Bsnl અમુક પ્રીપેડ પ્લાન પર વધારાના 2.2 જીબી ડેટા ઓફર કરી રહ્યું છે

By Gizbot Bureau
|

જ્યારે ફાયનાન્સિયલ સ્ટેબિલિટી ની વાત કરવામાં આવે છે ત્યારે એવું કહી શકાય કે બીએસએનએલ છેલ્લા થોડા સમયથી ખરાબ સમયની અંદર પસાર થઈ રહ્યું છે. અને તેવા સંજોગો ની અંદર કંપની દ્વારા માર્કેટ શેર ને મેળવવા માટે તેઓ પોતાના ઘણા બધા પ્લાન ને સાથે ખૂબ જ એગ્રેસીવ રીતે બહાર આવી રહ્યા છે. અને તેને કારણે કંપનીને ફાયદો પણ થતો જોવા મળી રહ્યો છે કેમકે રિલાયન્સ જીઓ બાદ bsnl એકમાત્ર એવી કંપની છે કે તેને દર મહિને નવા સબસ્ક્રાઈબર્સ મળી રહ્યા છે. અને આ વસ્તુ વધુને વધુ બની રહે તેના માટે કંપની દ્વારા તેના સૌથી વધુ ચાલી રહેલા ની અંદર એક નવી ઓફર આપવામાં આવી છે.

Bsnl અમુક પ્રીપેડ પ્લાન પર વધારાના 2.2 જીબી ડેટા ઓફર કરી રહ્યું છે

અમુક મહિના પહેલા બીએસએફ દ્વારા એક નવી પ્રિપેડ ઓફર લોન્ચ કરવામાં આવી હતી કે જે અમુક પ્લાન પર વધારાના બે જીબી ડેટા ઓફર કરી રહ્યું હતું. અને આ ઓફરને કારણે કંપનીની અંદર ઘણા બધા નવા સબસ્ક્રાઈબર જોડાયા હતા અને હવે ફરી એક વખત કંપની પોતાની આ ઓફરનો ફાયદો લેવા માંગે છે અને પોતાના માર્કેટ શેર ને વધારવા માંગે છે અને તેને કારણે હવે આ ઓફરને વધુ ચાર મહિના માટે લંબાવવામાં આવી છે.

આ વધારાના બે પોઇન્ટ બે જીબી ડેટા ની ઓફર ને બધા જ પ્રિપેડ રીચાર્જ પરવેઝ કરવામાં આવી છે અને તે ઓક્ટોબર 2019 સુધી વેલિડ રહેશે. પરંતુ ટેલિકોમ ટોક ના જણાવ્યા અનુસાર આ પ્લાન માત્ર ચીનની સર્કલની અંદર લાગુ થશે અને તેના વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી કે આ પ્લાન ને બીએસએનએલ પોતાના બીજા બધા સર્કલની અંદર પણ લોન્ચ કરશે કે નહિ.

પરંતુ જો તમારા સર્કલની અંદર આ પ્લાન્ટ લાગુ પડતો હોય તો તમારે આટલી વસ્તુ કરવાની જરૂર છે કેમકે બીએસએનએલ માત્ર અમુક કલાક પરા ઓફરને એક્સટેન્ડ કરી રહ્યું છે અને તેની અંદર રૂપિયા 186 રૂપિયા ૪૨૯ નો સમાવેશ થાય છે અને તેની અંદર બીએસએફ દ્વારા યૂઝર્સને દરરોજના એક જીબી ડેટા ને બદલે 3.2 જીબી ડેટા આપવામાં આવશે અને તેવી જ રીતે 1.5 gb ડેટા ને બદલે 3.7 જીબી ડેટા આપવામાં આવશે. અને જે રૂપિયા 1799 ના પ્લાન ની અંદર પહેલા દરરોજના બે જીબી ડેટા આપવામાં આવતા હતા તેને બદલે હવે તેની અંદર પણ 4.2 જીબી ડેટા દરરોજ આપવામાં આવશે.

અને આ ઉપરાંત તે દરેક પ્લાન કે જેની અંદર દરરોજના એક જીબી ડેટા આપવામાં આવે છે તે બધાની અંદર વધારાના 2.2 જીબી ડેટા આપવામાં આવશે જેથી તે બધા જ યુઝર્સ અને દરરોજના 3.2 જીબી ડેટા આપવામાં આવશે.

અને આ ઓફ આ પ્રકારની ઓફરને કારણે બીએસએનએલ તેવા યુઝર્સે પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે કે જેઓ ઓનલાઈન વિડીયો અથવા ઓનલાઈન ગેમ્સ વધુ રમે છે. પરંતુ બી.એસ.એન.એલ પોતાના પ્રતિસ્પર્ધીઓની જે માત્ર વધારાના ડેટા આપી રહ્યું છે અને કોઈ થર્ડ પાર્ટી સર્વિસ નુ subscription આપી રહ્યું નથી અને અહીં બીજી એક વાત ને ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે મોટાભાગના બીએસએનએલના પ્રતિસ્પર્ધીઓ દ્વારા ફોરજી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે બીએસએનએલ હજુ સુધી ત્રીજી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને હજુ સુધી કંપની અમુક સર્કલની અંદર પોતાના ફોરજી નેટવર્ક નું ટેસ્ટિંગ કરી રહી છે.

Best Mobiles in India

Read more about:
English summary
BSNL Announces New Extra 2 GB Data Plan For Select Pre-Paid Users

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X