Just In
- 491 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 492 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 493 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 494 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
BGMIમાં આવ્યું સ્પેશિયલ ક્રેટ, Royal Heir અને Sunfire Archon સેટ મેળવવાનો ગોલ્ડન ચાન્સ
BGMI માં સ્પેશિયલ ક્રેટ આવી ગયું છે. જેનું નામ Royal Legacy Crate છે. આ ક્રેટને પ્લેયર્સને ખુશ કરવા માટે એડ કરવામાં આવ્યું છે. આ ક્રેટમાં પ્રીમિયમ આઉટફિટ સેટ મુખ્ય રિવોર્ડ તરીકે એડ કરવામાં આવ્યું છે, જેનાથી ગેમર્સમાં ગેમને આકર્ષક લૂક મળે છે. આ ઉપરાંત તેમાં શાનદાર ગન સ્કિન, ગ્રેનેડ સ્કિન અને સિલ્વર કોઈન પણ ઈનામ તરીકે મળી રહ્યા છે. ચાલો નીચે આર્ટિકલમાં જાણીએ કે કે આ BGMIના ક્રેટમાં શું છે.

BGMI Royal Legacy Crate
BGMI રોયલ લેગસી ક્રેટ તાજેતરમાં જ લાઈવ થયું છે. આ ક્રેટ 14 જુલાઈ 2024 સુધી એક્ટિવ રહેશે. આ દરમિયાન ગેમર્સ ક્રેટને ઓપન કરીને Royal Heir Set અને Sunfire Archon Set પ્રાપ્ત કરી શકે છે. તેમાં Sunfire Archon અને Royal Heir ફેસ કવર મળી રહ્યું છે. આ ઉપરાંત તેમાં ગ્રેનેડ અને ગન સ્કીન, પેઈન્ટ, મોડિફિકેશન મટિરિયલ પીસ, ક્લાસિકલ ક્રેટ કૂપન સ્ક્રેપ અને પ્રીમિયમ ક્રેટ કૂપન સ્ક્રેપ પણ મળી રહ્યા છે.
ઈનામનું લિસ્ટ
1. Royal Heir Set
2. Sunfire Archon Set
3. Sunfire Archon Face Cover
4. Royal Heir Face Cover
5. Royal Heir Motov Cocktail
6. Sunfire Archon Pan
7. Golden Glamour Stun Granade
8. Polar Armor
9. Vintage Record Backpack
10. Paint
11. Modification Material
12. Classic Crate Coupon Scrap
13. Premium Crate Coupon Scrap
14. Silver
કેટલા UC ખર્ચવા પડશે?
BGMIના સ્પેશિયલ ક્રેટને એકવાર ઓપન કરવા માટે તમારે 12UC ખર્ચ કરવા પડશે. જ્યારે તેને 10 વાર ઓપન કરવા માટે 540UCનો ઉપયોગ કરવો પડશે. તમને જણાવી દઈએ કે યુસી BGMIમાં મળનારી ઈન ગેમ કરન્સી છે. જેના દ્વારા તમે ગેમની અંદર જુદી જુદી આઈટમ્સ ખરીદી શકો છો. જો કે, તેને મેળવવા માટે તમારે અસલી પૈસા ખર્ચ કરવા પડશે.
ક્રેટ એક્સેસ કરવા માટે શું કરશો?
સ્ટેપ 1: સૌથી પહેલા ફોનમાં BGMI મોબાઈલ ગેમ ઓપન કરો.
સ્ટેપ 2: રાઈટ કોર્નરમાં બનેલા ઈવેન્ટ સેક્શન પર ક્રેટ બટન પર ક્લિક કરો.
સ્ટેપ 3: લકી સ્પિન પર ક્લિક કરો.
સ્ટેપ 4: અહીં તમને રોયલ લેગસી ક્રેટ મળશે.
સ્ટેપ 5: તેના પર ટેપ કરીને તમે ક્રેટ ઓપન કરી શકો છો.
BGMI 3.3 અપડેટ
બેટલ રોયલ ગેમ BGMIમાં આવનારી 3.3 અપડેટ ખૂબ જ યુનિક હશે. રિપોર્ટ્સ મુજબ આ અપડેટની અંદર ગેમમાં અંડર વૉટર મોડ વર્લ્ડ મેપ્સ મળવાના છે. સાથે જ ગેમમાં Atlantis, Aquaman મોડ પણ મળવાના છે. આ ઉપરાંત ગેમમાં સ્પેશિયલ ફીચર્સથી લઈને લોકેશન અને આઈટમ્સ પણ મળવાની શક્યતા છે. જો કે કંપની ક્રાફ્ટન તરફતી આના વિશે સત્તાવાર કોઈ અપડેટ નથી આપવામાં આવી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications