Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
BGMI 3.5 Update ગેમમાં મળશે Forzen Adventure થીમની મજા
BGMI 3.5 Update: બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા ભારતની સૌથી પોપ્યુલર બેટલ રોયલ ગેમ છે. આ ગેમ ભારતમાં PUBG બેન થયા બાદ લોન્ચ કરવામાં આવી છે. જો કે હવે આ ગેમ ભારતીય પ્લેયર્સની પહેલી પસંદ બની ચૂકી છે. આ ગેમમાં યુઝર્સને શાનદાર ગ્રાફિક્સ અને ગેમ પ્લે મળે છે. ગેમ ડેવલપર કંપની ક્રાફ્ટન દ્વારા હજી કેટલાક સમય પહેલા જ BGMI 3.4 અપડેટ રોલઆઉટ કરવામાં આવી છે, જે બાદ ગેમમાં ઘણા પરિવર્તન અને નવા ફીચર્સ જોવા મળ્યા છે. ત્યારે જ હવે ફરી એકવાર BGMI 3.5 અપડેટ અંગે પણ સમાચાર સામે આવવા લાગ્યા છે. ચાલો જાણીએ બધી જ ડિટેઈલ્સ.

BGMIની નવી અપડેટ
Krafton કંપની દર 2 મહિને BGMI માટે નવી અપડેટ રોલઆઉટ કરે છે. સપ્ટેમ્બર મહિનામાં BGMI 3.4ની અપડેટ લોન્ચ કરવામાં આવી હતી. એટલે હવે નવેમ્બર મહિનામાં BGMI 3.5 અપડેટ રિલીઝ કરવામાં આવે છે. આ નવી અપડેટ બાદ ગેમમાં ઘણી બધી વસ્તુઓ બદલાઈ જશે અને ઘણી બધી વસ્તુઓ નવા પ્રકારની જોવા મળશે. લેટેસ્ટ લીકમાં આ નવી અપડેટ અંગે જુદી જુદી માહિતી સામે આવી છે. જે મુજબ બેટલગ્રાઉન્ડ ઈન્ડિયાની આગામી અપડેટ 3.5 Frozen Adventure થીમ પર આધારિત હોઈ શકે છે.
Frozen Adventure થીમ
Battlegrounds Mobile India 3.4 વર્ઝનની વાત કરીએ તો હાલ આ ગેમમાં Bloodmoon Awakening થીમ જોવા મળી રહી છે. જો કે આ નવી અપડેટ ગેમમાં નવી થીમની સાથે સાથે તમારી ગેમ રમવાની મજા પણ બમણી કરી નાખશે. કહેવાઈ રહ્યું છે કે આ નવી અપડેટમાં નવું Ice Fortress નામનું હોટ ડ્રોપ પણ આપવામાં આવશે.
ગેમમાં આવશે નવો મોન્સ્ટર
સાથે જ ગેમમાં નવો Ice Monster પણ આવશે, જેની સામે તમારે અથવા ગેમમાં તમારા મિત્રોએ લડવું પડશે. આ ઉપરાંત આ નવી અપડેટમાં ગેમમાં નવા વ્હિકલ્સ પણ મળી શકે છે, જેમ કે Snow Tigers અથવા તો Mammoths આ નવા વર્ઝનમાં મળી શકે છે. ગેમમાં નવી ગ્લેશિયર સ્કીન જેવી M416 Glacier, AKM Glacier અને UMP Glacier મળી શકે છે. આ ઉપરાંત વેપન જ નહીં ગેમમાં નવા ગ્લેશિયર આઉટફિટ્સ પણ યુઝર્સ માટે લાવવામાં આવશે, જેને તમે A10 Royal પાસ સાથે રિલીઝ કરવામાં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications