બીએસએનએલ દ્વારા રૂ. 1498 ડેટા ઓન્લી પ્લાન લોન્ચ કરવા માં આવ્યો

By Gizbot Bureau
|

બીએસએનએલ દ્વારા તેમના પ્રીપેડ ગ્રાહકો માટે એક નવા ડેટા ઓન્લી પ્લાન ને લોન્ચ કરવા માં આવેલ છે. આ પ્લાન ની કિંમત રૂ. 1498 રાખવા માં આવેલ છે જેની અંદર ગ્રાહકો ને દરરોજ ના 2જીબી ડેટા ઓફર કરવા માં આવે છે. આ માત્ર મોબાઈલ માટે નો પ્લાન છે અને તેની અંદર બીજા કોઈ પણ કોલિંગ અને એસએમએસ ના લાભો આપવા માં આવતા નથી.

બીએસએનએલ દ્વારા રૂ. 1498 ડેટા ઓન્લી પ્લાન લોન્ચ કરવા માં આવ્યો

સાતે સાથે કંપની દ્વારા એક પ્રોમોશન્લ ઓફર પણ લોન્ચ કરવા માં આવેલ છે જે ગ્રાહકો દ્વારા રૂ. 2399 ના પ્લાન દ્વારા રિચાર્જ કરાવવા માં આવે તેના માટે. જેની અંદર ગ્રાહકો ને વધારા ની 90 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે. અને આ ઓફર ને 18મી નવેમ્બર સુધી ચાલુ રાખવા માં આવશે.

બીએસએનએલ ના નવા પ્લાન ની અંદર ક્યાં ક્યાં લાભો આપવા માં આવે છે?

જેવું કે ઉપર જણાવવા માં આવ્યું હતું બીએસએનએલ દ્વારા તેમના રૂ. 1498 પ્લાન ની અંદર દરરોજ ના 2જીબી ડેટા ઓફર કરવા માં આવે છે. અને જો યુઝર્સ દ્વારા આ દરરોજ ની લિમિટ ને પુરી કરી નાખવા માં આવે છે તો ડેટા ની સ્પીડ ને ઘટાડી ને 40કેબીપીએસ ની કરી નાખવા માં આવે છે.

અને આ નવા પ્રીપેડ પ્લાન ની અંદર કંપની દ્વારા એક વર્ષ ની એટલે કે 365 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે.

બીએસએનએલ દ્વારા રૂ. 1498 ના પ્રીપેડ પ્લાન ને સૌથી પહેલા વર્ષ 2020 માં લોન્ચ કરવા માં આવ્યો હતો. આ પ્લાન ની અંદર સૌથી પહેલા 91જીબી ડેટા ને 365 દિવસ માટે ઓફર કરવા માં આવતા હતા. પરંતુ તે પ્લાન ને તેના પછી ઘણા બધા સર્કલ માંથી કાઢી નાખવા માં આવેલ હતો.

બીએસએનએલ રૂ. 1498 પ્લાન બધા જ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવા માં આવેલ છે.

કંપની દ્વારા આ પ્લાન ને આ મહિના ની શરૂઆત માં ફરી લોન્ચ કરવા માં આવ્યો હતો. આ પ્લાન ને સૌથી પહેલા માત્ર ચેન્નાઇ ના સર્કલ ની અંદર લોન્ચ કરવા માં આવ્યો હતો. પરંતુ બીએસએનએલ દ્વારા આ પ્લાન ને હવે બધા જ સર્કલ ની અંદર આખા દેશ માં ઉપલબ્ધ કરી દેવા માં આવેલ છે.

આ પ્લાન ને ડેટા વાઉચર એસટીવી તરીકે લોન્ચ કરવા માં આવેલ છે. અને જો તમે આ નવા પ્લાન ની સાથે રિચાર્જ કરાવવા માંગતા હોવ તો તમે બીએસએનએલ ની ઓફિશિયલ વેબસાઈટ પર થી તેને રિચાર્જ કરાવી શકો છો. અને તમે 123 પર એસટીવીડેટા1498 લખી ને એસએમએસ પણ કરી શકો છો.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
BSNL Data Only Plan For Rs. 1,498 Announced: Benefits Of This Plan

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X