બીએસએનએલ દ્વારા રૂ.45 પ્રીપેડ પ્લાન લોન્ચ કરવા માં આવ્યો

By Gizbot Bureau
|

ભારત સરકારની માલિકી વાડી ટેલિકોમ કંપની બીએસએનએલ દ્વારા તેમના પ્રથમ રિચાર્જ ૪૫ની પ્રમોશનલ કિંમત પર લોન્ચ કરવામાં આવેલ છે. આ રિચાર્જ કુપન ની અંદર 10 જીબી ડેટા અનલિમિટેડ કોલ અને ૪૫ દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે. અને બીએસએનએલ પોતાના ગ્રાહકોને આ 45 દિવસ પછી બીજા કોઈપણ પ્લાન ની અંદર માઈગ્રેટ કરવાની અનુમતિ આપે છે. અને આ વાઉચર ની અંદર 100 એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવે છે. પ્રથમ રિચાર્જ કુપન ને પ્રમોશનલ બેઝ પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે જે છઠ્ઠી ઓગસ્ટ 2021 સુધી ઉપલબ્ધ રહેશે. અને બી.એસ.એન.એલ ફ્રી સિમ પ્લાન પણ ૩૧મી જુલાઈ સુધી ચાલુ રહેશે.

બીએસએનએલ દ્વારા રૂ.45  પ્રીપેડ પ્લાન લોન્ચ કરવા માં આવ્યો

જો રિચાર્જ કુપન ની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા તાજેતરમાં રૂપિયા 249 પ્રીપેડ પ્લાન ને રેગ્યુલરાઇઝડ કરવામાં આવ્યો હતો જેની અંદર ૬૦ દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે. અને આ પ્રીપેડ પ્લાન ની અંદર યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલ કોઈપણ નેટવર્ક પર કોઈપણ એફ્યુપી લિમિટ વિના આપવામાં આવે છે. અને તેની સાથે દરરોજના 2 જીબી ડેટા પણ આપવામાં આવે છે. અને સાથે સાથે દરરોજના તો એસ.એમ.એસ અને બીજા પણ ઘણા બધા લાભો આ ૬૦ દિવસ માટે આપવામાં આવે છે.

એરટેલ, જીઓ, અને વીઆઈ રૂપિયા ૧૦૦ કરતા ઓછી કિંમતના કોમ્બો અને ડેટા પ્લાન વિશે જાણીએ.

એરટેલ દ્વારા તેમના ટોકટાઈમ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે. જેની કિંમત રૂપિયા 45, 49, અને 79 રાખવામાં આવેલ છે. રૂપિયા ૪૯ હજાર રૂપિયા ૧૦૮૦ જીલ્લાની અંદર 100 અને 200 એમબી આપવામાં આવે છે.

એરટેલ રૂપિયા 48 ડેટા પેક આ પ્લાન ની અંદર માત્ર ૨૮ દિવસ માટે ૩ જીબિ ડેટા આપવામાં આવે છે.

એરટેલ રૂપિયા 98 ડેટા પેક. આપના ની અંદર યુઝર્સને માત્ર 12 જીબી ડેટા ની ચાલી રહેલી વેલીડીટી સુધી આપવામાં આવે છે.

વીઆઈ દ્વારા તેમના 28 દિવસ ની વેલિડીટી સાથે ઘણા બધા ટોકટાઇમ ઓફર કરવામાં આવે છે જેની અંદર રૂપિયા 49, 59, 65, 79 અને ૮૫ જેવા કુટુંબો પ્લાન્ટનો સમાવેશ કરવામાં આવે છે જેની અંદર 400 એમબી સુધીના ડેટા અને ટોકટાઈમ ના લાભ આપવામાં આવે છે.

વીઆઈ દ્વારા તેમના રૂપિયા 48 ડેટા પેક ની અંદર 28 દિવસ માટે 3 જીબી ડેટા આપવામાં આવે છે અને સાથે સાથે 200 એમબી વધારાના ડેટા પણ આપવામાં આવે છે.

વીઆઇ ના રૂપિયા 98 ડેટા પેક ની અંદર 28 દિવસ માટે બહાર જીબી ડેટા આપવામાં આવે છે.

વીઆઈ રૂપિયા 99 પ્લાન ની અંદર 18 દિવસ માટે એક જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે જ્યારે તેમના રૂપિયા 109 પ્લાન ની અંદર 20 દિવસના સમય માટે સરખા જ લાભ આપવામાં આવે છે.

જીઓ રૂપિયા એકાવન ફોરજી ડેટા વાઉચર ની અંદર ગ્રાહકોને 6 જીબી ડેટા અને 656 મિનિટ ના ટોકટાઇમ ના લાભ આપવામાં આવે છે.

જીઓ દ્વારા રૂપિયા 10, 20, 50, અને 100 ની કિંમત પર વાઉચર ઓફર કરવામાં આવે છે જેની અંદર 1જીબી 2જીબી, 5 અને 10 જીબી જેટલા ડેટા અને ટોકટાઈમ આપવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
BSNL Rs. 45 Plan Announced; Compare Plans, Benefits With Jio, Airtel, Vi

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X