Laptop ખરીદવું છે, તો આ ઓફર્સ છે બેસ્ટ, HP, Lenovo સહિતની બ્રાન્ડ્ઝ સામેલ

By Gizbot Bureau
|

ફેસ્ટિવ સિઝન શરૂ થઈ ચૂકી છે. આ સમયે જો તમે ઈલેક્ટ્રોનિક આઈટમ્સ ખરીદવા ઈચ્છી રહ્યા છો, તો બેસ્ટ સમય છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કે લગભગ બધી જ ઈ કોમર્સ વેબસાઈટ પર સેલ ચાલી રહ્યા છે. જો તમારે નવું લેપટોપ ખરીદવું છે, તો અત્યારે ઘણી ઓફર્સ મળી રહી છે. આજે અમે તમને કેટલીક એવી ડીલ્સ અને ઓફર્સ વિશે જમાવીશું, જેમાં તમને મોટી મોટી બ્રાંડ્ઝના લેપટોપ સારા એવા ડિસ્કાઉન્ટમાં ખરીદી શક્શો. ઈ કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન વ્યાજબી કિંમતે પ્રોડક્ટ્સ વેચી રહ્યું છે. આજે અમે તમને એવા લેપટોપ વિશે વાત કરીશું, જે માત્ર 40,000 રૂપિયામાં મળી રહ્યા છે.

Laptop ખરીદવું છે, તો આ ઓફર્સ છે બેસ્ટ, HP, Lenovo

આ ઓફર્સનો લાભ લો.

આ ઓફર દરમિયાન SBI કાર્ડનો ઉપયોગ કરીને પ્રોડક્ટ ખરીદવા પર તમને એક્સ્ટ્રા 10 ટકાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે લેપટોપની કિંમત હજી પણ ઓછી કરવા ઈચ્છો છો, તો તમે એક્સચેન્જ ડિસ્કાઉન્ટનો પણ લાભ લઈ શકો છો. જૂનું લેપટોપ આપીને નવું લેપટોપ ખરીદવા પર તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળી શકે છે. અહીં અમે તમને કેટલાક લેપટોપનું લિસ્ટ આપી રહ્યા છીએ, જેના પર ઓફર મળી રહી છે.

Honor MagicBook 14 AMD Ryzen 5 5500U

Honor Magicbook 14માં તમને 15 mmની જાડાઈ ધરાવતી એલ્યુમિનિયિમની બૉડી મળે છે. આ લિસ્ટમાં આ સૌથી પાતલું લેપટોપ છે. બેટરીની વાત કરીએ તો તેમાં 56Whની બેટરી મળે છે, જે USB Type C પોર્ટ પર 65 Wમાં ચાર્જ કરી શકાય છે. ફીચર્સની વાત કરીએ તો આ લેપટોપ AMD Radeon ગ્રાફિક્સ, 8 જીબી રેમ અને 512 જીબી SSDની સાથે Ryzen 5 5000U પ્રોસેસર ધરાવે છે. તેમાં તમને પાવર બટન ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળે છે. કિંમતની વાત કરીએ તો આ લેપટોપ માત્ર 34,990 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.

HP 15s (Intel Core i3, 12th Gen)

આ લેપટોપમાં તમને 12th Genનું ઈન્ટેલ કોર આઈ3 પ્રોસેસર આપવામાં આવ્યું છે. HPના આ લેપટોપમાં 15.6 ઈંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં છે. આ ઉપરાંત આ ડિવાઈસ 8 જીબી DDR4 રેમ અને 512 જીબી SSG સ્ટોરેજ ધરાવે છે. આ ડિવાઈસ વિન્ડોઝ 11 પર ચાલે છે, સાથે જ તેમાં માઈક્રોસોફ્ટ ઓફિસ 2021નું એક્સેસ મળે છે. HP 15Sમાં તમને દમદાર બેટરી મળે છે, જે એક વખત ચાર્જ કરીને 10 કલાક 45 મિનિટ સુધી વીડિયો પ્લેબેક ટાઈમ ધરાવે છે. આ ડિવાઈસની કિંમત 38,990 રૂપિયા રાખવામાં આવી છે.

Asus VivoBook 15

આ લેપટોપમાં 15.6 ઈંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. જેમાં તમને 220 nitsની પીક બ્રાઈટનેસ મળે છે. Asus VivoBook 15માં તમને 12th Gen Intel Core i3 સીપીયુ છે. જે 8 જીબી રેમ અને 512 જીબી SSD સ્ટોરેજ આપવામાં આવે છે. આ લેપટોપમાં વિન્ડોઝ 11 આપવામાં આવ્યું છે અને બીજી કોઈ પી ચૂકવ્યા વિના તમને માઈક્રોસોફ્ટ ઓફિસ 2021 હોમ અને સ્ટુડન્ટ એડિશન એક્સેસ આપવામાં આવે છે. આ લેપટોપ એક વખતના ચાર્જમાં 6 કલાકની બેટરી લાઈફ ધરાવે છે. આ બેટરીની સાઈઝ 42 Wh છે. આ લેપટોપની કિંમત 39,990 રૂપિયા છે.

Best Mobiles in India

English summary
Buy these laptops in cheaper price during amazon sale

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X