બીએસએનએલ પ્રીપેડ યુઝર્સ હવે એકાઉન્ટ વેલીડીટી કોમ્બો પ્લાન નો ઉપયોગ કરી અને વધારી શકશે

By Gizbot Bureau
|

પ્રાઇવેટ ટેલિકોમ ઓપરેટર્સ ની જેમ બીએસએનએલ પાસે પણ એક્ટિવ એકાઉન્ટ્સ પેન્શન સ્કીમ છે. અને બીએસએનએલ પ્રીપેડ યુઝર્સ પણ પોતાના એકાઉન્ટ ની વેલીડિટી ને વધારી શકે છે જેના માટે તેઓ અલગથી રિચાર્જ પ્લાન કરાવવું પડશે. અને તેની સાથે સાથે તેઓએ કંપનીના સ્ટાન્ડર્ડ એસટીવી કોમ્બો પ્લાન રિચાર્જ ને પણ પરફોર્મ કરવા પડશે જેથી તેઓ પોતાની સર્વિસ ની મજા લઇ શકે. જોકે બીએસએનએલ દ્વારા છેલ્લા થોડા સમયની અંદર ઘણા બધા બદલાવ કરવામાં આવ્યા છે.

બીએસએનએલ પ્રીપેડ યુઝર્સ હવે એકાઉન્ટ વેલીડીટી કોમ્બો પ્લાન નો ઉપયોગ કરી

અને કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવે પોતાના પ્રીપેડ યુઝર્સ પોતાના એકાઉન્ટ ની વેલીડિટી ને એસટીવી કોમ્બો પ્લાન ની મદદથી વધારી પણ શકશે. આ પ્લાન્ટને કારણે બીએસએનએલના પ્રિ-પેઇડ ગ્રાહકોને ખૂબ જ ફાયદો થશે અને તેમનું કામ પણ ખૂબ જ સરળ થઇ જશે કેમકે હવે તેઓએ વેલીડીટી એક્સ્ટેંશન પ્લાન શોધવાની જરૂર પડશે નહીં. અને સાથે સાથે બીએસએનએલ પાસે ઘણા બધા એસટીવી અને કોમ્બો પ્લાન છે કે જેની શરૂઆત રૂપિયા ૧૨ થી કરવામાં આવે છે અને આ નવા બદલાવને કંપની દ્વારા પહેલાથી જ આખા દેશની અંદર લાગુ કરી દેવામાં આવ્યું છે.

બીએસએફ દ્વારા વેલીડીટી એક્સ્ટેંશન ઓફર કરવામાં આવી રહી છે

બીએસએનએલ દ્વારા તેમના એકાઉન્ટ વેલીડીટી એક્સ પેન્શન સ્કીમની અંદર અમુક બદલાવ કરવામાં આવ્યા છે. અને તેમને ખબર નથી તમને જણાવી દઈએ કે બીએસએનએલ દ્વારા મોબાઈલ નંબર ને સસ્પેન્ડ કરતાં પહેલાં બે ગ્રેસ પીરીઅડ આપવામાં આવે છે. અને જે ગ્રાહકો પહેલાંથી જ કોઈપણ ગ્રેસ પીરીઅડ ની અંદર ચાલી રહ્યા છે તેઓને કંપની દ્વારા એસટીવી કોમ્બો વાઉચર નું રિચાર્જ કરવાની અનુમતિ આપવામાં આવે છે જેની અંદર કંપની દ્વારા તેમના કનેક્શનને ફરી એક વખત એક્ટિવ કરી દેવામાં આવે છે તેના માટે ગ્રાહકોએ એસટીવી અને કોમ્બો પ્લાન દ્વારા રિચાર્જ કરાવવાનું રહેશે.

