Bsnl ભારત ફાઈવ બ્રોડબેન્ડ પ્લાન ને ખુબ જ હેલી રિવાઈઝ કરવામાં આવ્યા છે જેથી તેઓ jio gigafiber launch પહેલા તેને સ્પર્ધા આપી શકે

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ પોતાના બ્રોડબેન્ડ સર્વિસ જીઓ ગીગા ફાઇબર સાથે ભારતીય માર્કેટની અંદર કોઈપણ સમયે આવી શકે છે અને તેને ધ્યાનમાં રાખી અને ભારતીય બ્રોડબેન્ડ માર્કેટની અંદર ઘણી બધી ચળવળ શરૂ થઈ ચૂકી છે. અને રિલાયન્સ જીઓ ની જે રીતે છબી છે તેને ધ્યાનમાં રાખતા બીજા બધા બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડર દ્વારા પોતાને પ્લાન ની કિંમત કા તો ઘટાડવામાં આવી રહી છે અથવા તેની સાથે વધુ લાભો આપવામાં આવી રહ્યા છે. અને બીએસએફ દ્વારા પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે અને હવે તેઓ પોતાના ફાઈબર નેટવર્ક ભારત ફાઇબર સર્વિસ ની અંદર પણ તેના પ્લાન ને રિવાઇઝ કર્યા છે.

Bsnl ભારત ફાઈવ બ્રોડબેન્ડ પ્લાન ને ખુબ જ હેલી રિવાઈઝ કરવામાં આવ્યા છે

અને જેવી કે બધાને અનુમાન હતું તેવી રીતે બીએસએનએલ દ્વારા પણ પોતાના ભારતભાઈ બ્રોડબેન્ડ પ્લાન રિવાઈઝ કરવામાં આવ્યા છે જેથી તેઓ jio gigafiber ની ઓછી કિંમત ની સામે તેને સારી ટક્કર આપી શકે. બીએસએનએલ દ્વારા અત્યારે પોતાના ભારત બ્રોડબેન્ડ સર્વિસ ની બે પ્લાન ની અંદર તેને રિવાઈઝ કરવામાં આવ્યા છે અને તેની કિંમત ની સાથે આ પ્લાન ને રિવાઈઝ કરવામાં આવ્યા છે. અને જો લાભની વાત કરવામાં આવે તો સબસ્ક્રાઇબર્સને પહેલાં કરતાં રિવાઇઝ પ્લાનની અંદર વધુ ફાયદો થશે.

પ્રથમ પ્લાન જે છે તેની કિંમત રૂપિયા 777 રાખવામાં આવેલ છે અને તેની અંદર યુઝર્સને 500 જીબી ડેટા ફોર્મ આપવામાં આવે છે. અને હવે આ રિવાઇઝ્ડ પ્લાન ની અંદર કંપની દ્વારા યુઝર્સ અને દર મહિને 600 gb ડેટા આપવામાં આવી રહ્યો છે અને કિંમત અને વધારી અને રૂ ૮૪૯ કરવામાં આવેલ છે. અને યુઝર્સને પચાસ એમબીપીએસની સ્પીડ પર આ ડેટા આપવામાં આવે છે અને જો ડેટા ની લિમિટ પૂરી કરી દેવામાં આવે ત્યારબાદ યુઝર્સને 2mbps ની સ્પીડ પર ડેટા આપવામાં આવે છે અને આ પ્લાન ની અંદર યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવેલ છે.

અને જે કંપની નો બીજો પ્લાન છે તેમાં પહેલા ૫૦ જીબી ડેટા પર દર મહિને આપવામાં આવી રહ્યો હતો પરંતુ રીવીઝન બાદ આ પ્લાન ની અંદર અને દર મહિને 55 આપવામાં આવશે અને તેની સ્પીડ જ રહેશે અને પૂરી કરી દેવામાં આવશે ત્યારબાદ યુઝર્સને ચાર એમબીપીએસની સ્પીડ પર ઇન્ટરનેટ દેવામાં આવશે અને આ પ્લાન ની કિંમત ની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે કે જે 3999 વધારી અને રૂપિયા 4499 કરવામાં આવેલ છે અને પ્રથમ પ્લાન ની જેમ જ પ્લાન ની અંદર પણ યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ ના લાભો આપવામાં આવી રહ્યા છે.

અને આ પ્લાન ની સાથે bsnl પોતાના પાર્ક સર્વિસ તરફ વધુ ગ્રાહકોને આકર્ષવા માંગે છે. છેલ્લા થોડા સમયથી bsnl એક ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ની અંદર છે અને તેઓને ઘણા બધા ફાઇનાન્સિયલ તકલીફો પણ જોવા મળી હતી તેને કારણે તેઓ સરકાર પાસેથી ફંડિંગ માટેની મદદ પણ લીધેલી હતી.

અને બીએસએનએલ દ્વારા રિવર્સ પ્લાન ની અંદર ભલે વધુ લાભો આપવામાં આવી રહ્યા હોય પરંતુ રિલાયન્સ જીયોના ગીગાફાઈબર જે કિંમતો અફવાઓ ફરી રહી છે તે bsnl દ્વારા ઓફર કરવામાં આવેલ પ્લાન કરતા ખૂબ જ સસ્તી છે. અને જો અફવા ન માનીએ તો jio gigafiber દ્વારા દર મહિને 16 જીબી ડેટા 50 એમબીપીએસની સ્પીડ પર માત્ર રૂપિયા 600 ની કિંમત પર આપવામાં આવશે. અને માત્ર એટલું જ નહીં પરંતુ યુઝર્સ અને સાથે સાથે જ ઓનલાઇન સર્વિસની અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવશે અને કોમ્પ્લીમેન્ટ re jio home tv subscription પણ આપવામાં આવશે જેની અંદર 600 ટીવી ચેનલ પેકેજ આપવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
BSNL Revises Bharath Broadband Plans To Go Head To Head With Reliance Jio

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X