બીએસએનએલ દ્વારા ભારત ફાઈબર બ્રોડબેન્ડ પ્લાન ની શરૂઆત કરવા માં આવી

By Gizbot Bureau
|

બીએસએનએલ દ્વારા તેમના ભારત ફાઈબર બ્રોડબેન્ડ ઓફરિંગ ની અંદર ઘણા બધા નવા પ્લાન લોન્ચ કરવા માં આવ્યા છે. અને જયારે તમે બીએસએનએલ ની વેબસાઈટ પર જશો ત્યારે તેમને રૂ. 449 પ્રતિ મહિના થી રૂ. 9999 પ્રતિ મહિના સુધી ના પ્લાન જોવા મળશે. તો તમે તેની અંદર થી કઈ રીતે નક્કી કરી શકશો કે તમારા માટે સૌથી સારો પ્લાન કયો છે. અને તેમની વેબસાઈટ પર એક નાનું પીળા કલર નું ટેગ આપવા માં આવેલ છે, જેની અંદર લખવા માં આવેલ છે કે, ટીલ 29 ડિસેમ્બર, જેનો અર્થ એ થાય છે કે આ પ્લાન ને બીએસનેલ દ્વારા 29મી ડિસેમ્બર સુધી ઉપલબ્ધ કરવા માં આવેલ છે.

બીએસએનએલ

બીએસએનએલ દ્વારા 4 નવા પ્લાન ને લોન્ચ કરવા માં આવેલ છે, અને તેની અંદર ઘણી બધી સારી ઓફરિંગ પણ આપવા માં આવે છે. તો ચાલો જાણીયે કે શું આ 4 પ્લાન ને ધ્યાન મા રાખવા જેવા છે કે નહિ અને તે કઈ રીતે એરટેલ બ્રોડબેન્ડ, જીઓ ફાઈબર અને ટાટા સ્કાય બ્રોડબેન્ડ ની સામે ટક્કર આપે છે. અહીં અમુક વસ્તુઓ ને તમારે ખાસ ધ્યાન માં રાખવી જોઈએ જેવી કે, આ સૂચિ ની અંદર જે જગ્યા પર અનલિમિટેડ ડાઉનલોડ જણાવવા માં આવેલ છે તેનો અર્થ એ થાય છે કે તે મહિના ની અંદર 3300 જીબી ડેટા નું કેપ આપવા માં આવે છે. અને નીચે જે પ્લાન ની કિંમત જણાવવા માં આવેલ છે તેની અંદર ટેક્સ નો સમાવેશ કરવા માં આવેલ નથી.

બીએસએનએલ ભારત ફાઈબર રૂ. 499 પ્લાન

બીએસએનએલ ભારત ફાઈબર રૂ. 499 પ્લાન

આ પ્લાન ની અંદર ગ્રાહકો ને 30એમબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ડાઉનલોડ આપવા માં આવેલ છે. અને તેની સાથે અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ ની સુવિધા પણ આપવા માં આવેલ છે.

એરટેલ બ્રોડબેન્ડ રૂ. 499 પ્લાન

આ પ્લાન ની અંદર ગ્રાહકો ને 40એમબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ડાઉનલોડ ની સુવિધા આપવા માં આવેલ છે. અને તે બીએસએનએલ કરતા 10એમબીપીએસ વધુ ઝડપી છે. અને આ પ્લાન ની સાથે ગ્રાહકો ને ઘણી બધી સ્ટ્રીમિંગ સર્વિસ નો પણ લાભ આપવા માં આવે છે જેની અંદર વુંટ બેઝિક, ઇરોઝ નાવ, હંગામા પ્લે, શેમારું મી, હોઈછોઇ, અને અલ્ટ્રા ને એરટેલ એક્સટ્રીમ એપ ની અંદર આપવા માં આવે છે.

જીઓફાઈબર રૂ. 399 બ્રીડબેન્ડ પ્લાન

જીઓફાઈબર રૂ. 399 બ્રીડબેન્ડ પ્લાન

જીઓ ફાઈબર દ્વારા એરટેલ અને બીએસએનએલ કરતા કિંમત રૂ. 100 ઓછી રાખી છે. જેની અંદર ગ્રાહકો ને 30એમબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ડેટા કેપ ની સાથે ડેટા ઓફર કરવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે કોઈ ઓટિટિ સબ્સ્ક્રિપશન આપવા માં આવતું નથી.

બીએસએનએલ ભારત ફાઈબર રૂ. 799 પ્લાન

આ પ્લાન ની એન્ડડ્ર ગ્રાહકો ને 100 એમબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે પણ ગ્રાહકો ને અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ ની સુવિધા આપવા માં આવેલ છે.

એરટેલ બ્રોડબેન્ડ રૂ. 799 પ્લાન

આ પ્લાન ની અંદર ગ્રાહકો ને 100એમબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ડાઉનલોડ ની સુવિધા આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે ગ્રાહકો ને ઘણી બધી સ્ટ્રીમિંગ સર્વિસ નો પણ લાભ આપવા માં આવે છે જેની અંદર વુંટ બેઝિક, ઇરોઝ નાવ, હંગામા પ્લે, શેમારું મી, હોઈછોઇ, અને અલ્ટ્રા ને એરટેલ એક્સટ્રીમ એપ ની અંદર આપવા માં આવે છે.

જીઓ ફાઈબર રૂ. 699 બ્રોડબેન્ડ પ્લાન

જીઓ ફાઈબર રૂ. 699 બ્રોડબેન્ડ પ્લાન

આ પ્લાન ની અંદર પણ રિલાયન્સ જીઓ દ્વારા એરટેલ અને બીએસએનએલ કરતા ઓછો ચાર્જ લેવા માં આવી રહ્યો છે. અને તેની અંદર ગ્રાહકો ને 100એમબીપીએસ ની સ્પીડ ની સાથે અનલિમિટેડ ડેટા કેપ આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે પણ કોઈ ઓટિટિ પ્લેટફોર્મ નું સબ્સ્ક્રિપશન આપવા માં આવતું નથી.

ટાટા સ્કાય બ્રોડબેન્ડ રૂ. 850 પ્લાન

આ સૂચિ ની અંદર સૌથી મોંઘો પ્લાન ટાટા સ્કાય દ્વારા ઓફર કરવા માં આવે છે જેની કિંમત રૂ. 850 રાખવા માં આવેલ છે. જેની સાથે 100એમબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ડેટા આપવા માં આવે છે.

બીએસએનએલ ભારત ફાઈબર રૂ. 999 પ્લાન

બીએસએનએલ ભારત ફાઈબર રૂ. 999 પ્લાન

આ પ્લાન ની અંદર બીએસએનએલ દ્વારા 200એમબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ડેટા ઓફર કરવા માં આવે છે. અને સાથે સાથે ગ્રાહકો ને અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે ગ્રાહકો ને ડિઝની પ્લસ હોટસ્ટાર પ્રીમિયમ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

એરટેલ બ્રોડબેન્ડ રૂ. 999 પ્લાન

એરટેલ દ્વારા આ પ્લાન ની અંદર 200એમબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ડાઉનલોડ ની સુવિધા આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે સાથે ગ્રાહકો ને ઘણી બધી સ્ટ્રીમિંગ સર્વિસ ની સુવિધા પણ આપવા માં આવે છે જેની અંદર અને આ પ્લાન ની સાથે ગ્રાહકો ને ઘણી બધી સ્ટ્રીમિંગ સર્વિસ નો પણ લાભ આપવા માં આવે છે જેની અંદર વુંટ બેઝિક, ઇરોઝ નાવ, હંગામા પ્લે, શેમારું મી, હોઈછોઇ, અને અલ્ટ્રા ને એરટેલ એક્સટ્રીમ એપ ની અંદર આપવા માં આવે છે.

જીઓફાઈબર રૂ. 999 બ્રોડબેન્ડ પ્લાન

રિલાયન્સ જીઓ દ્વારા આ પ્લાન ની અંદર બીજા બધા જેટલી જ કિંમત લેવા માં આવી રહી છે, જેની અંદર કંપની દ્વારા 150એમબીપીએસ ની સ્પીડ પર અનલિમિટેડ ડેટા કેપ ની સાથે ડેટા ઓફર કરવા માં આવે છે. આ પ્લાન ની અંદર જીઓ દ્વારા એરટેલ અને બીએસએનએલ કરતા 50એમબીપીએસ ધીમી સ્પીડ ઓફર કરવા માં આવે છે. પરંતુ આ પ્લાન ની સાથે ગ્રાહકો ને ઘણી બધી સ્ટ્રીમિંગ સર્વિસ નું સબ્સ્ક્રિપશન આપવા માં આવે છે જેની અંદર એમેઝોન પ્રાઈમ વિડિઓ, ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી, સોનીલિવ , ઝી5, સન નેક્સટ, વુટ, અલ્ટ બાલાજી, હોઈછોઇ, શેમારું, જીઓ સિનેમા અને જીઓ સેવન નો પણ સમાવેશ કરવા માં આવે છે.

