હેકિંગ ના આરોપ બાદ બીજેપી ની વેબસાઈટ ને ડાઉન કરવા માં આવી

By Gizbot Bureau
|

આજે સવારે એવા સમાચાર આવ્યા હતા કે રૂલિંગ પાર્ટી બીજેપી ને વેબસાઈટ ને હેક કરવા માં આવી હતી. અને જયારે આ રિપોર્ટ ને ફાઈલ કરવા માં આવ્યું હતું ટાયરે તે વેબસાઈટ ને દઉં કરી લેવા માં આવી હતી અને તેના પર 'એરર 522' એવો મેસેજ બતાવ ઈ રહ્યા હતા. અને આ એટેક ની પાછળ કોણ છે તેના વિષે હજી સુધી તો કોઈ જાણકારી નથી મળી. પરંતુ જયારે આ હદસો બન્યો હતો તેના થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ ના અમુક મીમ સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા, તેમ છત્તા આ એટેક કોણે કર્યો છે તેના વિષે હજી સુધી કોઈ જ માહિતી આપવા માં આવેલ નથી.

હેકિંગ ના આરોપ બાદ બીજેપી ની વેબસાઈટ ને ડાઉન કરવા માં આવી

અને અત્યારે પણ આ વેબસાઈટ ને ડાઉન જ રાખવા માં આવેલ છે પરંતુ હવે 'એરર 522' ની બદલે એક મેસેજ મુકવા માં આવ્યો છે જેની અંદર લખ્યું છે કે "અમે તુરંત જ પાછા આવીશું, અત્યારે આ વેબસાઈટ નું મેન્ટેનન્સ ચાલી રહ્યું છે અને અમે ઓનલન થોડા જ સમય માં આવી જશું.- વેબ એડમીન" હવે આ વેબસાઈટ પર આ પ્રકાર નો મેસેજ બતાવવા માં આવી રહ્યો છે.

અને હવે બીજેપી ની આ વેબસાઈટ નું આગળ શું થાય છે અને ક્યાં પ્રકાર ના એક્શન લેવા માં આવે છે તેના વિષે વધુ અત્યારે બીજી કોઈ વધુ માહિતી આપવા માં આવેલ નથી પરંતુ અમને આ બાબત વિષે જે આગળ જાણ થશે તેના વિષે જરૂર થી જણાવીશું.

Best Mobiles in India

Read more about:
English summary
BJP website down after alleged hacking

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X