Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
BSNL 2017 રોડમેપ: દેશમાં 40,000 વાઇફાઇ હોટસ્પોટ ઇન્સ્ટોલ પ્લાન
બીએસએનએલ ટેલિકોમ સેક્ટરમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ ટેલિકોમ કંપની ઘ્વારા ગયા વર્ષે અને આ વર્ષ માટે પણ ખુબ જ સારા પ્લાન રાહ જોઈ રહ્યા છે.
બીએસએનએલ ટેલિકોમ સેક્ટરમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ ટેલિકોમ કંપની ઘ્વારા ગયા વર્ષે અને આ વર્ષ માટે પણ ખુબ જ સારા પ્લાન રાહ જોઈ રહ્યા છે. નવા વર્ષની ગિફ્ટ તરીકે આ ટેલિકોમ જાયન્ટ ખાલી 144 રૂપિયામાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ અને એસટીડી કોલની સુવિધા આપી રહ્યું છે. આ વર્ષે બીએસએનએલ ઘ્વારા 40,000 વાઇફાઇ હોટસ્પોટ પણ લોન્ચ કરવામાં આવશે.

આ ટેલિકોમ કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ નવા વર્ષથી અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ ફક્ત 144 રૂપિયામાં જ આપી રહ્યા છે, જે 6 મહિના સુધી વેલીડ રહેશે. આ નવા પ્લાન મુજબ બીએસએનએલ યુઝર ખાલી અનલિમિટેડ કોલ બીએસએનએલ પર જ નહીં, પરંતુ કોઈ પણ નેટવર્ક પર કરી શકે છે.
5 એવી ટેક્નોલોજી કે જેને અમે 2017 માં ઇન્ડિયા માં પૂરજોશમાં જોવા માંગીએ છીએ.
આ નવા 144 રૂપિયામાં ફ્રી અનલિમિટેડ કોલની સાથે 300 એમબી ફ્રી ઈન્ટરનેટ ડેટા પણ આપવામાં આવશે. આ ઓફર પ્રીપેડ અને પોસ્ટપેડ બંને કસ્ટમર માટે આપવામાં આવી છે.
ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર અનુપમ શ્રીવાસ્તવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કંપની ઘ્વારા વર્ષ 2016 દરમિયાન દેશમાં 4,400 વાઇફાઇ હોટસ્પોટ લગાવવામાં આવ્યા છે. તેઓ વર્ષ 2017 દરમિયાન આ વાઇફાઇ હોટસ્પોટ લગાવવા પર વધુ ધ્યાન આપશે. બીએસએનએલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2017 અંત દરમિયાન 40,000 વાઇફાઇ હોટસ્પોટ ઇન્સ્ટોલ કરવામાં આવશે.
તેમને આગળ જણાવ્યું કે બીએસએનએલ તેમનો લોન્ગ ટર્મ એવોલૂશન સ્પેકટ્રમ પ્લાન તેના નેક્સટ ફેઝ માં ચાલી રહ્યો છે.
નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications