વિગતો ડીલીટ થઈ જાય છે. અને તેની સાથે સાથે તમારા બધી જ કોલ ની વિગતો પણ જતી રહે છે. પરંતુ આ વિકલ્પને હંમેશા છેલ્લા વિકલ્પ તરીકે રાખવો જોઈએ અને ફેક્ટરી ડેટા રીસેટ કરતાં પહેલાં તમારે તમારા બધા જ ડેટા ને બેકઅપ લઇ લેવું જોઈએ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications