Just In
Don't Miss
બીએસએનએલ બમ્પર ઓફર વધારી જાન્યુઆરી 2019 સુધી દરરોજ 2.2GB વધારાનો ડેટા મેળવો
બીએસએનએલ ખરેખર એક રેંજ ની અંદર છે કેમ કે તેઓ પોતાના સબસ્ક્રાઇબર્સ માટે ઘણા બધા નવા પ્લાન અને ઓફર્સ સાથે આવી રહ્યા છે. અને તેમના તાજેતર ની ચાલ પર થી તેઓ એ પોતાની બમ્પર ઓફર નો સમય વધાર્યો છે. આખરે, યોગ્ય પ્રિપેઇડ યોજનાના સબ્સ્ક્રાઇબર્સ દૈનિક ડેટા મર્યાદા પર 2.2GB વધારાના ડેટા મેળવી શકે છે.
બુમપર ઓફર ને આ વર્ષ ની શરૂઆત માં લોન્ચ કરવા માં આવી હતી, જેની અંદર 14મી નવેમ્બર સુધી 2.2જીબી એડિશનલ ડેટા આપવા માં આવી રહ્યો હતો. અને તેમના યુઝર્સે આ ઓફર ને ખુબ જ સરાવી હતી જેના કારણે બીએસએનએલે આ ઓફર ના સમય ને વધુ લંબાવ્યો છે.
બીએસએનએલ બમ્પર ઓફર વેલિડિટી એક્સટેન્ડેડ
જેવું કે ઉપર જણાવ્યું આ ઓફર આ વર્ષ ની શરૂઆત માં લોન્ચ કરવા માં આવી હતી. અને આ ઓફર ની વેલિડિટી ની અંદર આ બીજી વખત તેની વેલિડિટી ને વધારવા માં આવી છે. અને આ પ્રકાર નું પગલું બીજી એક પણ ટેલિકોમ કંપની અત્યાર સુધી નથી લઇ શકી. અને આ બુમપર ઓફર ની વેલિડિટી ને એક્સટેન્ડ કર્યા બાદ હવે તે 15મી નવેમ્બર થી 31મી જાન્યુઆરી 2019 સુધી ચાલુ રહશે. આ તે જ સરખી જ ઓફર છે પરંતુ તેઓ યુઝર્સ ને જાન્યુઆરી 2019 સુધી તેમને એડિશનલ ડેટા લાભ આપી રહ્યા છે.
બીએસએનએલ બુમપર ઓફર માટે એલિજિબલ પ્લાન
આ બુમપર ઓફર અમુક પસન્દ કરેલા પ્લાન પર જ ઉપલબ્ધ રાખવા માં આવેલ છે. જયારે આ ઓફર ને લોન્ચ કરવા માં આવી હતી ત્યારે તે રૂ. 186, રૂ. 429, રૂ. 485, રૂ. 666 અને રૂ. 999 યોજનાઓ માટે ઉપલબ્ધ હતી. અને તેની અંદર રૂ. 187, રૂ. 333, રૂ. 349, રૂ. 444 અને રૂ. 448 ના STV પેક નો પણ સમાવેશ કરવા માં આવે છે. અને ત્યાર બાદ કંપની એ 2 હાઈ વેલ્યુ ટેરિફ [પ્લાન ને લોન્ચ કર્યા હતા જેથી એડિશનલ ડેટા નો લાભ લઇ શકાય.
એસટીવી 1699 અને એસટીવી 2099 પ્રિપેઇડ યોજનાઓ પણ આ ડેટા ઓફર માટે પાત્ર છે. આ 365 દિવસની માન્યતા સાથે લાંબા ગાળાની યોજના છે. એસટીવી 1699 પ્રતિ દિવસ 2 જીબી ડેટા ઓફર કરે છે જ્યારે એસટીવી 2099 દરરોજ 4 જીબી ડેટા આપે છે. વધારાના 2.2 જીબી ડેટા ઉમેરવા પર, વપરાશકર્તાઓ આ બે યોજનાઓ સાથે દરરોજ 4.21 જીબી અને 6.21 જીબી ડેટા મેળવશે.
શું તમે એક બીએસએનએલ સબસ્ક્રાઇબર્સ છો? જો હો તો ઉપર જણાવેલ કોઈ પણ પ્લાન માંથી એક રિચાર્જ કરવો અને દરરોજ ના 2.2જીબી એડિશનલ ડેટા નો લાભ મેળવો. અને આ બાબત વિષે તમારો મત અમને નીચે કેમન્ટ્સ માં જણાવો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190