બીએસએનએલ ઘ્વારા અનલિમિટેડ ઈન્ટરનેટ સુવિધા લોન્ચ કરવામાં આવી

પબ્લિક સેક્ટર યુટિલિટી બીએસએનએલ ઘ્વારા હાલમાં જ ડીએસપીટી અનલિમિટેડ ઈન્ટરનેટ ઍક્સેસ સર્વિસ ડીએસપીટી પ્લાન DSPT UL 7099 હેઠળ લોન્ચ કરવામાં આવી.

By Anuj Prajapati
|

પબ્લિક સેક્ટર યુટિલિટી બીએસએનએલ ઘ્વારા હાલમાં જ ડીએસપીટી અનલિમિટેડ ઈન્ટરનેટ ઍક્સેસ સર્વિસ ડીએસપીટી પ્લાન DSPT UL 7099 હેઠળ લોન્ચ કરવામાં આવી. જેમાં ઘણી સિક્યોરિટી એજેન્સીમાં 64Kbps સ્પીડ 7099 રૂપિયામાં આવી રહી છે.

બીએસએનએલ ઘ્વારા અનલિમિટેડ ઈન્ટરનેટ સુવિધા લોન્ચ કરવામાં આવી

સ્ટેટ રન ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ઘણીં સિક્યોરિટી એજેન્સી ઘ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ અનલિમિટેડ ઈન્ટરનેટ ઍક્સેસ સર્વિસ માટેનો રેટ ઘટાડી નાખે. બધા જ સર્વિસ ટેક્સ સાથે તેમને લગભગ દર મહિને 9999 રૂપિયા ચૂકવવા પડે છે.

ડીએસપીટી સર્વિસ બોર્ડર એરિયામાં એક માત્ર કમ્યુનેશન માટેનું સાધન છે. એટલું જ નહીં પરંતુ બીજા રિમોટ એરિયામાં પણ તેનો જ ઉપયોગ કરવામાં આવે છે.

નોકિયા 6 Vs રેડમી નોટ 4, લેનોવો K6 પાવર, મોટો એમ અને હોનોર 6X

તેમને આગળ જણાવ્યું છે કે બીએસએનએલ ઘ્વારા તેમની આ રિકવેસ્ટ ને ધ્યાનમાં લેવામાં આવી છે અને જે પ્લાન પહેલા 9999 રૂપિયામાં આવતો હતી તેની કિંમત હવે મહિને 7099 રૂપિયા કરી દેવામાં આવી છે. જેના ઘ્વારા તેઓ અનલિમિટેડ ઈન્ટરનેટ સર્વિસ ડીએસપીટી ઘ્વારા મેળવી શકે છે.

પીએસયુ ઘ્વારા ક્લેમ કરવામાં આવ્યું છે કે આ એક જ એવું ઈન્ટરનેટ ઓપરેટર છે, જે અનલિમિટેડ ઈન્ટરનેટ સર્વિસ ડીએસપીટી ઘ્વારા ખુબ જ ઓછા રેટ પર દેશની સુરક્ષા એજેન્સીને આપી રહ્યું છે.

ખુબ જ ખરાબ કમ્યુનિકેશનને કારણે આર્મી જવાબ ઘણી વખત તેમના પરિવારથી દૂર જ રહી જાય છે. એટલે આ અનલિમિટેડ સર્વિસ તેમના માટે મદદગાર સાબિત થઇ શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
BSNL has considered their requests and reduced the rate from Rs 9,999/- per month (service tax extra) to Rs 7,099/- per month (service tax extra) in respect of unlimited internet facility through DSPT services

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X