બીએસએલે દ્વારા બે પ્રખ્યાત પ્રીપેડ પ્લાન ને બંધ કરવા માં આવ્યા

By Gizbot Bureau
|

બીએસએનએલ દ્વારા બે રિચાર્જ પ્લાન ને બંધ કરવા માં આવ્યા, જેની અંદર તેઓ ના રૂ. 333 અને રૂ. 444 ના પ્લાન ને શામેલ કરવા માં આવેલ છે અને આ બંને પ્લાન ને કંપની દ્વારા અમુક સર્કલ ની અંદર થી બંધ કરી દેવા માં આવેલ છે. આ બંને પ્લાન ને કંપની દ્વારા વર્ષ 2017 ની અંદર લોન્ચ કરવા માં આવ્યા હતા અને હવે આ બંને પ્લાન ઉપલબ્ધ નથી રહ્યા. અને બીએસએનએલ દ્વારા રૂ. 339, રૂ 379 અને રૂ. 392 ના પ્લાન ને પણ બંધ કરવા માં આવ્યા છે. આની પહેલા બીએસએનએલે ત્રણ નવા પ્લાન ને લોન્ચ કર્યા હતા જેની અંદર રૂ. 349, રૂ 333 અને રૂ. 395 ના પ્લાન નો સમાવેશ કરવા માં આવે છે.

બીએસએલે દ્વારા બે પ્રખ્યાત પ્રીપેડ પ્લાન ને બંધ કરવા માં આવ્યા

અને જે બંને પ્લાન ને બંધ કરવા માં આવ્યા તેની અંદર જે રૂ. 333 નો પ્લાન હતો તેની અંદર 90 દિવસ માટે દરરોજ ના 3જીબી ડેટા આપતા હતા અને રૂ. 444 ના પ્લાન ની અંદર 90 દિવસ માટે દરરોજ ણ 3જી ડેટા 4જીબી દરરોજ આપતા હતા. અને આ પ્લાન ની અંદર 3જી ની એક ગીગાબાઈટ ની કિંમત 1રૂ. કરતા પણ ઓછી રાખવા માં આવી હતી જે આ સેગ્મેન્ટ ની અંદર સૌથી ઓછી હતી.

બીએસએનએલએ રૂ. 10 અને રૂ. 20 ની કિંમતે એન્ટ્રી-લેવલ પ્રિપેઇડ યોજનાઓ પણ દૂર કરી દીધી છે. બીએસએનએલના યુઝર્સ હવે રૂ. 10 અને રૂ. 20 નું ઑનલાઇન રિચાર્જ કરી શકશે નહીં. જો કે, કંપની હજી પણ રિચાર્જ યોજનાઓ બંને ભૌતિક વાઉચર તરીકે વેચી રહી છે.

તાજેતરમાં, એરટેલ અને વોડાફોન બંનેએ તેમના ઉત્પાદન પોર્ટફોલિયોમાંથી રૂ. 10, રૂ. 20, રૂ. 30, રૂ 50, રૂ 100 અને રૂ 500 ની મૂળ રીચાર્જ યોજનાઓ દૂર કરી હતી. જો કે, પાછળથી બંને ઓપરેટરોએ લોકપ્રિય માંગ પર રૂ. 50 અને રૂ. 500 નું રિચાર્જ પાછું લાવ્યા હતા. હાલમાં, બીએસએનએલએ માત્ર રૂ. 10 અને રૂ. 20 ની રિચાર્જ યોજનાઓ દૂર કરી દીધી છે અને તે હજુ પણ રૂ. 50, રૂ 100 અને રૂ. 110 ની અન્ય મૂળભૂત રિચાર્જ યોજનાઓ ઓફર કરે છે.

અને આ બધા ની વચ્ચે કંપની દ્વારા તેમના એન્યુઅલ બ્રોડબેન્ડ પ્લાન ની અંદર જે 25% કેશબેક ની ઓફર હતી તેની ડેડલાઈન ને પણ વધારી નાખવા માં આવેલ છે, અને હવે તેને 31મી મેં 2019 કરી નાખવા માં આવેલ છે. અને આ કેશબેક ની અંદર બીએસએનએલ ના બધા જ લેન્ડલાઈન, બ્રોડબેન્ડ અને ભારત ફાઈબર ના ગ્રાહકો ને આપવા માં આવશે.

અને આ ઓફર ને ડિસેમ્બર 2018 ની અંદર નવા અથવા જુના કોઈ પણ બ્રોડબેન્ડ, લેન્ડલાઈન અને ભારતફાઈબર ના ગ્રાહકો માટે લોન્ચ કરવા માં આવી હતી પરંતુ એવા ગ્રાહકો ને જ કે જેઓ એ વાર્ષિક અથવા અર્ધ વાર્ષિક પ્લાન ની પસન્દગી કરો હોઈ.

Best Mobiles in India

Read more about:
English summary
BSNL discontinues two popular prepaid mobile data plans

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X