Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
80,000ના સ્માર્ટફોન પર મેળવો 30,000નું ડિસ્કાઉન્ટ, જાણો ઓફર ડિટેઈલ્સ
જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો આ આર્ટિકલ અને આ ઓફર તમારા માટે લાભદાયક છે. પ્રીમિયમ અને સ્લીક ડિઝાઈન ધરાવતો આ બ્રાન્ડેડ સ્માર્ટફોન તમે મસમોટા ડિસ્કાઉન્ટ સાથે ખૂબ જ સસ્તામાં ખરીદી શકો છો. જો તમે ઓનલાઈન આ ફોન ખરીદશો, તો જ તમે આ ડિસ્કાઉન્ટનો લાભ મળશે.

કયા સ્માર્ટફોન પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ?
ઈલેક્ટ્રોનિક કંપની મોટોરોલાના પ્રીમિયમ ડિવાઈસ Motorola Edge+ પર આ મસમોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સ્માર્ટફોનના 12 જીબી રેમ ધરાવતા વેરિયંટની માર્કેટ પ્રાઈઝ એટલે કે MRP 79,999 રૂપિયા છે.
જો તમે આ ડિવાઈસ ઓનલાઈન શોપિંગ વેબસાઈટ એમેઝોન પરથી ખરીદશો તોત તમને 38 ટકાનું વળતર મળશે. એટલે કે આ ઓફનની કિંમત 38 ટકા ઘટી જશે. જે બાદ તમે મોટોરોલા એજ પ્લસને માત્ર 49,999 રૂપિયામાં ખરીદી શકો છો.
બેન્ક ઓફરથી પણ થશે કિંમતમાં ઘટાડો
એમેઝોન પરથી જો તમે મોટોરોલા એજ પ્લસ ખરીદશો તો 38 ટકાના સીધા ડિસ્કાઉન્ટની સાથે સાથે તમને બેન્ક ઓફર્સનો પણ મહત્તમ ફાયદો મળશે. જો તમે HSBC Cashback Card Credit Cardથી ફોન ખરીદશો, તો તમને 250 રૂપિયાનું બીજુ ડિસ્કાઉન્ટ મળશે.
જો કે આ કાર્ડથી ખરીદી કરવા પર તમારી મિનિમમ પરચેઝ વેલ્યુ 1000 રૂપિયા હોવી જરૂરી છે, જે ફોનની કિંમત કરતા ઘણી ઓછી છે. આ ઉપરાંત તમે મોટોરોલા એજ પ્લસને 2,389 રૂપિયાના સરળ હપ્તે પણ ખરીદી શકો છો. HSBC Bank Cardથી ઈએમઆઈ દ્વારા સ્માર્ટફોન ખરીદવા પર તમને 3000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ઓફરનો લાભ લેવા માટે મિનિમમ પરચેઝ વેલ્યુ 40,000 રૂપિયા હોવી જરૂરી છે, જે પણ ફોનની કિંમત કરતા ઓછી છે. એટલે કે મોટોરોલા એજ પ્લસ ખરીદવા પર તમે આ ઓફરનો પણ લાભ લઈ શકો છો.
મોટોરોલા એજ પ્લસની ખાસ વાત
મોટોરોલાનો આ સ્માર્ટફોન એક પ્રીમિયમ 5જી સ્માર્ટફોન છે. જેમાં યુઝર્સને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળે છે. આ સ્માર્ટફોન થંડર ગ્રે કલરમાં અવેલેબલ છે. કંપનીનો આ સ્માર્ટફોન હાઈ રિઝોલ્યુશન કેમેરા સ્માર્ટફોનથી સજ્જ છે. એટલે કે સારી કેમેરા ક્વોલિટી માટે આ ડિવાઈસ ખરીદી શકાય છે. સરવાળે, સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ મુજબ મોટોરોલા એજ પ્લસ આટલી ઓછી કિંમતે મળવો એ ફાયદાનો સોદો છે. હાલ ભલે મોટોરોલાના ફોન્સ માર્કેટમાં ઓછા ચાલતા હોય, પરંતુ તેના ડિવાઈસ હજી પણ દમદાર છે. એમાંય, આટલા ડિસ્કાઉન્ટ સાથે મોટોરોલા તમને આ સેગમેન્ટમાં બેસ્ટ ફીચર્સ આપી રહી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications