Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
BSNLનો બેસ્ટ પ્લાન, ઓછી કિંમતે વધુ વેલિડિટી અને જબરજસ્ત ડેટા, નેટ વાપરો ચિંતા વગર
BSNL દેશની એક માત્ર સરકારી ટેલિકોમ કંપની છે, જે પોતાના સસ્તા અને વાજબી રિચાર્જ પ્લાન્સ માટે જાણીતી છે. દેશમાં BSNLના યુઝર્સની સંખ્યા કરોડોમાં . એક સમય હતો જ્યારે આખા દેશમાં BSNLનો ડંકો વાગતો હતો, પરંતુ સમયની સાથે આ કંપની એક્સપાન્ડ ન કરી શકી અને પ્રાઈવેટ કંપનીઓ રેસમાં ખૂબ આગળ નીકળી ગઈ. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં જ્યારે જીયો, વોડાફાોન-આઈડિયા અને એરટેલ દ્વારા રિચાર્જ પ્લાન મોંઘા કરવામાં આવ્યા છે, ત્યારથી આખા દેશની નજર ફરી એકવાર BSNL પર ગઈ છે. હાલ ફરી એકવાર BSNLની બોલબાલા થવા લાગી છે. કારણ કે આજે BSNL જ એક માત્ર કંપની છે, જે સૌથી સસ્તા રિચાર્જ પ્લાન્સ આપી રહી છે.

BSNLનો સૌથી લોકપ્રિય પ્લાન
BSNL પોતાના યુઝર્સ માટે 485 રૂપિયાનો એક જબરજસ્ત પ્લાન આપે છે. આ પ્લાનમાં 82 દિવસની વેલિડિટી તો હોય જ છે, સાથે જ અન્ય બેનિફિટ્સ પણ મળે છે. આ પ્રાઈસ રેન્જમાં BSNL અન્ય કંપનીઓની સરખામણીએ વધુ વેલિડિટી અને અન્ય સુવિધાઓ આપી રહ્યું છે. આ પ્લાન હવે મોટા ભાગના યુઝર્સની પહેલી પસંદ બની રહ્યો છે. પણ આ પ્લાનમાં બીજું પણ શું ખાસ છે, ચાલો તમને ફટાફટ જણાવી દઈએ.
પ્લાનના મુખ્ય ફાયદા
વેલિડિટી
આ પ્લાનની વેલિડિટી 82 દિવસની છે. જેનો અર્થ થાય છે કે તમને લાંબા સમય સુધી આ પ્લાન મળશે.
અનલિમિટેડ કોલિંગ
આ પ્લાનમાં યુઝરને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. એટલે કે તમે ઈચ્છો તેટલા કોલ કરી શકો છો. કોઈ રોકટોક નથી.
ડેયલી ડેટા
આ પ્લાનમાં યુઝરને રોજનો 1.5 જીબી ડેટા મળશે, જે તમારા રોજના ઈન્ટરનેટ યુસેજ માટે પર્યાપ્ત છે.
મેસેજ
આ પ્લાન અંતર્ગત તમને રોજના 100 મેસેજ મોકલવાની પણ સુવિધા મળે છે.
કોના માટે બેસ્ટ છે પ્લાન?
આ પ્લાન એવા યુઝર્સ માટે બેસ્ટ છે, જે લાંબી વેલિડિટીવાળો પ્લાન ઈચ્છે છે, અને તેમને નિયમિત રીતે ઈન્ટરનેટ અને કોલિંગની જરૂર હોય છે. આ પ્લાન એવા લોકો માટે બેસ્ટ છે, જે ઓછા ખર્ચમાં વેલિડિટી અને વઝુ ડેટા ઈચ્છે છે. અન્ય ટેલિકોમ કંપનીઓના પ્લાન્સની સરખામણીએ આ પ્લાન ખાસ્સો આકર્ષક છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications