Amazon Saleમાં ખરીદો આ સ્પીકર્સ, કિંમત 1000 કરતા પણ ઓછી

By Gizbot Bureau
|

જો તમે ટેક્નોલોજી પ્રેમી છો, અથવા તો મ્યુઝિક લવર છો, તો તમને બ્લૂટૂથ સ્પીકર લેવાની ઈચ્છા જરૂર હશે. છેલ્લા કેટલાક વર્ષોમાં બ્લૂટૂથ સ્પીકરની બોલબાલા વધી છે, અને લગભગ ઘણા બધા લોકો આવા સ્પીકરનો યુઝ પણ કરે છે. આ સ્પીકરની ખાસ વાત એ છે કે તેને ગમે ત્યાં લઈ જઈ શકાય છે, તે કેરી કરવા ઈઝી છે. આ સ્પીકરનો ઉપયોગ કરીને મ્યુઝિક સાંભલવા માટે તમારે માત્ર તેને ફોનના બ્લૂટૂથ સાથે કનેક્ટ જ કરવાનું હોય છે.

Amazon Saleમાં ખરીદો આ સ્પીકર્સ, કિંમત 1000 કરતા પણ ઓછી

તો, જો તમે પણ બ્લૂટૂથ સ્પીકર ખરીદવા ઈચ્છો છો, તો એમેઝોન પર હાલ ચાલી રહેલા Mega Electronics Days Sale દરમિયાન ઘણા બ્લૂટૂથ સ્પીકર્સ 1000 રૂપિયા કરતા પણ ઓછી કિંમતે મળી રહ્યા છે. આ કિંમત ડિસ્કાઉન્ટ ઓફર્સ પચીની છે. તો ચાલો જોઈએ કયા કયા સ્પીકર્સ છે, જે ઓછી કિંમતે પણ દમદાર આઉટપુટ આપે છે.

Zebronics ZEB-County 3W wireless Bluetooth Speaker

Zebronics ZEB – County 3W વાયરલેસ બ્લૂટૂથ સ્પીકર પર હાલ આ સેલ દરમિયાન 45 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જે બાદ આ સ્પીકરની કિંમત ઘટીને માત્ર 549 રૂપિયા થઈ જાય છે. આ સ્પીકર ડિઝાઈનમાં ખૂબ જ નાનું છે, અને તેમાં હેન્ડલ આપવામાં આવ્યું છે, જેથી તેને સરળતાથી કેરી કરી શકાય છે. આ એક 3W સ્પીકર છે, જેમાં એફએમ રેડિયો પણ લગાડી શકાય છે. આ ઉપરાંત આ સ્પીકર Aux કેબલ, એસડી કાર્ડ સાથે પણ કનેક્ટ કરી શકાય છે.

Mivi Play Bluetooth Speaker

Mivi Play Bluetooth Speakeની એમેઝોન મેગા ઈલેક્ટ્રોનિક્સ ડેય્ઝ સેલ દરમિયાન કિંમત માત્ર 699 રૂપિયા છે. આ એક 5W સ્પીકર છે. આ સ્પીકર ભારતમાં જ બનેલું છે, જેમાં બેઝ શાનદાર મળે છે. કંપનીનો દાવો છે કે આ સ્પીકર એક ચાર્જમાં 12 કલાક સુધી સતત વગાડી શકાય છે. આ સ્પીકર્સ ગ્રીન, બ્લૂ, ઓરેન્જ, ટર્કીશ સહિતના કલરમાં અવેલેબલ છે.

Infinity JBL Clubz Mini Wireless Portable Bluetooth Speaker

જેબીએલનું ઈન્ફિનિટી ક્લબ્ઝ મિની વાયરલેસ બ્લૂટૂથ સ્પીકર એમેઝોનના સેલ દરમિયાન માત્ર 849 રૂપિયામાં મળી રહ્યું છે. આ એક 2.5W સ્પીકર છે. આ સ્પીકરમાં ડીપ બેઝ આપવામાં આવેલો છે, સાથે જ ફોન પર વાત કરવા માટે તેમાં માઈક્રોફોન પણ મળે છે, જેનો ઉપયોગ વાઈસ આસિસટન્ટ માટે પણ થઈ શકે છે. આ સ્પીકર બ્લૂટૂથ 5.0 ને સોપર્ટ કરે છે, સાથે જ તેમાં 5 કલાકનો પ્લેટાઈમ મળે છે.

Boat Stone 135 Portable Bluetooth Speaker

Boat Stone 135 Portable Bluetooth Speakerની કિંમત એમેઝોન પર 999 રૂપિયા છે. આ એક 5W સ્પીકર છે, જે 11 કલાકનો ટોટલ પ્લેટાઈમ ધરાવે છે. આ સ્પીકરમાં મલ્ટીકનેક્ટિવિટી મોડ છે, સાથે જ તે IPX4 વૉટર રેઝિસ્ટન્સ રેટિંગ ધરાવે છે. આ બ્લૂટૂથ સ્પીકરમાં એમએફ પણ લગાડી શકાય છે, અને કોલિગં માટે તેમાં માઈક્રોફોન પણ મળે છે, જેનો ઉપયોગ વાઈસ આસિસટન્ટ માટે પણ થઈ શકે છે.

Best Mobiles in India

English summary
Bluetooth speakers on amazon under 1000 rupees during electronics sale

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X