Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
BSNLનો જબરજસ્ત પ્લાન, 250 કરતા પણ ઓછી કિંમતે, અનલિમિટેડ ડેટા અને કોલિંગનો ફાયદો
BSNL Recharge Prepaid Plan: લોકપ્રિય ટેલિકોમ કંપની BSNL ઘણા પ્રિપેઈડ પ્લાન ઓફર કરે છે, આ પ્રિપેઈડ પ્લાન્સમાં ડેટાની સાથે સાથે અનલિમિટેડ કોલિંગ પણ મળે છે. કંપનીના પ્રિપેઈડ પ્લાન્સ લાંબી વેલિડિટી પણ ધરાવે છે. જે યુઝર્સ લાંબી વેલિડિટી અને જબરજસ્ત બેનિફિટ્સ ઈચ્છે છે, તેમના માટે BSNL પ્રિપેઈડ પ્લાન એક સારો ઓપ્શન છે. આજે અમે યુઝર્સને એક એવા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ, જેની કિંમત 250 રૂપિયા કરતા ઓછી છે, અને તેની વેલિડિટી એક મહિના કરતા વધુ છે. આ પ્લાનની વેલિડિટી અને બેનિફિટ્સ અમે તમને આગળ જણાવી રહ્યા છીએ.

BSNL Recharge Prepaid Plan under 250
BSNLના આ પ્રિપેઈડ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને ઘણા જુદા જુદા બેનિફિટ્સ મળે છે. આ પેકમાં અનલિમિટેડ કોલિંગ પણ મળે છે. સાથે જ, આ પેક અનલિમિટેડ ડેટા સાથે આવે છે. જો કે દરરોજ એકવાર 2 જીબી ડેટા વપરાઈ જશે, ત્યારબાદ ઈન્ટરનેટની સ્પીડ 40 kbps થઈ જશે. એટલું જ નહીં, આ રિચાર્જ પ્લાનમાં દરરોજ યુઝર્સને 100 ફ્રી મેસેજનો પણ લાભ મળે છે. વેલિડિટીની વાત કરીએ તો આ પ્લાનની વેલિડિટી એક મહિનાથી પણ વધારે છે, આ પ્લાનમાં 45 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનની કિંમત માત્ર 249 રૂપિયા છે.
અન્ય પ્લાન
BSNLનો અન્ય એક રિચાર્જ પ્લાન 219 રૂપિયા પણ છે. જેમાં યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા મળે છે. આ ઉપરાંત આ પ્લાનમાં કંપની અનલિમિટેડ ડેટા પણ આપે છે. જો કે એક દિવસમાં 2 જીબી ડેયલી ડેટા યુઝ કર્યા બાદ અહીં પણ સ્પીડ ઘટીને 40 kbps કરતા ઘટી જશે. એટલું જ નહીં, BSNLના આ પ્રિપેઈડ પ્લાનમાં પણ રોજના 100 ફ્રી મેસેજનો લાભ મળે છે.
આ પ્લાનની વેલિડિટી તો જબરજસ્ત છે. 219 રૂપિયાનો પ્લાન 70 દિવસ એટલે કે બે મહિના કરતા પણ વધુ લાંબો ચાલે છે. ઉપર જણાવેલા બધા જ ફાયદા યુઝર્સને 70 દિવસ સુધી મળે છે. રિચાર્જ કર્યા બાદ 17 દિવસ સુધી તમને અનલિમિટેડ ડેટા અને રોજના 100 ફ્રી મેસેજનો લાભ મળે છે. 17 દિવસ બાદ તમે માત્ર અનલિમિટેડ કોલિંગનો જ ફાયદો ઉઠાવી શકે છે. લાંબી વેલિડિટી ઈચ્છતા યુઝર્સ માટે આ પ્લાન બેસ્ટ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications