BGMIના આ છે ખતરનાક વેપન, સહેલાઈથી જીતાડશે તમને ચિકન ડિનર

By Gizbot Bureau
|

Battlegrounds Mobile India એટલે કે BGMI પોતાના શાનદાર ગેમ પ્લેને કારણે આજે સૌથી વધુ રમાતી મોબાઈલ ગેમ્સમાંની એક છે. આ ગેમમાં પ્લેયર્સને દરેક પ્રકારના વેપન મળે છે, જેનો ઉપયોગ જુદી જુદી રીતે સામેના પ્લેયર્સને મારવા માટે કરવામાં આવે છે. આ વેપન્સના યોગ્ય ઉપયોગથી તમે ગેમ સહેલાઈથી જીતી શકો છો. આજના આર્ટિકલમાં અમે તમને આવા ઘાતક વેપન્સ વિશે જણાવીશું, જેનો ઉપયોગ કરવાથી તમારા ગેમ જીતવાના ચાન્સ એકદમ વધી જશે.

BGMIના આ છે ખતરનાક વેપન, સહેલાઈથી જીતાડશે તમને ચિકન ડિનર

Assault Guns

AKM

Shotguns

DBS અને M1014 Shotgun આ કેટેગરીની બેસ્ટ શૉટગન્સ છે. જે બંને ગનનો ફાયર રેટ ઘણો સારો છે. ડીબીએસની મેગ્ઝિન સાઈઝ 14 છે, જ્યારે M1014 શોટગનમાં 7 બુલેટ સ્ટોર કરતું મેગ્ઝિન છે. આ બંદૂકની ખાસ વાત એ છે કે તે એક જ રાઉન્ડ ફાયરમાં સામેના ખેલાડીની હેલ્થ 90 ટકા ઓછી કરી દે છે. આ ગનનો ઉપયોગ ક્લોઝ રેન્જ ફાઈટમાં વધુ યોગ્ય છે.

LMG

BGMIની ત્રણ સૌથી પાવરફૂલ ગન્સ છે, જે આ કેટેગરીમાં આવે છે. આ ગન્સ M249, MG3, DP 28 છે. સૌથી પહેલા M249 ગનની વાત કરીએ તો તે સામેના પ્લેયર્સને 42 HP સુધી ડેમેજ કરી શકે છે, જ્યારે MG3 અને DP 28 નો ડેમેજ રેટ ક્રમશઃ 47 HP અને 41 HP છે. આ ગન્સનો ઉપયોગ મિડ રેન્જ ફાઈટમાં કરી શકાય છે. જો કે તેનું વજન અસોલ્ટ ગન કરતા થોડું વધારે છે.

Sniper

આ કેટેગરીમાં AWM અને M24 સૌથી જબરજસ્ત રાઈફલ છે. આ બંને ગન્સનું વજન પણ ઓછું છે, અને તેનો ડેમેજ રેટ ઘણો વધારે છે. આ રાઈફલ સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. જો તમે લોન્ગ રેજ ફાઈટ કરી રહ્યા છો, તો આ ગન તમારા માટે ઉપયોગી છે. આ ગનની મદદથી તમે એક જ શોટમાં વિરોધી ખેલાડીને મારી શક્શો.

Graneds

BGMIમાં જીત મેળવવા મટે વેપન તરીકે ગ્રેન્ડ્ઝનો ઉપયોગ પણ જરૂરી છે. આ ગેમમાં તમને જુદા જુદા અનેક પ્રકારના ગ્રેનેડ્સ મળે છે. જેમાં તમે Frag, Smoke અને Stun જેવા ગ્રેનેડ્ઝ સામેલ છે. ફ્રેગ ગ્રેનેડની મદદથી તમે એક જ વખતમાં આખી સ્ક્વોડનો ખાત્મો કરી શકો છો.

સ્મોક ગ્રેનેડનો ઉપયોગ કરીને તમે તમારી સાથે તમારી ટીમનો બચાવ કરી શકો છો. જ્યારે Stun ગ્રેનેડનો ઉપયોગ કરીને તમે દુશ્મનને અચેત કરીને પછી તેને મારી શકો છો.

Best Mobiles in India

English summary
BGMI weapons that will help you to win chicken dinner

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X