Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આઈપીએલ 2019 ના ચાહકો માટે બીએસએનએલ ના નવા રિચાર્જ પ્લાન ક્રિકેટ સ્કોર કોલર ટ્યુન ઓફર કરે છે.
આઈપીએલ સીઝન ફૂલ જોશ માં શરૂ થઇ ગઈ છે અને અલગ અલગ ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર્સ અલગ અલગ ચેનલ્સ પર ક્રિકેટ ના ચાહકો માટે ઓફર્સ આપી રહ્યા છે. બીએસએનએલે પણ પોતાના ગ્રાહકો ને બને તેટલો વધુ ફાયદો આપી રહી છે. જેથી તેઓ ને આઈપીએલ સીઝન ની અંદર બને તેટલી વધુ સગવળતા રહે. અને આ ટેલિકોમ ઓપરેટર દ્વારા અમુક અઠવાડિયા પહેલા અમુક નવા રિચાર્જ પ્લાન ને લોન્ચ કરવા માં આવ્યા હતા અને તેની અંદર તેઓ યુઝર્સ ને ડેટા ના લાભો અને સાથે સાથે એસએમએસ દ્વારા સ્કોર એલર્ટ પણ આપી રહ્યા હતા. અને હવે બીએસએનએલ બીજા બે નવા રિચાર્જ પ્લાન સાથે આવ્યું છે જેના દ્વારા સાચા ક્રિકેટ ના પ્રેમી ને ઘણો બધો લાભ થઇ શકે છે.

આ વર્ષ ના આઈપીએલ સીઝન દરમ્યાન બીએસએનએલે આઈપીએલ ના ચાહકો માટે બે નવા પ્લાન ને લોન્ચ કર્યા છે અને તેના વિષે તેઓ એ પિતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું. તેની અંદર પરહમ રિચાર્જ પ્લાન ની કિંમત રૂ. 199 રાખવા માં આવેલ છે અને તે પ્લાન ની વેલિડિટી 28 દિવસ ની રાખવા માં આવેલ છે. અને આ પ્લાન ની સાથે ગ્રાહકો ને અનલિમિટેડ લોકલ અને રોમિંગ કોલ્સ અને દરરોજ ના 100એસએમએસ ની સુવિધા આપવા માં આવશે. અને આ પ્લાન ની અંદર દરરોજ નો 1જીબી ડેટા પણ આપવા માં આવશે.
બીજા પ્લાન ની કિંમત રૂ. 499 રાખવા માં આવેલ છે અને તેની વેલિડિટી વધારી અને 90 દિવસ ની આપવા માં આવે છે. કે જે લગભગ 3 મહિના જેવું થતું હોઈ છે. જોકે બીજા બધા જ લાભો આ પ્લાન ની અંદર પણ સરખા જ આપવા માં આવે છે. તેની અંદર અનલિમિટેડ કોલિંગ, દરરોજ ના 1જીબી ડેટા અને 100 એસએમએસ એમ બધી જ વસ્તુઓ ને સરખી જ રાખવા માં આવેલ છે.
બંને યોજનાઓ એવી કંઈક ઓફર કરે છે જે પહેલાં જોઈ શકાતી નથી. આ આઇપીએલની ખાસ યોજનાઓ સાથે, બીએસએનએલ ગ્રાહકોને ક્રિકેટ સ્કોર કોલર ટ્યુન સેટ કરવા માટે ઓફર કરે છે. નિયમિત ડાયલર ટોનને બદલે, કોલર્સ ચાલુ રહેલી આઈપીએલ મેચનો જીવંત સ્કોર અપડેટ મેળવવામાં સમર્થ હશે. જો કે, જ્યારે ક્રિકેટ મેચ ચાલી રહી હોય ત્યારે ક્રિકેટ સ્કોર કોલર ટ્યુન ફક્ત ત્યારે જ સક્રિય રહેશે. જ્યારે ક્રિકેટ મેચ ચાલી રહી નથી, ત્યારે સબ્સ્ક્રાઇબર્સને પ્રીમિયમ કૉલર ધૂન સુધી અમર્યાદિત ઍક્સેસ મળશે.
અને બીએસએનએલ પોતાના બધા જ લેટેસ્ટ એસટીવી રિચાર્જ પ્લાન પર દરરોજ ના 1જીબી ડેટા ની જ લિમિટ આપી રહ્યા છે. અને તેની સામે પ્રાઇવેટ ઓપરેટર્સ જેવા કે રિલાયન્સ જીઓ, વોડાફોન અને એરટેલ આ ની સામે ઘણો બધો ડેટા વધુ આપી રહ્યા છે. અને રિલાયન્સ જીઓ સાથે સાથે પોતાની જીઓ એપ્સ નું સબ્સ્ક્રિપશન ફ્રી માં આપે છે અને વોડાફોન પોતાના વોડાફોન પ્લે ની સેવા ફ્રી માં આ ગગ્રાહકો ને આપે છે.
આ ખાસ રિચાર્જ અને સેવાઓ સાથે, બીએસએનએલ સૌથી મોટા ટેલિકોમ ઓપરેટરોમાંના એક તરીકે ઉભરી રહ્યું છે. રિલાયન્સ જિયો પછી વધારાના ગ્રાહકોમાં વૃદ્ધિ જોવા માટે જાન્યુઆરી 2019 માં બીએસએલ બીજો ઓપરેટર હતો. બીએસએનએલ પસંદગીના વર્તુળોમાં ઝડપી 4 જી વીઓએલટીઇ નેટવર્ક સાથે પણ આવી રહ્યું છે અને 3G ડેટામાંથી 4 જી સિમ કાર્ડ પર અપગ્રેડ કરનારાઓને ડેટા લાભો મળી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications