Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
BGMIની સોલો મેચમાં મળશે જબરજસ્ત જીત, ફોલો કરો આ પ્રો ટિપ્સ
BGMI Battelgrounds Mobile India માં ટીમની સાથે સાથે સોલો ગેમ રમવાની પણ સુવિધા મળે છે. જો કે સોલો એટલે કે એકલા રમવું ઈઝી પણ નથી. આ મોડમાં સર્વાઈવ કરવું અને જીતવું વધારે અઘું છે. માત્ર પ્રો ખેલાડી જ ચિકન ડીનર જીતી શકે છે. જો તમે પણ આ ગેમમાં સોલો રમો છો, પણ વધારે મેચ નથઈ જીતી શક્તા, તો ટેન્શન ન લેતા. અમે અહીં તમને કેટલીક પ્રો ટિપ્સ આપીશું, જે તમને કામ લાગશે.

BGMIમાં સોલો રમીને મેચ જીતવાની ટિપ્સ
હેડફોન અને મેપ
BGMI એકલા રમો છો, તો હેડફોન પહેરીને રમવાનું રાખો. જેનાથી તમારા એનિમિઝ નજીક આવશે, તો તમને ખબર પડી જશે અને તમે બેટલ માટે તૈયાર રહેશો. સાથે જ મેપ પર પણ ધ્યાન આપતા રહો. તેનાથી પણ તમને ખબર પડશે, કે દુશ્મન તમારી આસપાસમાં છે કે દૂર છે.
ટીમ ફાઈટ્સ
બેટલ રોયલ ગેમ BGMIમાં મોટાભાગની ટીમો એકબીજા સામે જ લડે છે. તેમાં જબરજસ્ત એક્શન જોવા મળે છે. સોલો ખેલાડીઓએ ગેમમાં ટકી રહેવા માટે આવી ફાઈટ્સથી દૂર રહેવું જોઈએ. ટીમ બેટલમાં પડવા કરતા બેટર છે કે યોગ્ય સમયની રાહ જુઓ અને તક મળે ત્યારે વિરોધીઓને નોકઆઉટ કરી દો.
હેડ શોટ
BGMIમાં સોલો રમીને જીતવા માટે હેડશોટ જરૂર યુઝ કરો. હેડશોટ દુશ્મનને એક જ વારમાં ઠાર કરવા માટેનો બેસ્ટ ઉપાય છે. તેનાથી વિરોધીની હેલ્થ 90 ટકા જેટલી ઓછી થઈ જાય છે, જેને કારણે તમને આઉટ કરવા ઈઝી થઈ જાય છે.
મેડિકલ કિટ
બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયામાં હેલ્થ વધારવા માટે મેડિકલ કિટ મળે છે. જો તમે એકલા રમી રહ્યા છો, તો આઈટમને જરૂરથી કલેક્ટ કરો જેનાથી તમારું હેલ્થ લેવલ હાઈ રહેશે. આ ઉપરાંત તમે સ્મોક ગ્રેનેડનો પણ ઉપયોગ કરી શકો છો. જેનાથી તમે દુશ્મનના જીવલેણ હુમલાથઈ બચી શક્શો, સાથે જ પોતાની જાતને હીલ પણ કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications