Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
વોટ્સએપ તમને ટેમ્પરરીલી બેન કરી શકે છે
ફેસબુક ની માલિકી વાળું વોટ્સએપ એ સૌથી વધુ ઉપીયોગ માં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે, અને છેલ્લા ઘણા વર્ષો ની અંદર તેની અંદર ઘણા બધા નવા ફીચર્સ ને પણ જોડવા માં આવ્યા છે. આ એપ ની અંદર વિડિઓ કોલ્સ, વોઇસ કોલ્સ પેમેન્ટ મોકલવું અને મેળવવું વગેરે જેવા ઘણા બધા નવા ફચર્સ ને જોડવા માં આવ્યા છે.

જયારે વોટ્સએપ ના ઓફિશ્યલ એપ ની અંદર ઘણા બધા કામ ના ફીચર્સ આપવા માં આવ્યા છે ત્યારે, તેની ઘણી બધી થર્ડ પાર્ટી એપ્સ પણ છે જે બીજું કઈ જ નહીં પરંતુ એપ ની મોડેડ વરઝ્ન છે, અને ઘણા બધા યુઝર્સ આ પ્રકાર ની એપ્સ નો ઉપીયોગ કરતા હોઈ છે કેમ કે તેવી એપ ની અંદર ઘણા બધા એવા ફીચર્સ આપવા માં આવે છે જે હજુ સુધી વોટ્સએપ ની ઓફિશ્યલ એપ ની અંદર આપવા માં આવ્યા નથી.
જો કે, વોટ્સએપના આ મોડેડેડ વરઝ્ન ની અંદર વધારાના લક્ષણો છે, પણ આ જોખમી છે કારણ કે હેક કરવામાં વધુ શક્યતા છે. જો તમે આવી એપ્લિકેશન્સનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારો ચેટ ઇતિહાસ, વ્યક્તિગત વિગતો અને સંપર્કો ચોક્કસપણે જોખમમાં છે. તમારી વિગતો સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે, તમારે વોટ્સએપની સત્તાવાર બિલ્ડનો ઉપયોગ કરવો જોઈએ.
વોટ્સએપે અમુક થર્ડ પાર્ટી એપ્સ ના યુઝર્સ ને બેન કર્યા
અને આ કારણ ના લીધે જ વોટ્સએપ હવે જે યુઝર્સ આ પ્રકાર ની થર્ડ આરતી એપ જેવી કે વોટ્સએપ પ્લસ અને વોટ્સએપ ગોલ્ડ નો ઉપીયોગ કરી રહ્યા હોઈ તેમને બેન કરવા નું શરૂ કર્યું છે, અને જો તમને પણ બેન કરવા માં આવ્યા હશે તો તમને કૈક આ પ્રકાર નો મેસેજ આપવા માં આવશે. 'તમારા ફોન નંબર ને વોટ્સએપ પર થી બેન કરવા માં આવેલ છે, હેલ્પ માટે સપોર્ટ નો સંપર્ક કરો."
જો તમને તે ચેતવણી મળી છે, તો તમારે એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરવું પડશે અને સંબંધિત એપ્લિકેશન સ્ટોરથી અધિકૃત હોટૉપ્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડશે. આમ કરવાથી, તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મની સેવાઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો. જો કે, ચેટ ઇતિહાસ પુનર્સ્થાપિત કરવામાં આવશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
વોટ્સએપ નું લેટેસ્ટ ફીચર્સ
અને અત્યારે પણ વોટ્સએપ ઘણા બધા નવા ફીચર્સ ને ટેસ્ટ કરી રહ્યું છે જેમ કે એડવાન્સ સર્ચ, જેની અંદર યુઝર્સ મેસાજીસ, ફોટોઝ, વિડિઓઝ, gif, લિંક વગેરે જેવી વસ્તુઓ ને સર્ચ કરી શકે છે. અને તેવું પણ માનવા માં આવી રહ્યું છે કે વોટ્સએપ ના ગ્રુપ ઇન્વિટેશન ફીચર ને ટૂંક સમય ની અંદર લોન્ચ કરવા માં આવી શકે છે. અને તેટલું જ નહિ ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન, અને ડાર્ક મોડ જેવા ફીચર્સ પણ આવી શકે છે જેના થી યુઝર્સ ને એપ નો ઉપીયોગ વધુ સારી રીતે અને સુરક્ષિત રીતે કરી શકે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications