Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
બજેટ 2019 ની ટેક હાઇલાઇટ વિશે જાણો
- કેશલેસ પેમેન્ટમાં થી એમ.ડી.આર ચેન્જીસ ને માફ કરવામાં આવ્યા.
- ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ પર કોઈ ચાર્જ કરવામાં નહીં આવે.
- ઇલેક્ટ્રિક વ્હીકલ ની ખરીદી પર ઇન્ટરેસ્ટ subvention પાંચ લાખ સુધી આપવામાં આવશે.
- એપલ માટે સારા સમાચાર ભારત લોકલ સોર્સિંગ ના નિયમો સિંગલ બ્રાન્ડ રિટેલ માટે સરળ બનાવશે.
- ભારતને કે જે મુખ્યત્વે ઇન્ટરનેટ કનેક્ટિવિટી ને local bodies જેવી કે દરેક પંચાયતની અંદર કામ કરે છે તેને યુનિવર્સલ સર્વિસ publication ફંડ ની અંદર સ્પીડ અપ કરવામાં આવશે.

- સોશિયલ એન્ટરપ્રાઇસ અને વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન્સ કેજે સોશિયલ વેલ્ફેર ઓબ્જેક્ટ પર કામ કરે છે તેમના માટે ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ બનાવવામાં આવશે.
- આપણા જુવાનોની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ bigdata રોબોટીક્સ વગેરે જેવા વિષયો ની અંદર વધુ સારી સ્કિલ કેળવવામાં આવશે.
- startup ને લગતી એક અલગ ટીવી ચેનલ લોન્ચ કરવામાં આવશે.
- એમ એન સી જીવનશૈલી વ્યવસાય in cuba અને 20 તકનીકી વ્યવસાયિક utils 2019 માં ના અંતર્ગત સ્થપાશે.
- નેશનલ એજ્યુકેશન પોલિસી બનાવવામાં આવશે જેનાથી દેશના હાયર એજ્યુકેશન સિસ્ટમને ટ્રાન્સફોર્મ કરી શકાય.
- ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ એન એસ એલ ઇન કોર્પોરેટ કરવામાં આવ્યું જેથી ઈસરો ના લાભો લઈ શકાય.
- સ્પેસ રિસર્ચ પબ્લિક સેટેલાઈટ લોન્ચ ઇસ કોમર્સ ને નવા psu દ્વારા સ્ટ્રીમ લાઈન કરવામાં આવશે.
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર ની અંદર ડિજિટલ ઇકોનોમીની અંદર અને જો ઓપરેશન ની અંદર ખૂબ જ મોટું ઇન્વેસમેન્ટ કરવામાં આવશે અને આપણી અર્થવ્યવસ્થા પાંચ ટ્રિલિયન ડોલરની બનવા જઈ રહી છે.
- ઇલેક્ટ્રિક વ્હિકલ ને વધુ ને વધુ લોકો પસંદ કરે તેના માટે તેની અંદર ઈન્સેન્ટિવ આપવામાં આવશે અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફામી 2 સ્કીમની અંદર આપવામાં આવશે.
- રાજ્યોને સસ્તા કિંમત પર પાવર મળી રહે તેના માટે વન નેશન વન grid.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications