ચાર્જિંગ માં હેડફોન નો ઉપીયોગ કરવા થી છોકરા નું મૃત્યુ

|

ફરી એક ગેજેટ ને લાગતો અકસ્માત થયો છે જેની અંદર મલેશિયા ની અંદર એક 16 વર્ષ ના છોકરા નું હેડફોન ચાર્જિંગ માં લગાવી અને વાપરતી વખતે ઇલેક્ટ્રોક્યુટેડ ના કારણે મૃત્યુ હટ્યું હતું. ન્યૂ સ્ટ્રેટ્સ ટાઇમ્સ ના એક રિપોર્ટ અનુસાર આ અકસ્માત કમ્પુંગ ગૈંગ બરુ પેડાસ, રેમ્બાઉ પર થયો છે. અને પોલીસે આ મૃત્યુ નું કારણ ઇલેક્ટ્રોક્યુશન જણાવ્યું હતું.

ચાર્જિંગ માં હેડફોન નો ઉપીયોગ કરવા થી છોકરા નું મૃત્યુ

જોકે આ અકસ્માત વિષે વધુ કોઈ માહિતી જાહેર કરવા માં આવી નથી, તે છોકરો વાયરલેસ બ્લુટુથ હેન્ડસેટ ને ચાર્જિંગ કરતી વખતે પણ વાપરી રહ્યો હતો તેવું માનવા માં આવી રહ્યું છે.

તે છોકરા ને તેના મધર દ્વારા 12:45PM લાગે મૃતક પામવા માં આવ્યો હતો. જયારે તે છોકરા ના મમ્મી સવારે કામ માટે જય રહ્યા હતા ત્યારે તેમણે જોયું હતું કે તે છોકરો જમીન પર પડ્યો છે પરંતુ તેમને એવું લાગ્યું કે તે સૂતો હશે. અને જ્યારે તેઓ બપોરે કામ પર થી તે છોકરા ને જોવા માટે પાછા આવ્યા ત્યારે તેમને જોયું કે તે અત્યારે પણ તેવી જ રીતે તે જ જગ્યા પર ઠંડી હાલત માં સૂતો હતો. અને તે છોકરા ના શરીર પર કોઈ ઇન્જરી માર્ક કે કોઈ વસ્તુ ન હતી. માત્ર તે છોકરા ના ડાબા કાં ની અંદર થી થોડું લોહી નું બ્લીડીંગ થયું હતું.

આ વર્ષની શરૂઆતમાં, મલેશિયા સ્થિત ક્રેડે ફંડ ફંડના સીઈઓ નાઝરીન હસનની ચાર્જ કરતી વખતે એક ફોન ફાટી નીકળ્યો હતો. ક્રેડલ ફંડની માલિકી મલેશિયાના નાણાં મંત્રાલય દ્વારા થાય છે. હસન બ્લેકબેરી અને હુવાઇ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યો હતો. બંને સ્માર્ટફોન હસનના બેડરૂમમાં ચાર્જિંગ પર રાખવામાં આવ્યા હતા. આ વિસ્ફોટથી રૂમમાં ગાદી પર આગ લાગી અને અસર એટલી વિનાશકારી હતી કે ગરમ થવાને કારણે બે સ્માર્ટફોનો વાસ્તવમાં વિસ્ફોટ થયો તે ઓળખવું મુશ્કેલ હતું.

ઇન્ડિયા ની અંદર પણ ઓડિશા ની એક ટીન છોકરી નું મૃત્યુ આવી જ રીતે ચાર્જિંગ માં ફોન રાખી અને વાત કરવા થી થઇ હતી. જેની અંદર જૂનો નોકિયા 5233 ફોન ફાટ્યો હતો. અને આ કેસ ની અંદર પીડિત ના પગ છાતી અને હાથ માં ઇન્જરી જોવા માં આવી હતી, અને આખરે ઇજાઓ પર સપડાય તે પહેલા બેભાન થઇ ગઈ હતી.

Best Mobiles in India

Read more about:
English summary
Boys dies after getting electrocuted by wearing headphones while charging

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X