Just In
- 1 hr ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 7 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
- 12 days ago
એલોન મસ્ક દ્વારા ટ્વીટર ને એક્વાયર કર્યા પછી તેના દ્વારા કઈ રીતે વધુ પૈસા કમાવા માં આવશે તેના વિષે જાણો.
- 18 days ago
રીલ્સ વપરાશકર્તાઓ માટે ઇન્સ્ટાગ્રામ નો સંદેશ: કૃપા કરીને ટિક્ટોક ને દૂર રાખો
કઈ રીતે તમારા વોટ્સએપ સ્ટેટ્સ દ્વારા તમને સ્ટોક કરવા માં આવી શકે છે
જોકે વોટ્સએપ એક પ્રાઇવેટ મેસેજિંગ ટૂલ છે અને તેની અંદર યુઝર્સ માત્ર પરવાનગી ની સાથે જ એકબીજા સાથે વાત કરતા હોઈ છે, પરંતુ વોટ્સએપ સ્ટેટ્સ પોસ્ટ દ્વારા તમારી પરવાનગી વિના તમને સ્ટોક કરી શકાય છે. અને તમારા વોટ્સએપ સ્ટેટ્સ ની મદદ થી તમને સ્ટોક કરી શકાય તેવી ઘણી બધી એપ્સ પણ ઉપલબ્ધ છે.

જયારે કોઈ વ્યક્તિ દ્વારા વોટ્સએપ પર ઓનલાઇન થવા માં આવે છે અથવા જયારે કોઈ વ્યક્તિ દ્વારા વોટ્સએપ ને ઓપન કરવા માં આવે છે ત્યારે તેમનું સ્ટેટ્સ બદલી અને ઓનલાઇન થઇ જાય છે. અને આ ઇન્ડિકેટર એ એક પબ્લિક ઇન્ફોર્મેશન હોઈ છે. અને આ માહિતી નો ઉપીયોગ કરી અને કોઈ પણ વ્યક્તિ દ્વારા ઓનલાઇન ઇન્ડિકેટર નું ધ્યાન રાખવા માં આવે તેની સર્વિસ બનાવી શકાય છે. તેવું એક સાયબર સિક્યુરિટી ફર્મ દ્વારા જણાવવા માં આવ્યું હતું.
સામાન્ય રીતે વોટ્સએપ પર સાયબર સિક્યુરિટી ખુબ જ બેઝિક હોઈ છે ત્યારે આ પ્રકાર ના વોટ્સએપ સ્ટેટ્સ ટ્રેકર એપ્સ ની મદદ થી સ્ટોકર્સ દ્વારા તમને સ્ટોક કરવા માં આવી શકે છે. તમે કોઈ પણ વ્યક્તિ કે જે વોટ્સએપ નો ઉપીયોગ કરે છે તેનો મોબાઈલ નંબર નાખી અને જાણી શકો છો કે જેતે વ્યક્તિ દ્વારા કઈ તારીખ પર અને ક્યાં સમય પર વોટ્સએપ ઓપન કરવા માં આવ્યું હતું.
અને આ પ્રકાર ના ટ્રેકર્સ નો ઉપીયોગ લોકો દ્વારા પોતાના પાર્ટનર માટે કરવા માં આવે છે કે તેઓ તેમની સાથે ચીટિંગ કરી રહ્યા છે કે નહિ. અને મોટા ભાગ ની એપ ને જાહૅરાત પણ એ રીતે જ કરવા માં આવે છે. પરંતુ આ પ્રકાર ની એપ્સ ની મદદ થી લોકો દ્વારા તમને સ્ટોક પણ કરવા માં આવી શકે છે.
અને અમુક ઓનલાઇન સ્ટેટ્સ ટ્રેકર એપ ની અંદર આ લોકો પર સતત નજર રાખવા ને એક અલગ જ લેવલ પર પણ લઇ જવા માં આવે છે. જેની અંદર તમે બીજો મોબાઈલ નંબર પણ એડ કરી શકો છો અને ત્યાર પછી ક્રોસ ચેક પણ કરી શકો છો કે શું તે બંને વ્યક્તિ દ્વારા એકબીજા ને મેસેજ કરવા માં આવી રહ્યા છે કે નહિ.
લોકો એ પોતાના સ્ટેટ્સ ના સેટિંગ્સ ની અંદર થી સ્ટેટ્સ વિઝિબિલિટી ને પબ્લિક માંથી કાઢી અને પ્રાઇવેટ કરી નાખવી જોઈએ અને માત્ર પોતાના કોન્ટેક્ટ જ જોઈ શકે તેના પર સેટ કરી દેવું જોઈએ. પરંતુ અમુક ટ્રેકર્સ દ્વારા આ પ્રકાર ના સેટિંગ્સ ને પણ બાયપાસ કરી દેવા માં આવતા હોઈ છે. અને બીજા અમુક પ્રકાર ના ટ્રેકર્સ દ્વારા જે તે વ્યક્તિ ના લાસ્ટ સીન ને જોવા માં આવે છે.
હવે વોટ્સએપ ની અંદર આ પ્રકાર ના કોઈ સેટિંગ્સ નથી કે જેની મદદ થી તમે આ પ્રકાર ના સ્ટોકર્સ ને રોકી શકો. અને તેને એક માત્ર રસ્તો અત્યારે તે જ છે કે તમે તમારા વોટ્સએપ મોબાઈલ નંબર ને ચેન્જ કરી નાખો.
અમુક ટ્રેકર્સ દ્વારા તો વિક્ટમ ના લોકેશન ને પણ બતાવવા માં આવશે તેવો દાવો કરવા માં આવતો હોઈ છે. અને એક તરફ જયારે ટ્રેકર્સ ખુબ જ હોશિયાર અને સોફેસ્ટિકેટેડ થતા જાય છે ત્યારે બીજી તરફ લોકો દ્વારા પોતાની પ્રાઇવેટ માહિતી ને પબ્લિકલી ખુબ જ ઓછી શેર કરવી જોઈએ.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190