ટાટા સ્કાય બ્રોડબેન્ડ રૂ. 950 પ્લાન

ટાટા સ્કાય દ્વારા આ પ્લાન ની અંદર 150એમબીપીએસ ની સ્પીડ પર ડેટા ઓફર કરવા માં આવે છે, ટાટા સ્કાય દ્વારા બીજો પણ એક પ્લાન ઓફર કરવા માં આવે છે જેની અંદર 200 એમબીપીએસ ની સ્પીડ ડેટા ઓફર કરવા માં આવે છે જેની કિંમત રૂ. 1050 રાખવા માં આવેલ છે.

બીએસએનએલ ભારત ફાઈબર રૂ. 1499 પ્લાન

આ પ્લાન ની અંદર બીએસએનએલ દ્વારા 300એમબીપીએસ ની સ્પીડ પર ડેટા ઓફર કરવા માં આવે છે, જેની સાથે અનલિમિટેડ ડેટા પણ ઓફર કરવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર 4000જીબી સુધી ડેટા કેપ ને વધારવા માં આવેલ છે. અને આ પ્લાન ની સાથે પણ ગ્રાહકો ને લોકલ અને એસટીડી કોલિંગ ની સુવિધા આપવા માં આવેલ છે. અને સાથે સાથે ડિઝની પ્લસ હોટ સ્ટાર પ્રીમિયમ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

એરટેલ રૂ. 1499 બ્રોડબેન્ડ પ્લાન

એરટેલ દ્વારા આ પ્લાન ની અંદર ગ્રાહકો ને 300એમબીપીએસ ની સ્પીડ પર ડેટા ઓફર કરવા માં આવે છે. અને તેની સાથે અનલિમિટેડ ડાઉનલોડ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે ગ્રાહકો ને ઘણી બધી સ્ટ્રીમિંગ સર્વિસ ની સુવિધા પણ આપવા માં આવે છે જેની અંદર વુંટ બેઝિક, ઇરોઝ નાવ, હંગામા પ્લે, શેમારું મી, હોઈછોઇ, અને અલ્ટ્રા ને એરટેલ એક્સટ્રીમ એપ નો સમાવેશ કરવા માં આવે છે.

જીઓ ફાઈબર રૂ. 1499 બ્રોડબેન્ડ પ્લાન

જીઓ દ્વારા પણ આ પ્લાન ની અંદર ગ્રાહકો ને 300એમબીપીએસ ની સ્પીડ ની સાથે અનલિમિટેડ ડેટા કેપ ની સુવિધા આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે સાથે ગરહકો ને ઘણા બધા ઓટિટિ પ્લેટફોર્મ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. જેની અંદર નેટફ્લિક્સ બેઝિક, એમેઝોન પ્રાઈમ વિડિઓ, ડિઝની પ્લસ હોટ સ્ટાર વીઆઈપી, સોની લિવ, ઝી5, સન નેક્સટ, વુટ, અલ્ટ બાલાજી, હોઈછોઇ, શેમારું, લૅન્સગેટ પ્લે, જીઓ સિનેમા, જીઓ સાવન.

ટાટા સ્કાય બ્રોડબેન્ડ પ્લાન રૂ. 1500

આ પ્લાન ની અંદર ટાટા સ્કાય દ્વારા પોતાના ગ્રાહકો ને રૂ. 1500 ની કિંમત પર 300એમબીપીએસ ની સ્પીડ ની સાથે ડેટા ઓફર કરવા માં આવે છે.

દરેક કંપનીઓ પાસે ઘણા બધા એવા પ્લાન છે કે જેની અંદર તેઓ ઘણી બધી અલગ અલગ પ્રકાર ની સ્પીડ અને અલગ અલગ કિંમત અને અલગ અલગ લાભો આપે છે પરંતુ આ આર્ટિકલ ની અંદર માત્ર એવા પ્લાન ની સરખામણી કરવા માં આવેલ છે કે જેને નવા લોન્ચ કરવા માં આવેલ પ્લાન ની સાથે સીધા સરખાવી શકાય.

Best Mobiles in India

Read more about:
English summary
BSNL Bharat Fiber Broadband Pans Launched; Is It Better Than Airtel, Jio?

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X