Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
બીએસએનએલ દ્વારા રૂ. 599 ના પ્લાન ને લોન્ચ કરવા માં આવ્યો
ટેલિકોમ સેક્ટર ની અંદર જે રીતે સ્પર્ધા વધી રહી છે તેની અંદર બધી જ કંપનીઓ ગ્રાહકો ને પોતાની તરફ આકર્ષવા માટે નવા નવા પ્લાન સાથે આવતી રહે છે. અને હવે આ સ્પર્ધા ની અંદર બીએસએનએલ દ્વારા પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે નવો પ્લાન લોન્ચ કરવા માં આવેલ છે. બીએસએનએલ દ્વારા રૂ. 599 ના પ્રીપેડ પ્લાન ને લોન્ચ કરવા માં આવેલ છે.

બીએસએનએલનો આ રૂ. 599 નો પ્લાન એ લોગ ટર્મ પ્લાન છે કે જે 180 દિવસ ની વેલિડિટી એટલે કે 6 મહિના ની વેલિડિટી આપે છે. અને આ પ્લાન ની અંદર અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગ પણ આપવા માં આવેલ છે. જોકે આ અનલિમિટેડ કોલિંગ ની સુવિધા દિલ્હી અને મુંબઈ ના સર્કલ ની અંદર નહીં ચાલે. અને કલિંગ સિવાય આ પ્લાન ની અંદર બીજા કોઈ લાભો આપવા માં આવતા નથી. તેનો અર્થ એ થાય છે કે આ પ્લાન ના ગ્રાહકો ને કોઈ પણ પ્રકાર ના એસએમએસ અથવા તો ડેટા માટે ના લાભો નહીં થઇ શકે.
અને બીએસએનએલ નો આ રૂ. 599 નો પ્લાન સીધો રિલાયન્સ જીઓ ના રૂ, 498 ના પ્લાન ની સામે ટક્કર આપશે. અને જીઓ ના રૂ. 498 ના પ્લાન ની અંદર 2જીબી ડેટા દરરોજ અને 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને યુઝર્સ ને રૂ. 498 ના પ્લાન ની અંદર લોકલ અને નેશનલ અનલિમિટેડ કોલિંગ ની પણ સુવિધા આપવા માં આવશે. અને આ પ્લાન ની અંદર 91 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે અને સાથે સાથે માય જીઓ એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ ઓફર કરવા માં આવી રહ્યું છે.
અને થોડા સમય પહેલા જ બીએસએનએલે પોતાના રૂ. 666 ના પ્રીપેડ પ્લાન ને પણ રિવાયસ કર્યો હતો. અને રીવીઝન બાદ તે પ્લાન ની વેલિડિટી કંપની દ્વારા વધારી નાખવા માં આવી હતી. પહેલા રૂ. 666 ના પ્લાન ની અંદર તેઓ યુઝર્સ ને 122 દિવસ ની વેલિડિટી આપતા હતા અને રિવાઇઝ કર્યા બાદ તે પ્લાન ની અંદર હવે 134 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે.
અને આ પ્લાન ની અંદર દરરોજ ના 100 એસએમએસ અને 3.2જીબી ડેટા પણ ઓફર કરવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર ગ્રાહકો અનલિમિટેડ લોકલ અને નેશન કોલ્સ પણ આપવા માં આવે છે. અને આ બધા ની વચ્ચે બીએસએનએલ દ્વારા પોતાના બે લોન્ગ ટર્મ પ્લાન રૂ. 999 અને રૂ. 2099 ના પ્લાન ને બંધ કરી નાખવા માં આવ્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications