BGMIમાં બનો Pro Gamer, આ Close Range Weaponનો કરો ઉપયોગ

By Gizbot Bureau
|

BGMI એટલે કે બેટલગ્રાઉન્ડ્ઝ મોબાઈલ ઈન્ડિયા લોકપ્રિય ગેમ છે. આ ગેમમાં ગેમર્સ પોતાનો એક્સપીરિયન્સ વધુ સારો કરી શકે તે માટે ક્રાફ્ટન કંપની સમયાંતરે ગેમને અપડેટ કરતી રહે છે. જો તમે પણ આ ગેમમાં પ્રો ગેમર બનવા ઈચ્છો છો, તો તમારે કેટલાક બેસ્ટ ક્લોઝ રેન્જ વેપન વાપરવા જરૂરી છે. આ બધા જ વેપન તમારો ગેમિંગ એક્સપીરિયન્સ સુધારી દેશે, સાથે જ તમારા ગેમ જીતવાના ચાન્સિસ પણ વધી જશે.

BGMIમાં બનો Pro Gamer, આ Close Range Weaponનો કરો ઉપયોગ

UMP45

આ એક સબમશીન ગન છે. દુશ્મન જ્યારે નજીક આવે, ત્યારે તેને ઝડફથી મારવા માટે આ ગન ખૂબ ઉપયોગી છે. આ ગન વધારે રિકોઈલ નથી આપતી, એટલે કોઈ પણ પ્લેયર તેનાથી સરળતાથી નિશાન લગાવી શકે છે. આ ગનની રેન્જ મીડિયમ છે. જો કે તેના માત્ર 2-3 શોટ્સથી જ તમે દુશ્મનનો ખાત્મો કરી શકો છો.

AKM

આ એક ફાસ્ટ સ્પીડ ધરાવતી અસોલ્ટ રાઈફલ છે, જે એકદમ ફાસ્ટ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. આ એક શક્તિશાળી બંદૂક છે, જે નજીકથી ગોળી મારીને દુશ્મનને પતાવી દે છે. પરંતુ આ ગનનો ડ્રો બેક એ છે કે તે વારંવાર ઝટકો આપે છે.

Vector

BGMIની અંદર મળતી આ ગન પણ તમને પ્રો ગેમર બનાવી શકે છે. તેમાં રેપિડ ફાયર રેટ, લૉ રિકોઈલ અને ગ્રેટર ડેમેજ પોસિબલ છે. ક્લોઝ રેન્જ ફાઈટમાં આ ગેમ તમને ઝડપથી જીતાડી શકે છે.

Groza

આ ગન મેળવવાની એકમાત્ર રીત છે એર ડ્રોપનું માધ્યમ. આ ગન તમારા દુશ્મનને મોટું નુક્સાન પહોંચાડે છે, અને કેટલીક ગોળી જ તમારા દુશ્મનનો ખાત્મો કરી શકે છે. ગ્રોઝા રોયલ બેટલ દરમિયાન ઘાતક હથિયાર તરીકે યુઝ કરી શકાય છે.

PP19 - Bizon

આમ તો આગન ટૂંકી રેન્જમાં ગોળીબાર માટે ઉપયોગી છે. પરંતુ જ્યારે તમે ફસાઈ જાવ છો, ત્યારે જો આ ગન તમારી પાસે હોય, તો તમે દુશ્મનને ઝડપથી મારી શકો છો. આ ગન ઓછી રિકોઈલની સાથે સારી સ્પીડ આપે છે. જો કે નજીકના અંતરે ફાઈટ કરવા માટે તમે M762, M416, UZIનો પણ ઉપયોગ કરી શકો છો.

Best Mobiles in India

English summary
BGMI Pro gamer guns tips on which guns to use

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X