Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung Galaxyનો 28,990ની કિંમતનો ફોન ખરીદો માત્ર રૂપિયા 2,205માં
Samsung Galaxyના A23 5G પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જે અંતર્ગત તમે 28,990 રૂપિયાનો આ સ્માર્ટફોન સાવ 2,205 રૂપિયામાં ખરીદી શકો છો. આ સાંભળીને ચોંકી ગયા ને, પરંતુ આ વાત સો ટકા સાચી છે. 6 GB RAM અને 128 GB સ્ટોરેજ ધરાવતા સેમસંગ ગેલેક્સી એ 23 5જીને તમે એમેઝોન પરથી આ મસમોટા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. આ સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટની સાથે સાથે જૂનો ફોન એક્સચેન્જ કરાવવા પર બમ્પર છૂટ મળી રહી છે.

Samsung Galaxy A23 5Gના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.6 ઈંચની FHD+ LCD ડિસ્પ્લે છે. જેનું રિઝોલ્યુશન 1080*2408 પિક્સલ છે, જે 120 Hzનો રિફ્રેશ રેટ ધરાવે છે. Samsung Galaxy A23 5G સ્માર્ટફોન ઓક્ટાકોર ક્વાલકોમ સ્નેપડ્રેનગ 695 પ્રોસેસર પર કામ કરે છે. કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં 50 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 5 મેગાપિક્સલનો સેકન્ડ કેમેરા મળી રહ્યો છે. સાથ જ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રંટમાં 8 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ફોનાં 5000 mAhની દમદાર બેટરી પણ છે.
Samsung Galaxy A23 5G પર ઓફર
તમને જણાવી દઈએ કે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ધરાવતા Samsung Galaxy A23 5Gની કિંમત 28,990 રૂપિયા છે. જેના પર એમેઝોન 24 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ બાદ ફોન 21,905 રૂપિયામાં મળી રહ્યો છે. જો તમે ક્રેડિટ કાર્ડ ધરાવો છો, તો અન્ય ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. જો તમારી પાસે ઈન્ડસઈન્ડ બેન્કનું ક્રેડિટ કાર્ડ છે તો EMI ટ્રાન્ઝેક્શન પર તમને 7.5 ટકાનું એટેલ ક 1,500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. જો તમારી પાસે HSBC બેન્કનું ક્રેડિટ કાર્ડ છે, તો આ કાર્ડથી પેમેન્ટ કરવા પર તમને 5 ટકા એટલે કે 250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. જે બાદ આ સ્માર્ટફોનની કિંમત 20,405 રૂપિયા થઈ જશે. તમે આ ઓફરનો લાભ એમેઝોનની વેબસાઈટ પરથી લઈ શકો છો.
એક્સચેન્જ ઓફરથી ઘટી જશે કિંમત
આટલી ઓફરનો લાભ લીધા બાદ વારો આવે છે એક્સચેન્જ ઓફરનો. આ એક્સચેન્જ ઓફર નવા ફોનની કિંમત એકદમ ઓછી કરી શકે છે. જો તમારી પાસે સેમસંગનો જૂનો સ્માર્ટફોન છે, તો તેને એક્સેચન્જ કરવા પર તમને 19,700 રૂપિયાનું મહત્તમ ડિસ્કાઉન્ટ મળી શકે છે. જે બાદ Samsung Galaxy A23 5Gની કિંમત ઘટીને 2,205 રૂપિયા થઈ જશે. જો કે ધ્યાન રાખો કે એક્સચેન્જમાં અપાતા સ્માર્ટફોનની કંડીશન પર ડિપેન્ડ કરે છે કે તમને કેટલું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications