Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Drone કેમેરા ખરીદો 3,500 કરતા પણ ઓછી કિંમતે, ઘટી ગયા છે ભાવ
ડ્રોન કેમેરા ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે. આજના સમયમાં ઘણા લોકો ડ્રોનથી શૂટ કરવાનું પ્રિફર કરે છે. જો તમારે પણ ડ્રોન કેમેરાથી વીડિયો બનાવવા છે, તો અહીં અમે તમને જરૂરી અગત્યની માહિતી આપી રહ્યા છીએ. અમે અહીં તમને એવા ડ્રોન કેમેરા વિશે જણાવીશું જેની કિંમત 3,500 રૂપિયા કરતા ઓછી છે. આ કેમેરા તમે શોપિંગ વેબસાઈટ એમેઝોન પરથી ખરીદી શકો છો. આ ડ્રોન કેમેરામાં તમને હાઈ ક્વોલિટી વીડિયોથી લઈને જેસ્ચર સેલ્ફી ફંક્શનનો પણ સપોર્ટ મળશે.

LUCHILA Camera Drone
એમેઝોન પર ઉપલબ ધ આ ડ્રોન કેમેરામાં 1080P વાઈડ એન્ગલ કેમેરા છે. આ ડ્રોન કેમેરાથી તમે એચડી ક્વોલિટીમાં વીડિયો રેકોર્ડ કરી શકો છો. આમાં ઓટો હોવરની પણ સુવિધા છે. આ ડ્રોન કેમેરા 15 મિનિટ સી પ્લાય કરી શકે છે, સાથે જ કનેક્ટવિટી માટે તમને તેમાં વાઈ ફાઈ પણ મળે છે. આ ડ્રોન કેમેરાની કિંમત 2,999 રૂપિયા છે.
Amazon Drone Camera
આ ડ્રોન કેમેરામાં હેડલેસ મોડ મળે છે, એટલે યુઝર તેને સરળતાથી કંટ્રોલ કરી શકે છે. આ કેમેરા પણ એચડી ક્વોલિટીમાં રેકોર્ડ કરી શકે છે. Amazon Drone Camera 40તી 50 મીટરની હાઈટ પર ફ્લાય કરી શકે છે અને ચાર્જ થવામાં તેને માત્ર 40 મિનિટનો સમય લાગે છે. 200 ગ્રામ વજન ધરાવતા આ કેમેરાની કિંમત 3,199 રૂપિયા છે. જેમાં તમને 300 રૂપિયાની ડિસ્કાઉન્ટ કૂપન પણ મળે છે.
FNX HD Drone Camera
આ ડ્રોનમાં 120 ડિગ્રી વાઈડ એન્ગલ લેન્સ કેમેરા મળે છે, જે હાઈ ક્વોલિટી વીડિયો રેકોર્ડ કરી શકે છે. આ કેમેરામાં પણ હેડલેસ મોડની સાથે ઓન ઓફના બટન મળે છે. જેસ્ચર કંટ્રોલ ફીચરની સાથે તમે આ ડ્રોનથી સેલ્ફી પણ લઈ શકો છો. સાથે જ તેમાં ઓટો હોવરિંગ ફંક્શન અને 1800 mAhની બેટરી પણ મળે છે. આ કેમેરાનું વજન 450 ગ્રામ છે. તેની કિંમત 3,499 રૂપિયા છે.
CLEGO FPV Quadcopter
આ ડ્રોનમાં 120 ડિગ્રીવાળો વાઈડ એન્ગલ કેમેરા મળે છે, જેના દ્વારા તમે 4કે વીડિયો રેકોર્ડિંગ કરી શકો છો. કનેક્ટવિટી માટે તેમાં વાઈ પાઈ મળે છે. આ ઉપરાંત આ ડ્રોનમાં ફ્લિપ મોડની સાથે બાઉન્સ મોડ, રિમોટ કંટ્રોલ અને જેસ્ચર સેલ્ફી મોડ પણ મળે છે. આ કેમેરાની બ્લૂટૂથ રેન્જ 200 મીટર છે. સાથે જે તેનો ફ્લાઈંગ ટાઈમ 15 મિનિટનો છે. આ કેમેરા તમે 3,499 રૂપિયામાં ખરીદી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications