Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Black Friday Sale ભારતમાં પહેલીવાર, મળશે આટલું ડિસ્કાઉન્ટ
છેલ્લા કેટલાક વર્ષોમાં બ્લેક ફ્રાઈડે સેલ ખૂબ જ પોપ્યુલર થયું છે. અમેરિકામાં તો બ્લેક ફ્રાઈડે સેલ દ્વારા જ હોલી ડે સિઝનની શરૂઆત થાય છે. બ્લેક ફ્રાઈડે સેલ નવેમ્બર મહિનાના ચોથા ગુરુવારથી શરૂ થાય છે. અમેરિકાથી શરૂ થયેલી આ શોપિંગ ઈવેન્ટ હવે ધીરે ધીરે આખા વિશ્વમાં પોપ્યુલર થવા લાગી છે. ભારતમાં પણ ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોરમાં આકર્ષક ડિસ્કાઉન્ટ અને ડીલ્સ ઓફર કરવામાં આવે છે.
બ્લેક ફ્રાઈડે સેલ દરમિયાન ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્લેટફોર્મ પર ગ્રાહોકને આકર્ષકવા વેપારીઓ દ્વારા જુદી જુદી ઓફર્સ આપવાની શરૂઆત થઈ ચૂકી છે. પહેલા બ્લેક ફ્રાઈ ડે સેલ સિંગલ ડે સે હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ સેલનો સમયગાળો વધી ચૂક્યો છે. ઘણા રિટેલ પ્લેટફોર્મ હવે વધારે દિવસો સુધી ડિલ અને ડિસ્કાઉન્ટ આપવા લાગ્યા છે. આગામી દિવસોમાં એમેઝોન ભારતમાં પણ બ્લેક ફ્રાઈડે સેલ શરૂ કરવા જઈ રહ્યું છે.

આ તારીખથી થશે શરૂઆત
ભારતમાં પહેલીવાર એમેઝોન પર બ્લેક ફ્રાઈડે સેલની શરૂઆત થવા જઈ રહી છે. આ શોપિંગ ફેસ્ટિવલ સેલ 29 નવેમ્બર સુધી ચાલે તેવી શક્યતા છે, જ્યારે ગ્લોબલ માર્કેટમાં આસેલ 3 ડિસેમ્બર સુધી લાઈવ રહેશે. એમેઝોનની સાથ સાથે ફ્લિપકાર્ટ, ટાટા ક્લિક ઈલેક્ટ્રોનિક્સ જેવા પ્લેટફોર્મ પર ડિસ્કાઉન્ટ આપે તેવી શક્યતા છે. આ સેલ દરમિયાન હોમ અપ્લાયન્સિસ, મોબાઈલ જેવી દરેક કેટેગરીની વસ્તુઓમાં ધમાકેદાર ડિસ્કાઉન્ટ મળવાનું છે.
કઈ ઓફર્સ મળશે.
આ સેલમાં ઓડિયો ગિયર બોટ, જેબીએલ, સોની જેવી પ્રોડક્ટ્સ પર 65 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. સાથે જ સેમસંગ અને ડેલના લેપટોપ્સ પર 50 ટકા ડિસ્કાઉન્ટ મળવાની શક્યતા છે. આ સેલમાં શોપિંગ કરતા સમયે તમારે ડીલ્સ પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. કારણ કે લોકો ઉતાવળે ખરીદી કરવા માટે તૈયાર બેઠા હશે. એટલે સેલ શરૂ થતા પહેલા તમારે એ નક્કી કરવું પડશે કે તમારે શું ખરીદવાનું છે અને શું નહીં?
ભારતમાં આ બ્રાન્ડ આપે છે બ્લેક ફ્રાઈડે સેલ
- ફ્લિપકાર્ટ
- મિંત્રા
- એમેઝોન
- ક્રોમા
- વિજય સેલ્સ
- ટાટા ક્લિક
- પેટીએમ
આ વિદેશી સાઈટ્સ પણ આપે છે બ્લેક ફ્રાઈડે સેલ
- એમેઝોન યુએસ
- Macy's
- Asos
- Beauty Bay
- Beauty Joint
- LightinTheBox
- Jcrew.com
કેવી રીતે થઈ શરૂઆત?
બ્લેક ફ્રાઈડે સેલ ભારત જેવા દેશમાં ભલે છેલ્લા કેટલાક વર્ષોથી જ જાણીતી બની હોય, પંરતુ તેનો ઈતિહાસ વર્ષો જૂનો છે. 1960-70ના દાયકાથી આ શબ્દ વપરાઈ રહ્યો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications