Just In
રૂ. 10000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ સ્માર્ટ અને એલઈડી ટીવી
આજ ના સમય ની અંદર ભારત માં સ્માર્ટ ટીવી એ એક ખુબ જ અગત્ય નું ગેજેટ બની ચૂક્યું છે. સ્માર્ટ ટીવી ની અંદર ઘણા બધા અલગ અલગ ફીચર્સ આપવા માં આવતા હોઈ છે કે જે મોટા ભાગે તેની કિંમત પર આધાર રાખતા હોઈ છે. અને એવા પણ ઘણા બધા સ્માર્ટ ટીવી છે કે જેની કિંમત રૂ. 1 લાખ કરતા પણ વધુ હોઈ છે.

પરંતુ એવા પણ ઘણા બધા સ્માર્ટ અને એલઈડી ટીવી છે કે જે રૂ. 10000 કરતા ઓછી કિંમત ની અંદર ઉપલબ્ધ કરવા માં આવે છે. તેને બજેટ સ્માર્ટ ટીવી ની કેટેગરી ની અંદર રાખવા માં આવતા હોઈ છે તેમ છત્તા તેની અંદર ઘણા બધા સારા ફીચર્સ પણ આપવા માં આવતા હોઈ છે. અને આ આર્ટિકલ ની અંદર અમે અમુક એવા જ સ્માર્ટ એલઈડી ટીવી ની સૂચિ તૈયાર કરી છે.

કોડાક 32 ઇંચ એલઈડી એચડી રેડી ટીવી
આ ટીવી ની અંદર ઘણી બધી એપ્સ નો સપોર્ટ આપવા માં આવે છે જેની અંદર નેટફિલિક્સ, ડિઝની પ્લસ હોટસ્ટાર વગેરે જેવી એપ્સ નો સમાવેશ કરવા માં આવેલ છે. અને આ ટીવી ને રૂ. 10000 કરતા ઓછી કિંમત ની અંદર ખરીદી પણ શકાય છે. અને આ ટીવી એન્ડ્રોઇડ આધારિત છે અને તેની અંદર 20વોટ નો સાઉન્ડ આઉટપુટ આપવા માં આવે છે.

સાનિયો 24 ઇંચ એલઈડી ફુલ એચડી ટીવી
ભારત ની અંદર સ્માર્ટ ટીવી ની બ્રાન્ડ ની અંદર સાનિયો એ બીજી એક ખુબ જ પ્રખ્યાત બ્રાન્ડ છે. અને આ એક ખુબ જ સારી ટીવી માટે ની પસન્દગી સાબિત થઇ શકે છે કેમ કે, આ સ્માર્ટ ટીવી ગેમિંગ કન્સોલ સપોર્ટ ની સાથે આપવા માં આવે છે. અને તેમ છત્તા તે રૂ. 10000 કરતા ઓછી કિંમત ની અંદર ઉપલબ્ધ કરવા માં આવે છે.

કેવિન 32 ઇંચ એલઈડી રેડી ટીવી
બજેટ સ્માર્ટ ટીવી ની અંદર કેવિન 32 ઇંચ સ્માર્ટ ટીવી એ એક બીજી ખુબ જ સારી પસન્દ સાબિત થઇ શકે છે. આ સ્માર્ટ ટીવી ની અંદર 60 હર્ટઝ નું રિફ્રેશ રેટ આપવા મ આવે છે અને તેની અંદર 178 ડિગ્રી વ્યૂઇંગ એન્ગલ આપવા માં આવેલક છે. જેના કારણે તે ખુબ જ સારો ટીવી જોવા નો અનુભવ આપે છે.

સાનિયો 32ઇંચ એલઈડી એચડી રેડી ટીવી
સાનિયો દ્વારા આ સૂચિ ની અંદર બીજા ટીવી નો સમાવેશ કરવા માં આવ્યો છે અને આ 32 ઇંચ સ્માર્ટ ટીવી ને પણ રૂ. 10000 કરતા ઓછી કિંમત ની અંદર ઉપલબ્ધ કરવા માં આવે છે. અને અફોર્ડેબલ સ્માર્ટ ટીવી કેટેગરી ની અંદર આ ટીવી એક ખુબ જ સારી પસન્દ છે.

ક્રોમા 32 ઇંચ એલઈડી એચડી રેડી ટીવી
જે ગ્રાહકો રૂ. 10000 કરતા ઓછી કિંમત ની અંદર સ્માર્ટ ટીવી ખરીદવા માંગે છે તેઓ ક્રોમા નું આ ટીવી પણ જોઈ શકે છે. આ ટીવી ની અંદર ઘણા બધા સારા ફીચર્સ પણ આપવા માં આવ્યા હોઈ છે જેમ કે, તેની અંદર 20 નોટ ના ડ્યુઅલ સ્પીકર્સ આપવા માં આવ્યા છે. જેના કારણે આ રૂ. 10000 કરતા ઓછી કિંમત ની અંદર એક ખુબ જ સારી પસન્દ સાબિત થાય છે.

પેનાસોનિક વ્યારા 22 ઇંચ એલઈડી ફૂલ એચડી ટીવી
આ ઉપરાંત, કોઈપણ પેનાસોનિક વીરા 22 ઇંચના એલઇડી ફુલ એચડી ટીવીનું પરીક્ષણ પણ કરી શકે છે. ફુલ એચડી સ્માર્ટ ટીવી 1920 x 1080 પિક્સેલ્સ રિઝોલ્યુશન આપે છે જે સસ્તું ટેગિંગ સાથે જોવાનો એક ઉત્તમ અનુભવ લાવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470