BGMI 3.5 update Roll Out, નવા ફીચર્સ સાથે મળશે ખતરનાક હથિયારો

By Gizbot Bureau
|

ક્રાફ્ટન દ્વારા આખરે Battlegrounds Mobile India (BGMI) 3.5 Update સત્તાવાર રીતે રિલીઝ કરી દેવાઈ છે. કંપનીએ પોતાની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર BGMI 3.5 UPDATE PODCASTમાં અપડેટ અંગેની માહિતી શૅર કરી છે. BGMIની નવી અપડેટ આઈસમાયર ફ્રંટીયર થીમની સાથે ઘણા નવા ગેમપ્લે લઈને આવી છે. સાથે જ આ અપડેટમાં ગેમર્સને ફ્રેશ ચેલેન્જ અને નવા ફીચર્સ પણ મળશે. આ આર્ટિકલમાં અમે તમને BGMIની અપકમિંગ અપડેટ વિશે ડિટેઈલમાં જણાવીશું.

BGMI 3.5 update Roll Out, નવા ફીચર્સ સાથે મળશે ખતરનાક હથિયારો

BGMI 3.5 અપડેટ રોલઆઉટ થવાની તારીખ

BGMI 3.5 અપડેટ આજે એટલે કે 21 નવેમ્બરે રિલીઝ થવાની છે. કંપનીના છેલ્લા અપડેટ શેડ્યુલ પર ધ્યાન આપીએ તો સૌથી પહેલા એન્ડ્રોઈડ યુઝર્સ માટે આ અપડેટ રિલીઝ થશે. આ આર્ટિકલ તમે વાંચી રહ્યા હશો, ત્યાં સુધીમાં એન્ડ્રોઈડ યુઝર્સ માટે અપડેટ આવી પણ ચૂકી હશે. જ્યારે આઈઓએસ યુઝર્સ માટે BGMIની અપડેટ પણ સેમ ડેના રોજ જ રિલીઝ થવાની છે. એ પણ આ આર્ટિકલ તમે વાંચી રહ્યા હશો, ત્યાં સુધીમાં આવી ચૂકી હશે.

BGMI 3.5 અપડેટમાં નવું શું મળશે.

Icemire Frontier Mode

Frostheim

આ અપડેટની સાથે પ્લેયર્સને Cheiftain’s Fortress અને Beast-Taming Arena જેવા એરિયા એક્સપ્લોર કરવાની તક મળશે. અહીં પ્લેયર્સને લૂંટ માટેના વધારે ઓપ્શન મળશે. સાથે જ આઈસ ક્રિસ્ટલ ક્રેટ દ્વારા પ્લેયર્સ રિવોર્ડની સાથે સાથે બેટલ હોટસ્પોટ પણ મેળવી શક્શે.

Glacier Village

BGMIમાં આ સ્પોટ પ્લેયર્સનું મુખ્ય લેન્ડિંગ સ્પોટ હોઈ શકે છે, જેમાં લૂંટ અને રિસ્પોન્સ કાર્ડ મળશે.

Frostborne Dragon

આ નવી ચેલેન્જમાં પ્લેયર્સ ગ્રાઉન્ડ અને એરિયલ એટેક દરમિયાન ડ્રેગન સામે લડશે. સાથે જ Frostborne Dragonને હરાવવા પર પ્લેયર્સને રિવોર્ડ અને વેલ્યુએબલ આઈટમ્સ મળશે.

Mammoth

આ વ્હિકલમાં ચાર પ્લેયર રાઈડ કરી શક્શે. આ ચારમાંથી ત્રણ પેસેન્જર શૂટ કરી શક્શે. પ્લેયર્સ થોડી વાર માટે રોકાઈને પગને પણ ટાર્ગેટ કરી શકે છે. જો કે તે કેટલીકવાર માં રિકવર થઈ જાય છે.

Sabertooth Tiger

આ એક ટૂ સીટર વ્હિકલ છે, જેમાં પ્લેયર્સ રાઈડ કરવાની સાથે સાથે શૂટ કરી શક્શે. આ વ્હિકલ ડ્રિફ્ટ અને ડેશ કોમ્બો તેમજ ડાયનેમિક મૂવમેન્ટ સાથે જમ્પિંગ જેવા ફીચર્સ ધરાવે છે.

New Battle Pass: Sky Roayle Pass

BGMI 3.5 અપડેટમાં પ્લેયર્સને નવો બેટલ પાસ પણ મળે છે, જેના દ્વારા પ્લેયર્સને ઘણા બધા રિવોર્ડ્ઝ અને ઈનગેમ આઈટમ્સ મળે છે.

BGMIની નવી અપડેટની સાથે સાથે પ્લેયર્સને વધારે સારા વિઝ્યુઅલ્સ અને ગેમ પ્લે મળશે. સાથે જ વિન્ટર વંડરલેન્ડમાં યુઝર્સને રિફાઈન મિકેનિક્સની સાથે સાથે ઈમર્સિવ એક્સપીરિયન્સ મળશે. આ અપડેટની સાથે યુઝર્સને નવા વેપન અને સ્કીન પણ મળશે.

Best Mobiles in India

English summary
BGMI 3.5 update roll out check whats new

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X