Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
BGMI Tips હાઈ રિસ્કવાળી જગ્યામાં સર્વાઈવ કરવા માટે આ ટિપ્સ કરો ફોલો
Battlegrounds Mobile Indiaમાં દરેક સાઈઝના મેપ હાજર છે, જેમાં Miramar, Erangle, Nusa જેવા મેપ્સ સામેલ છે. આ દરેક મેપ્સમાં જુદા જુદા પ્રકારની ફાઈટ્સ જોવા મળે છે. આ મેપ્સમાં ઘણા લોકેશન્સ એવા પણ છે, જ્યાં મોટા ભાગના પ્લેયર્સ લેન્ડ કરે છે. જ્યાં વધારે પડતા પ્લેયર્સ લેન્ડ કરતા હોય, ત્યાં સર્વાઈવ કરવું પણ મુશ્કેલ થઈ જાય છે .જો તમે પણ હાઈ રિસ્કવાળા લોકેશન પર લેન્ડ કરો છો, અને ગેમ શરૂ થતા પહેલા જ બહાર થઈ જાવ છો, તો અહીં અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ, જેનાથી તમે વધારે લાંા સમય સુધી સર્વાઈવ કરી શક્શો.

BGMIમાં હાઈ રિસ્કવાળા લોકેશનમાં સર્વાઈવ કરવાની ટિપ્સ
ઝડપથી કરો લેન્ડ
BGMIના હાઈ રિસ્ક લોકેશન પર લેન્ડ કરો છો, તો ફટાફટ લેન્ડ કરવાનો પ્રયત્ન કરો. જેને કારણે તમે વહેલા પહોંચીને ગેમમાં મળતી આઈટમ્સનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી તમે ઝડપથી જુદી જુદી ગન્સ કલેક્ટ કરીને વિરોધીઓને નોકઆઉટ કરી શક્શો અને તમારી સર્વાઈવ કરવાની શક્યતાઓ ઘણી વધી જશે.
ક્લોઝ રેન્જ વાળી ગન સિલેક્ટ કરો
વધારે પ્લેયર્સવાળા લોકેશન પર ટકી રહેવા માટે તમારે ઝડપથી રિસ્પોન્ડ કરવું પડે છે. આ કારણે ક્લોઝ રેન્જવાળી ગનનો ઉપયોગ કરો. તમે હોટ ઝોનમાં લેન્ડ કરો છો, ત્યારે સૌથી પહેલા ક્લોઝ રેન્જવાળી ગન ઉપાડો જેનાથી તમે ઝ઼ડપથી દુશ્મન સામે રિએક્ટ કરી શક્શો.
સ્મોક ગ્રેનેડનો ઉપયોગ કરો.
જ્યારે તમે કોઈ હોટ લોકેશન પર લેનડ્ કરો છો, ત્યારે વધુમાં વધુ સ્મોક ગ્રેનેડનો ઉપયોગ કરો. તેનો ફાયદો એ થશે કે જો તમે દુશ્મનથી ઘેરાયેલા પણ છો, તો સ્મોક ગ્રેનેડના સ્મોકની આડમાં ત્યાંથી નીકળી શક્શો. આ ઉપરાંત તમને હેલ્થ વધારવાનો અને ટીમના સભ્યોને રિવાઈવ કરવાનો મોકો પણ મળશે.
મેપ પર ધ્યાન આપો.
BGMI મોબાઈલ ગેમના હાઈ રિસ્ક લોકેશન પર લેન્ડ કર્યા બાદ સતર્ક રહો અને મેપ પર સતત નજર રાખો. જો તમે આ મેપ પર દેખાતા નિશાનને યોગ્ય રીતે ડિકોડ કરશો, તો દુશ્મન તમારાથી કેટલા નજીક છે, તે જાણી શક્શો.
ગન હંમેશા લોડ કરીને રાખો.
સામાન્ય રીતે એવું બને છે કે ક્લોઝ રેન્જ ફાઈટમાં ફાટફટ બુલેટ્સ ખતમ થઈ જાય. એટલે પ્લેયર્સ ગન લોડ કરે ત્યાં સુધીમાં તો એનીમી તેને ઢાળી દે છે. એટલે દરેક ફાઈટ બાદ તરત પહેલું કામ ગન લોડ કરવાનું કરો. જેનાથી તમે એનીમી પર તરત ફાયર કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications