બીએસએનએલ આ ગ્રાહકો ને 25% કેશબેક આપી રહ્યું છે.

By Gizbot Bureau
|

ભારતીય સંચાર નિગમે પોતાના એન્યુઅલ પ્લાન ની અંદર 25% કેશબેક વળી ઓફર ને 31મી માર્ચ સુધી લંબાવી છે. અને આ બાબત વિષે તેઓ એ પોતાના ઓફિશિયલ લોકો ને જાણ કરી હતી. અને આ ઓફર ને બીએસએનએલ ના બ્રોડબેન્ડ ગ્રાહકો પૂરતી જ સીમિત રાખવા માં આવી હતી.

બીએસએનએલ આ ગ્રાહકો ને 25% કેશબેક આપી રહ્યું છે.

આ કેશબેક મેળવવા માટે ગ્રાહકોએ અમુક સ્ટેપ્સ ને અનુસરવા પડશે.

બીએસએનએલ બ્રોડબેન્ડ કેનક્શન માં લોગઇન થાવ

સ્કીમ માં સબ્સ્ક્રાઇબ થવા માટે એગ્રી થાવ

એક વખત તમે એગ્રી થશો ત્યાર બાદ એક નવી વિન્ડો ખુલશે

CAPTCHA ની સાથે તમારા સર્વિસ આઈડી ને નાખો

તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર જે ઓટીપી આવે તેને નાખો

ઓટીપી નાખો અને વેલિડિટી પર ક્લિક કરો

તમારા અત્યાર ના પ્લાન ની વિગતો ચેક કરો અને જે એન્યુઅલ પ્લાન નક્કી કર્યો છે તેની વિગતો પણ ચેક કરો

અને જો તમે 25% કેશબેક માટે પ્લાન ને બદલવા માંગતા હોવ તો સબમિટ પર ક્લિક કરો, અને જો કોઈ બદલાવ કરવો ના હોઈ તો ક્લિક કરો

અને એક વખત જયારે ઓર્ડર બની જશે ત્યારે તમારી સ્ક્રીન પર એક ચેન્જ ઓર્ડર રિકવેસ્ટ નંબર આવશે.

વાચકોએ નોંધ લેવી જોઈએ કે તેઓ માત્ર એક મહિનામાં એકવાર યોજનાને બદલવા માટે વિનંતી કરી શકે છે અને જો યોજનામાં ફેરફાર કરવાની વિનંતી પહેલાથી પ્રગતિમાં છે, તો નવી વિનંતી બનાવવામાં આવશે નહીં. આ રોકડ રકમ ગ્રાહક ખાતાને ક્રેડિટ તરીકે આપવામાં આવશે, એકવાર ઇનવૉઇસ, જેમાં વાર્ષિક પ્લાન બિલ કરવામાં આવે છે, ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવે છે.

અને આ જે ક્રેડિટ આપવા માં આવશે તેનો ઉપીયોગ ગ્રાહકો બીએસનેલ ની ભવિષ્ય ના ખર્ચ ને ચૂકવવા માટે કરી શકશે જેમ કે આવનારા બિલ વગેરે ની ચૂકવી માટે તેનો ઉપીયોગ કરી શકશે. અને જો આ સમયગાળા દરમ્યાન ગ્રાહક તેના પ્લાન ને નીચે ના કોઈ પ્લાન સાથે બદલે છે અથવા પોતાની સર્વિસ ને બંધ કરાવે છે તો કેશબેક જેટલા પૈસા ને ડેબિટ પોસ્ટ કરવા માં આવશે.

તે લોકો માટે અજાણતા, ડિસેમ્બરમાં નવી અને હાલની બીએસએનએલ લેન્ડલાઇન, બ્રોડબેન્ડ અને બ્રોડબેન્ડ વાઇ-ફાઇ સબ્સ્ક્રાઇબર્સ માટે ભારતમાં વાર્ષિક અને અર્ધવાર્ષિક બ્રોડબેન્ડ યોજનાઓ માટે ડિસેમ્બરમાં સમાન 25% કેશબૅક યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.

Best Mobiles in India

Read more about:
English summary
BSNL is giving 25% cashback to these customers

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X