Just In
- 584 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 585 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 586 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 586 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એક જ રિચાર્જમાં મેળવવો 455 દિવસની વેલિડીટી, રોજનો ખર્ચ માત્ર 6 રૂપિયા અને મળશે ડેલી 3 જીબી ડેટા
ભલે BSNL પાસે એરટેલ અને જિયો કરતા ઓછા ગ્રાહકો છે, પરંતુ ગ્રાહકો માટેના યુનિક પ્લાન મામલે BSNL બધા કરતા આગળ છે. જો તમે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટમાં પડવા નથી ઈચ્છતા તો BSNL તમને એક યુનિક વેલિડિટી પ્લાન આપે છે. અમે જે પ્લાનની વાત કરી રહ્યા છીે, તેમાં એક સાથે 455 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં રોજનુો 3 જીબી ડેટા પણ મળે છે, અને તે પણ માત્ર રોજના 6 રૂપિયાના ખર્ચે. આટલી લાંબી વેબલિડીટી ધરાવતો પ્લાન એરટેલ અને જિયો પાસે પણ નથી. ચાલો જાણીએ આ પ્લાનની બધી જ ડિટેઈલ્સ
એક રિચાર્જમાં 455 દિવસની વેલિડિટી

અમે આ આર્ટિકલમાં BSNLના 2998 રૂપિયાના પ્રિપેઈડ પ્લાનની વાત કરી રહ્યા છીએ. આ પ્લાનમાં ગ્રાહકોને 455 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે 455 દિવસ સુધી રિચાર્જ કરાવવાની ઝંઝટ જ ખતમ. કિંમત અને વેલિડિટી પ્રમાણે જોઈએ તો આ આ પ્લાનમાં રોજનો ખર્ચ માર્ત 6.58 રૂપિયા છે.
લાંબી વેલિડિટી ધરાવતા અઆ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલ પણ મળે છે. સાથે જ રોજનો 3 જીબી ડેટા પણ યુઝ કરવા માટે મળે છે, એટલે કે આખા પ્લાન દરમિાયન 1365 જીબી ડેટા મળે છે. ડેટા લિમિટ ક્રોસ થયા બાદ પણ કંપની 40 kbpsની સ્પીડે ઈન્ટરનેટ યુઝ કરી શકાય છે. સાથે જ રોજના 100 મેસેજ ફ્રી કરવાની પણ સુવિધા આ પ્લાનમાં છે.
પરંતુ ધ્યાન રાખો કે આ પ્લાન હાલ માત્ર જમ્મુ કાશ્મીર સર્કલમાં જ અવેલેબલ છે. જો તમે આ વિસ્તારમાં રહો છો, તો જ આ પ્લાન યુઝ કરી શક્શો. આ પ્લાનનું રિચાર્જ કરવા માટે તમારે BSNLની સત્તાવાર વેબસાઈટ પર જવાનું છે, મોબાઈલ પ્રિપેઈડ પ્લાન સેક્શનમાં જઈને જમ્મુ કાશ્મીર સર્કલ સિલેક્ટ કરવાનું છે.
BSNLનો 425 દિવસની વેબલિડીટીવાળો પ્લાન
BSNLએ એપ્રિલ 2024માં 2,398 રૂપિયાનો નવો પ્રિપેઈડ પ્લાન લોન્ચ કર્યો હતો. જેમાં 425 દિવસની વેલિડિટી મળે છે. કિંમત પ્રમાણે જોઈએ તો તેમાં રોજનો ખર્ચ 5 રૂપિયા જેટલો આવે છે, સાથે જ 425 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ ઉપરાંત રોજનો 2 જીબી ડેટા પણ યુઝ કરવા મળે છે. ડેટા લિમિટ ક્રોસ થયા બાદ પણ કંપની 40 kbpsની સ્પીડે ઈન્ટરનેટ યુઝ કરી શકાય છે. સાથે જ રોજના 100 મેસેજ ફ્રી કરવાની પણ સુવિધા આ પ્લાનમાં છે. આ પ્લાનમાં યુઝર્સને પર્સનલાઈજ્ડ રિંગ બેક ટોનની સાથે સાથે EROS Nowનું સબસ્ક્રીપ્શન ફ્રી મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications