Just In
- 542 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 543 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 544 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
BGMI A4 Royale Pass લાઈવ, આ રીતે મળશે એક્સક્લુઝિવ રિવોર્ડ્ઝ
BGMI એટલે કે બેટલ ગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા ભારતની સૌથી લોકપ્રિય ગેમ્સમાંની એક છે. આ ગેમમાં પ્લેયર્સને વધુ મજા આવે તે માટે સમયાંતરે ડેવલપર્સ નવા નવા ફીચર્સ રોલાઉટ કરતા હોય છે. તાજેતરમાં જ પ્લેયર્સ માટે કંપનીએ નવા ફીચર્સ જાહેર કર્યા છે. આ વખતે BGMI A4 Royale Pass લાઈવ કરવામાં આવ્યો છે. જેના દ્વારા પ્લેયર્સ આકર્ષક રિવોર્ડ્ઝ અને થીમ મેળવી શક્શે. તેના વિશે ડિટેઈલમાં જાણી લઈએ.

પ્લેયર્સ માટે ખાસ નવી થીમ લોન્ચ
BGMI દ્વારા પ્લેયર્સ માટે BGMI A4 Royale Pass લાઈવ કરવામાં આવ્યો છે. આ પાસ મેળવ્યા બાદ પ્લેયર્સનો ગેમિંગનો એક્સપીરિયન્સ વધુ શાનદાર થઈ જશે. આ ગેમમાં સ્નો થીમ, એક્સક્લુઝિવ રિવોર્ડ્ઝ અને અન્ય લાભ મળી રહ્યા છે. ક્રાફ્ટન દ્વારા ખાસ યુઝર્સ માટે સ્નોફોલ સુપ્રીમ થીમ રોલઆઉટ કરવામાં આવી છે.
પાસનો લાભ લેવા માટે આટલું કરો
આ નવા પાસનો લાભ લેવા માટે પ્લેયર્સે 2.9 અપટેડ સેટિંગ કરવી પડશે. જેમાં જુદી જુદી થઈમ્સ જોવા મળશે. ખાસ કરીને યુઝર્સ આઉટફિટ, સ્કીન, ઈમોટ્સ અને આધુનિક વેપન્સ મેળવી શક્શે. આ પાસની અંદર પણ મુખ્યત્વે બે પ્રકારના પાસ છે. જેમાં એક Elite pass અને બીજો Elit Pass Plus છે. આ પાસની પ્રાઈઝ 1920 યુસી છે. અહીં યુસી એ ગેમમાં વપરાતી કરન્સી છે.
ક્યાં સુધી રહેશે લાઈવ
BGMI A4 Royale Pass લાઈવ કરવામાં આવ્યો છે. આ પાસ 4 માર્ચ 2024 સુધી લાઈવ રેહવાનો છે. આ રોયલ પાસ ખરીદ્યા બાદ પ્લેયર્સ એક્સક્લુઝિવ રિવોર્ડ્ઝ માટે પોતાનો રેન્ક પણ વધારી શક્શે. આ ઉપરાંત બીજીએમઆઈ પ્લેયર્સ માટે ટૂંક સમયમાં જ નવી થીમ અને નવો ગેમ પ્લે 3.0 વર્ઝનમાં રોલઆઉટ કરવાની છે.
એકવાર બેન થઈ ચૂકી છે ગેમ
ઉલ્લેખનીય છે કે પબજી પ્રતિબંધિત થયા બાદ કંપની દ્વારા ખાસ ભારત માટે આ રોયલ બેટલ ગેમને નવા રંગરૂપ આપીને બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયાના નામથી લોન્ચ કરવામાં આવી હતી. આ પહેલા પબજીએ દેશના યુવાનોને જબરજસ્ત ઘેલું લગાડ્યું હતું. પરંતુ કેન્દ્ર સરકારે એક ઝાટકે પ્રતિબંધિત કરેલી 100થી વધુ એપ્સમાં આ ગેમિંગ એપ પણ સામેલ હતી. થોડા સમય બાદ લોન્ચ થયેલા ગેમના નવા વર્ઝનને પણ જુલાઈ 2022માં ભારત સરકારે પ્રતિબંધિત કરી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications