Just In
- 21 hrs ago
હવે તમે આધાર કાર્ડ ની અંદર અગત્ય ની વિગતો ઓનલાઇન બદલી શકશો
- 1 day ago
શાઓમી રિપબ્લિક ડે સેલ પર સ્માર્ટફોન અને અન્ય પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ
- 2 days ago
બીએસએનએલ બ્રોડબેન્ડ ના 2021 ના બેસ્ટ વેલ્યુ ફોટા મની પ્લાન
- 3 days ago
રિલાયન્સ જીઓ દ્વારા ઈ કોમર્સ એપ જીઓ માર્ટ ને 6 મહિના માં વોટ્સએપ ની અંદર આપવા માં આવશે
Don't Miss
બીએસએનએલ ગુજરાત ના ઘણા શહેરો માં 4જી સેવા નું ટેસ્ટિંગ કરી રહ્યા છે, ફ્રી 4જી સિમ અને 2જીબી ડેટા આપે છે.
ભારત સંચાર નિગમ જયારે 4જી સેવા ની વાત આવે છે ત્યારે બીજી બધી કંપની કરતા ઘણા બધા પાછળ છે. અને જેવી કે આપણ ને બધા ને ખબર છે કે બીએસએનએલે હજી આખા ઇન્ડિયા ની અંદર ફૂલ ફલેજ માં 4જી સેવા ને શરૂ નથી કરી. પરંતુ તેઓ આ સેવા ને ઘણા લાંબા સમય થી ટેસ્ટ કરી રહ્યા છે. અને લેટેસ્ટ અપડેટ અનુસાર 2100MHz બેન્ડમાં ફાળવણીને કેબિનેટની મંજૂરી મળી છે અને તે ઓક્ટોબરના અંત સુધીમાં ફાળવવામાં આવશે. જોકે બીએસએનએલ ઘણા બધા સર્કલ ની અંદર 4જી સેવા ને ટેસ્ટ કરી રહ્યું છે, અને આ તેઓ તેમના અત્યાર ના 3જી ના સ્પેક્ર્મ પર ટેસ્ટ કરી રહ્યા છે. કેરેલા એ બીએસએનએલ નું ખુબ જ મોટું સર્કલ છે જેની અંદર તેઓ એ ઘણા સમય પહેલા 4જી ના સોફ્ટ લોન્ચ ને કેરાલાનો ઇડુક્કી જીલ્લા માં લોન્ચ કર્યું છે.
બીએસએનએલ ની 4જી સેવા ગાંધીધામ માં તેઓ નવેમ્બર 26, 2018 થી શરૂ કરવા જય રહ્યા છે, આ સ્પેક્ટ્રમ રીયલિગમેન્ટ ઉપયોગના ભાગરૂપે (સંદર્ભ માટે નીચે કોષ્ટક જુઓ), 3 જી આ પછી કામ કરશે નહીં પરંતુ 2 જી તમામ હેન્ડસેટ પર કામ કરશે. અમે કેટલાક સ્પીડ ટેસ્ટ પરિણામોની પણ જાણ કરી છે જેણે અમારા વાચકો દ્વારા વહેંચાયેલ 20 એમબીપીએસથી ઉપરના સ્પીડનો સંકેત આપ્યો છે.
બીએસએનએલ 4જી યુસીમ અપગ્રેડ
ગ્રાહકો તેમના અત્યાર ના 2જી/3જી સિમ ને 4જી સિમ ની સાથે અપગ્રેડ કરી અને 4જી સેવા નો લાભ લઇ શકે છે. તો જો તમારી પાસે જૂનું સિમ કાર્ડ હોઈ તો તમે બીએસએનએલ ના 2જી અથવા 3જી નો ઉપીયોગ કરતા હો તેના ચાન્સ ખુબ જ વધારે છે. અને બીએસનીલ ના 4જી સિમ મેળવવા માટે તમે બીએસએનએલ ની તમારી નજીક ની ઓફિસ પર જય અને અરજી કરી શકો છો. અને જે યુઝર્સ 4જી સિમ માં અપગ્રેડ કરી રહ્યા છે, તેઓ ને બીએસએનએલ દ્વારા 2જીબી ફ્રી ડેટા આપશે. અને પ્રાઇવેટ ટેલ્કો પણ આવું જ ભૂતકાળ માં કરી ચુક્યા છે.
બીએસએનએલ 4 જી સેવાઓ નાગપુર ગ્રામીણ વિસ્તાર, ભીપુરુર અને વિજયવાડામાં પણ ઉપલબ્ધ છે
અગાઉ ઓક્ટોબરમાં, ચીફ જનરલ મેનેજર, ટેલિકોમ (સીજીએમટી), એપી સર્કલ, એ પૂરાચંદ્ર રાવે, આંધ્રપ્રદેશ સર્કલમાં 4 જી સેવાઓની શરૂઆત કરી હતી. પ્રથમ 4 જી ટાવર નુનામાં (વિજયવાડામાં) કાર્યવાહી કરવામાં આવ્યું હતું અને નવેમ્બર-અંત સુધીમાં 2018 સુધીમાં સમગ્ર રાજ્યના 46 નગરોમાં 4 જી સેવાઓ ઉપલબ્ધ કરાઈ હોવાનું કહેવાય છે. 4 જી લોન્ચ સમયે સભાને સંબોધતા, સીજીએમટી, એપી સર્કલ, જણાવ્યું હતું કે "બીએસએનએલ પાસે 63 લાખ મોબાઇલ ગ્રાહકો અને એ.પી.માં 5.80 લાખ લેન્ડલાઈન જોડાણો છે. કંપનીએ ટૂંક સમયમાં જ 1200 Wi-Fi કનેક્શન્સ ઇન્સ્ટોલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ વર્ષે, 1700 4 જી ટાવર અને 1240 3 જી ટાવર્સની યોજના છે.
બીએસએનએલ 4જી કોમર્શિયલ લોન્ચ હજી વાર છે
બીએસએનએલ ની 4જી સેવા ના ટેસ્ટિંગ ને ઇન્ડિયા ની અંદર ઘણો સમય થઇ ગયો છે, અને અત્યારે બીએસએનએલ ના 4જી ના ગ્રાહકો ઇન્ડિયા ની અંદર ખુબ જોચા છે જેના કારણે યુઝર્સ અત્યારે ઘણી બધી 20એમબીપીએસ સુધી ની સ્પીડ મેળવી રહ્યા છે. અને જો કોમર્શિયલ લોન્ચ ની વાત કરીયે તો તે 2019 ના 1st હાલ્ફ માં થઇ શકે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190