બ્લેક શાર્ક 2 ને snapdragon 855 સાથે ઇન્ડિયા માં લોન્ચ કરવામાં આવ્યો

By Gizbot Bureau
|

ગેમિંગ ફોન બ્લેક શાર્ક ટુ ને હવે અંતે ઇન્ડિયા ની અંદર લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ની અંદર ક્વાલકોમ સ્નેપડ્રેગન ૮૫૫ આપવામાં આવેલ છે અને સાથે સાથે તે android 9 pie ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.

બ્લેક શાર્ક 2 ને snapdragon 855 સાથે ઇન્ડિયા માં લોન્ચ કરવામાં આવ્યો

અને આ સ્માર્ટફોન કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ બ્લેક શાર્ક ગેમિંગ ફોન નો નવું મોડલ છે કે જેને ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યો હતો. બ્લેક શાર્ક બે સ્માર્ટફોન ની અંદર 240Hz નો રિસ્પોન્સ રેટ આપવામાં આવેલ છે. અને આ સ્માર્ટફોન ગરમ ના થઇ જાય તેના માટે તેની અંદર લીક્વીડ કુલ 3.0 ટેકનોલોજી આપવામાં આવેલ છે.

બ્લેક શાર્ક ટુ કિંમત અને ઉપલબ્ધતા

ઇન્ડિયા ની અંદર આ સ્માર્ટફોનના બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવેલ છે. અને તેની અંદર જે બે જ મોડેલ છે તેમાં 6 gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે અને તેની કિંમત રૂપિયા 39,999 રાખવામાં આવેલ છે. અને હજુ એક મોડલ છે જેની અંદર 12 જીબી રેમ અને 256 જીબી નો સ્ટોરેજ આપવામાં આવે છે અને તેની કિંમત રૂપિયા 49999 રાખવામાં આવેલ છે.

આ સ્માર્ટફોનને ઇન્ડિયા ની અંદર ફ્લિપકાર્ટ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે. અને આ સ્માર્ટફોન ચોથી જુન થી ખરીદી માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરી દેવામાં આવશે. આ સ્માર્ટફોનને બે કલર ઓપ્શન ની અંદર ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેની અંદર બ્લેક અને સિલ્વર નો સમાવેશ થાય છે.

બ્લેક શાર્ક ટુ સ્પેસિફિકેશન

આ સ્માર્ટફોન ની અંદર છ પોઇન્ટ 39 ઇંચની amoled ડિસ્પ્લે આપવામાં આવે છે. અને તે 19.5:9 ના રહેશો સાથે આવે છે. અને 1080×2340 ના પિક્ચર સોલ્યુશન સાથે આવે છે. અને સાથે સાથે ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવેલ છે. અને તેની સાથે એડ્રેનો gpu નો સપોર્ટ આપવામાં આવેલ છે.

અને આ સ્માર્ટફોન ની અંદર ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવેલ છે અને સાથે સાથે સ્માર્ટફોનને ગરમ થવાથી રોકવા માટે તેની અંદર લીક્વીડ કુલિંગ થ્રી પોઈન્ટ ઝીરો ટેકનોલોજી પણ આપવામાં આવેલ છે. અને વધુ સારા સિગ્નલ મળે તેના માટે કંપની દ્વારા એક્સ સ્ટાઈલ નું એન્ટેના પણ આપવામાં આવેલ છે.

અને આ સ્માર્ટફોન ની અંદર 4000 એમએએચ ની બેટરી આપવામાં આવેલ છે અને તે એન્ડ્રોઇડ 9 pie ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. આ સ્માર્ટફોન નીંદર 6gb અને બાર gb રેમ આપવામાં આવે છે અને તેની સાથે 128 gb અને 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ નો ઓપ્શન પણ આપવામાં આવે છે. જો કનેક્ટિવિટી વિકલ્પોની વાત કરીએ તો આ સ્માર્ટફોન ની અંદર wifi 4g બ્લુટૂથ હેડફોન જેક વગેરે જેવી કનેક્ટિવિટી ના ઓપ્શન આપવામાં આવેલ છે.

અને જો કેમેરાની વાત કરીએ તો યૂઝર્સને પાછળની તરફ ડ્યુઅલ કેમેરા સેટ આપવામાં આવેલ છે. તેની અંદર ૪૮ એમપી નું મુખ્ય સેન્સર અને ૧૨ એમપી નું સેકન્ડરી સેન્સર આપવામાં આવેલ છે. અને સેલ્ફી માટે 8 સ્માર્ટ ફોનની અંદર ૨૦ એમપીનો સેલ્ફી કેમેરા આપવામાં આવેલ છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Black Shark 2 with Snapdragon 855 launched in India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X