Just In
- 1 day ago
એરટેલ, જીઓ અને વીઆઈ દ્વારા ઓફર કરવા માં આવતા બેસ્ટ 3જીબી દરરોજ ડેટા પ્લાન વિષે જાણો
- 2 days ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 8 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 16 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
લોકડાઉન દરમ્યન બીએસએનએલ દ્વારા વેલિડિટી એક્સટેન્ડ કરવા માં આવી
ભારત સંચાર નિગમ લિમિટેડ બીએસએનએલ દ્વારા 20 મી એપ્રિલ સુધી પોતાના પ્લાન ની વેલિડિટી ને વધારવા માં આવી છે જેથી યુઝર્સ પોતાના નંબર પર ઇનકમિંગ કોલ્સ મેળવી શકે.અને આ વેલિડિટી ને એક્સટેન્ડ કરવા માટે યુઝર્સ દ્વારા કોઈ વધારા ની કિંમત ચૂકવવી પડે તેમ નથી અને જેટલા પણ સબસ્ક્રાઇબર્સ ની વેલિડિટી 22મી માર્ચ પછી પુરી થઇ રહી છે તે બધા જ લોકો ને વેલિડિટી ને વધારવા માં આવી છે. અને જે સબસ્ક્રાઇબર્સ નું મોબાઈલ બેલેન્સ ઝીરો થઇ જશે તેમને પણ રૂ. 10 નું ફ્રી ટોક ટાઈમ કંપની દ્વારા આપવા માં આવશે.

યુનિયન મિનિસ્ટર રવિ શંકર પ્રસાદ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, 20 મી એપ્રિલ સુધી બીએસનેલ ના સિમ કાર્ડ ને ડિસકન્ટિન્યુ કરવા માં નહીં આવે. અને આઉટ ગોઈંગ કોલ માટે આજ થી રૂ. 10 નું ટોક ટાઈમ પણ આપવા માં આવશે જેથી ગરીબ લોકો અને જરૂરિયાર વાળા વ્યક્તિઓ ને આ સમય ની અંદર કોલ કરવા માટે કોઈ મુશ્કેલી નો સામનો કરવો ન પડે.
અને આવી જ રીતે ભરતી એરટેલ દ્વારા પણ ઓછી આવક વાળા ગ્રાહકો કે જેમને કોરોના વાઇરસ ને કારણે તકલીફ થઇ રહી છે તેના માટે આવી જ સર્વિસ જાહેર કરી હતી. એરટેલ દ્વારા પ્રીપેડ પેક ની વેલિડિટી ને 17મી એપ્રિલ સુધી એક્સટેન્ડ કરવા માં આવી છે. અને આ સમય દરમ્યાન સબસ્ક્રાઇબર્સ ને પોતાના એરટેલ મોબાઈલ નંબર પર ઇનકમિંગ કોલ આવતા રહેશે. અને એરટેલ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આ પગલાં ને કારણે 80 મિલિયન લો ઇન્કમ ના સબસ્ક્રાઇબર્સ ને ફાયદો થશે.
અને તે 80 મિલિયન ગ્રાહકો આ સમય દરમ્યાન કોલ્સ કરી શકે અને એસએમએસ પણ કરી શકે તેના માટે તેમના પ્રીપેડ એકાઉન્ટ ની અંદર એરટેલ દ્વારા રૂ. 10 નું ટોક ટાઈમ પણ આપવા માં આવશે. આ ઓફર ને લોન્ચ કરી દેવા માં આવી છે અને તેને 48 કલ્લાક ની અંદર ઉપલબ્ધ પણ કરી દેવા માં આવશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190