Just In
બીએસએનએલ દ્વારા રૂ. 2399 ના પ્રીપેડ પ્લાન ની સાથે 90 દિવસ ની વધારા ની વેલિડિટી ઓફર કરવા માં આવી રહી છે
બીએસએનએલ દ્વારા તેમના રૂ. 2399 ના પ્રીપેડ પ્લાન પર 90 દિવસ ની વધારા ની વેલિડિટી ઓફર કરવા માં આવી રહી છે. આ ઓફર વિષે બીએસએનએલ દ્વારા એક ટ્વીટ દ્વારા જણાવવા માં આવ્યું હતું અને તેને 31મી ડિસેમ્બર 2021 થી લાગુ કરી દેવા માં આવેલ છે.

બીએસએનએલ દ્વારા રૂ. 2399 ના પ્રીપેડ પ્લાન ની અંદર દરરોજ ના 3જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે. અને સાથે સાથે દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. આ પ્લાન ની અંદર 365 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે. અને હવે આ પ્લાન ની અંદર વધારા ની 90 દિવસ ની વેલિડિટી આપવા માં આવી રહી છે જેથી હવે આ પ્લાન પર યુઝર્સ ને 455 દિવસ ની વેલિડિટી મળશે.
અને જેવું કે ઉપર જણાવવા માં આવ્યું હતું આ ઓફર ને 31મી ડિસેમ્બર 2021 થી લાગુ કરી દેવા માં આવેલ છે. આ ઓફર ને 15મી જાન્યુઆરી સુધી ચલાવવા માં આવશે. આ પ્લાન ની અંદર બીએસએનએલ દ્વારા દરરોજ ના 3 જીબી ડેટા અને 100 એસએમએસ ની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ ની સુવિધા આપવા માં આવે છે અને તેની સાથે બીએસએનએલ ટયુન્સ અને ઇરોઝ નાવ નું પણ સબ્સ્ક્રિપશન ફ્રી માં આપવા માં આવે છે.
રૂ. 2399 ના એન્યુઅલ પ્રીપેડ પ્લાન ની સાથે સાથે બીએસએનએલ દ્વારા રૂ. 1498 નો પ્રીપેડ પ્લાન પણ ઓફર કરવા માં આવે છે. જેની અંદર પણ 365 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે. અને તે પ્લાન ની અંદર પણ દરરોજ ના 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે. પરંતુ રૂ. 2399 ના પ્રીપેડ પ્લાન ની અંદર દરરોજ ના 3જીબી ડેટા આપવા માં આવે છે અને રૂ. 1498 ના પ્લાન ની અંદર દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે.
બીએસએનએલ દ્વારા રૂ. 1999 ની કિંમત પર પણ એક પ્રીપેડ રિચાર્જ પ્લાન ઓફર કરવા માં આવે છે. આ પ્લાન ની વેલિડિટી પણ 365 દિવસ ની રાખવા માં આવેલ છે પરંતુ તેની અંદર માત્ર 500એમબી ડેટા આપવા માં આવે છે. અને તેની સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે. આ પ્લાન ની અંદર પણ દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા આપવા માં આવે છે.
તાજેતર માં બીએસએનએલ દ્વારા તેમના રૂ. 187 પ્રીપેડ પ્લાન ને રિવાઇસ કરવા માં આવ્યો હતો. કંપની દ્વારા પ્લાન ની દરરોજ ની ડેટા લીમીટ ની અંદર ફેરફાર કરવા માં આવ્યા છે અને હવે કંપની દ્વારા આ પ્લાન ની અંદર દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે. આ પ્લાન ની વેલિડિટી 28 દિવસ ની રાખવા માં આવેલ છે. આની પહેલા આ પ્લાન ની વેલિડિટી 24 દિવસ ની રાખવા માં આવી હતી. અને તેની સાથે સાથે કંપની દ્વારા અનલિમિટેડ વોઇસ કોલિંગ અને ફ્રી રિંગટોન નું એક્સેસ પણ આપવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470