અને જે ગ્રાહકો પહેલાથી જ કોઈ કોર્પોરેટ અથવા સર્કલ સ્પેસિફિક પ્લાન ની અંદર એક્ટિવ છે તેઓ રીચાર્જ વેલીડીટી વાઉચર દ્વારા રિચાર્જ કરાવી અને આગળ વધી શકે છે અમે ત્યાર પછી આ લાભ મેળવી શકે છે. અને જો એપ્લીકેબલ એસટીવી કોમ્બો વાઉચરની સાથે રીચાર્જ કરવામાં આવે તો તે વેલીડીટી ને કોર્પોન્ડિંગ વાઉચરની સાથે સેટ કરવામાં આવે છે. અને જો ગ્રાહક દ્વારા કોઈપણ સંજોગો ની અંદર વેલીડીટી પૂરી થયા પછી રીચાર્જ કરવામાં આવતું નથી તો કંપની દ્વારા ગ્રેસ પીરીઅડ 1 અને 2 ના લાભો પણ આપવામાં આવે છે અને બીજા ગ્રેસ પીરીઅડ પછી બીએસએનએલ દ્વારા ગ્રાહકની સર્વિસને બંધ કરી દેવામાં આવે છે.

જોકે અહીં એક વસ્તુ ની નોંધ લેવી તમારે ખાસ જરૂરી છે કે સેલ્ફ કેર સબ્સ્ક્રિપશન ની અંદર પ્લાન વેલીડીટી સર્વિસ આપવામાં આવતી નથી. ગ્રેસ પીરીઅડ એકની અંદર સાત દિવસ ની વેલીડિટી આપવામાં આવે છે અને ત્યાર પછી ગ્રાહકના ઇનકમિંગ કોલ ની સુવિધા કાઢી નાખવામાં આવે છે અને ત્યાર પછી ગ્રેસ પીરીઅડ ની અંદર 165 દિવસ ની વેલીડિટી આપવામાં આવે છે ત્યાર પછી ગ્રાહકના એકાઉન્ટને બંધ કરી દેવામાં આવે છે.

બીએસએનએલના પ્લાન અને વાઉચર વિશે જાણો

બીએસએનએલના ગ્રાહકો પોતાની એકાઉન્ટ વેલીડીટી ને વધારવા માટે ઘણા બધા અલગ અલગ પ્રથમ રિચાર્જ વાઉચર નો ઉપયોગ પણ કરી શકે છે. જેની અંદર તેમને જે પ્લાન વાઉચર ઉપલબ્ધ કરવામાં આવે છે તે પર સેકન્ડ પ્લાન પર મિનિટ પ્લાન અને વગેરે જેવા ઘણા બધા પ્લાન નો સમાવેશ કરવામાં આવે છે જેની અંદર ગોલ્ડ 96 એ ફારસી 108 પ્લાન 153 થી લઈ અને પ્લાન 1999 સુધીનો સમાવેશ કરવામાં આવે છે.

અને આ બધા જ પ્લાનને કંપની દ્વારા બી.એસ.એન.એલ.ના ચેન્નઈ અને તમિલનાડુ સર્કલ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને બેઝિક પ્લાન વાઉચર લગભગ બધા જ સર્કલ ની અંદર અલગ અલગ આપવામાં આવે છે જેના વિશે જાણવા માટે તમારે તમારા નજીકના બી.એસ.એન.એલ.ના સ્ટોર ની મુલાકાત લેવી જોઈએ.

તમે જો કોમ્બો વાઉચર ની વાત કરવામાં આવે તો કંપની દ્વારા રૂપિયા ૧૨ થી શરૂ કરી અને રૂપિયા 3495 સુધીના પ્લાન આપવામાં આવે છે. અમે જો બી.એસ.એન.એલ.ના એસટીવી પ્લાન ની વાત કરીએ તો તે રૂ 118 થી શરૂ કરી અને રૂ 998 સુધીના આપવામાં આવે છે કે જેની અંદર યુઝર્સને પોતાના એકાઉન્ટ ની વેલીડિટી ને વધારવા ની અનુમતિ પણ આપવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
BSNL Offers Extended Account Validity For Prepaid Users

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X