Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 588 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
બીએસએનએલ દ્વારા રૂ. 666 ના પ્લાન ને રીવેમ્પ કરવા માં આવ્યો અને બે લોન્ગ ટર્મ પ્લાન ને બંધ કર્યા
બીએસએનએલ દ્વારા ફરી એક વખત પોતાના પ્રીપેડ રિચાર્જ પ્લાન ને રીવેમ્પ કરવા માં આવ્યા છે, અને આ પ્લાન ની સાથે સાથે સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા બીજા બે લોન્ગ ટર્મ પ્લાન ને બંધ કરવા માં આવ્યા છે. અને બીએસએનએલે દ્વારા તેમને રૂ. 666 ના પ્લાન ને રિવાઇસ કરવા માં આવ્યો છે અને અને રૂ. 999 અને રૂ. 2099 ના પ્લાન ને ડિસકન્ટિન્યુ કરવા માં આવ્યા છે.

અને રૂ. 666 ના પ્લાન ને રિવાઇસ કર્યા બાદ તેઓ એ તે પ્લાન ની વેલિડિટી ને વધારી નાખી છે, આ પ્લાન ને જયારે લોન્ચ કરવા માં આવ્યો હતો ત્યારે તેની અંદર 129 દિવસ ની વેલિડિટી આપવા માં આવી હતી, ત્યાર બાદ કંપની દ્વારા આ વર્ષે ફેબ્રુઆરી ની અંદર આ પ્લાન ની વેલિડિટી ને ઘટાડી અને 122 દિવસ ની કરવા માં આવી હતી. અને હવે ફરી એક વખત કંપની એ આ પ્લાન ની વેલિડિટી ની અંદર ફેરફાર કર્યો છે અને હવે તેઓ રૂ. 666 ના પ્લાન ની અંદર 132 દિવસ ની વેલિડિટી આપી રહ્યા છે.
આ ઉપરાંત, સીપ્લાન તમામ ટેલિકોમ વર્તુળોમાં મુંબઈ અને દિલ્હી માટે અમર્યાદિત રાષ્ટ્રીય અને સ્થાનિક કૉલિંગ પણ ઓફર કરે છે. આ યોજનામાં ડેટા લાભોનો પણ સમાવેશ થાય છે અને 100 એસએમએસ સાથે દરરોજ 3.5 જીબી ડેટા પ્રદાન કરે છે. જો વપરાશકર્તાઓ દૈનિક મર્યાદાને કાઢી નાખે તો ઇન્ટરનેટ સ્પીડ 40 કેબીપીએસ સુધી પહોંચી જશે.
બીએસએનએલની રૂ. 666 યોજના રિલાયન્સ જિયોની રૂ. 799 યોજના સામે સ્પર્ધા કરશે. મુકેશ અંબાણીની માલિકીની ટેલિકોમ ઓપરેટર અમર્યાદિત રાષ્ટ્રીય અને સ્થાનિક કૉલિંગ સાથે દરરોજ 5 જીબી ડેટા પ્રદાન કરે છે. આ યોજના 28 દિવસની માન્યતા સાથે આવે છે અને દરરોજ 100 એસએમએસ ઓફર કરે છે. આ ઉપરાંત, તે માય જિઓ એપ્લિકેશન્સમાં મફત ઍક્સેસ પણ પ્રદાન કરશે જેમાં જિઓટીવી, જિયોસિનેમ અને અન્યનો સમાવેશ થાય છે.
અને જેવું કે ઉપર જાણવાવ માં આવ્યું છે તેવી રીતે બીએસએનએલ દ્વારા માત્ર રૂ. 666 ના પ્લાન ને રિવાઇસ જ નથી કરવા માં આવ્યો પરંતુ તેઓ એ તેમના બે લોન્ગ ટર્મ પ્લાન ને બંધ પણ કરી દેવા માં આવ્યા છે જેની અંદર રૂ. 999 નો પ્લાન અને રૂ. 2099 ના પ્લાન નો સમાવેશ કરવા માં આવે છે. રૂ. 999 ના પ્લાન ની અંદર 365 દિવસ ની વેલિડિટી આપવા માં આવતી હતી અને દરરોજ ના 3.2જીબી હાઈસ્પીડ ડેટા ઓફર કરી રહ્યા હતા. અને આ પ્લાન ની અંદર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 10 ફ્રી એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવી હતી.
અને બીજી તરફ રૂ. 2099 ના પ્લાન ની અંદર પણ 365 દિવસ ની જ વેલિડિટી આપવા માં આવતી હતી પરંતુ તે પ્લાન ની અંદર તેઓ દરરોજ ના 6.2 જીબી હાઈસ્પીડ ડેટા ઓફર કરી રહ્યા હતા. અને તે પ્લાન ની અંદર પણ અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવા માં આવી હતી અને દરરોજ ના 100 ફ્રી એસએમએસ પણ આપવા માં આવતા હતા.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications