રિસર્ચ અનુસાર whatsapp હેક થઈ શકે છે અને તમારા મેસેજિસને પણ બદલી શકાય છે

By Gizbot Bureau
|

રિસર્ચ દ્વારા વોર કરવામાં આવ્યા છે કે વોટ્સઅપના મેસેજને અલ્ટર કરી શકાય છે. સિક્યુરિટી ફોર્મ ચેક પોઇન્ટ રિસર્ચ દ્વારા એક નવું details પબ્લિક કરવામાં આવી છે જેની અંદર તેઓએ જણાવ્યું છે કે હેકર્સ કઈ રીતે whatsapp ના મેસેજ અને ગ્રુપના મેસેજીસ ને હેક કરી અને તેને બદલી શકે છે.

રિસર્ચ અનુસાર whatsapp હેક થઈ શકે છે અને તમારા મેસેજિસને પણ બદલી શકાય

જેની અંદર કોટેડ મેસેજિસને કઈ રીતે એડિટ કરી શકાય છે અને પ્રાઈવેટ અને ગ્રુપ મેસેજિસને કઈ રીતે બદલી શકાય છે તેના વિશે જણાવવામાં આવ્યું છે. આનો અર્થ એ થાય છે કે હેકર્સ માત્ર તમારા મોકલેલા મેસેજ નહીં પરંતુ તમે કઇ વ્યક્તિને મોકલી રહ્યા છો તે પણ બદલી શકે છે. તો વોટ્સએપના આ સિક્યોરિટી ફ્લો વિશે વધુ વિગતવાર માહિતી મેળવવા માટે આગળ વાચો.

હેકર્સે તમારી whatsapp સિક્યુરિટીને તોડી અને ખોટા મેસેજ મોકલવા ની રીત શોધી કાઢી છે.

રોમન સાઇન એક સિક્યુરિટી રિસર્ચ છે તેમણે જણાવ્યું હતું કે, કઈ રીતે whatsapp ને હેક કરી અને તેના મેસેજિસને બદલી શકાય છે અને ટેન્ડર ની આઇડેન્ટિટી ને પણ બદલી શકાય છે અને તેઓ એક પ્રેઝન્ટેશન ની અંદર આ બધી જ વસ્તુઓ પણ બતાવી હતી જેનું નામ રિવર્સ એન્જિનિયરિંગ whatsapp એન્ક્રિપ્શન એન્ડ મોર નામ હતું.

રિસર્ચ દ્વારા એટેક માટેના ત્રણ પોસિબલ રસ્તા શોધવામાં આવ્યા છે.

અટેક અને વોટ્સએપ પર અટેક કરી અને મેસેજ કરવા માટે ત્રણ રસ્તા પોસિબલ છે તેવું સિક્યુરિટી રિસર્ચ દ્વારા શોધવામાં આવ્યું છે. અને આ બધા જ રસ્તાઓ ની અંદર exploits સોશિયલ એન્જિનીયરિંગ ની મદદથી એન્ડ યુઝરને મૂર્ખ બનાવવામાં આવે છે.

પ્રથમ પદ્ધતિ ગ્રુપ કન્વર્સેશન ની અંદર કોટ ફંકશન ની મદદથી

હેકર whatsapp ની અંદર ગ્રુપ કન્વર્સેશન માં કોર્ટ ફીચરની મદદથી ટેન્ડર ની આઇડેન્ટિટી ને બદલી શકે છે. અને તેના માટે તેઓએ ગ્રુપનું મેમ્બર હોવું પણ જરૂરી નથી.

અટેક કરનાર વ્યક્તિ કોઈએ મોકલેલા રીપ્લાય ના ટેક ને પણ બદલી શકે છે.

બીજી પદ્ધતિ ની અંદર હેકર્સ કોઈપણ વ્યક્તિએ મોકલેલ આ મેસેજને ચેક ની અંદર ખૂબ જ સરળતાથી એડિટ પણ કરી શકે છે. આની અંદર જે ઓરીજીનલ ટેક્સ્ટ અથવા મેસેજ મોકલવામાં આવ્યો હોય છે તેમ જ રહે છે પરંતુ જે વ્યક્તિને મેસેજ મળે છે તેઓ કરેલા વર્ઝનના મેસેજને જુએ છે.

ત્રીજી પદ્ધતિ કોઈ ગ્રુપના મેમ્બર ને પબ્લિક મેસેજ તરીકે મેસેજ પ્રાઇવેટ મોકલવા.

ત્રીજી પદ્ધતિ ની અંદર હેકર્સ કોઈ બીજા ગ્રુપના મેમ્બર ને પબ્લિક મેસેજ ના સ્વરૂપમાં પ્રાઇવેટ મેસેજ મોકલી શકે છે. જેથી જ્યારે જે પણ વ્યક્તિને ટાર્ગેટ કરી અને મેસેજ મોકલવામાં આવે છે ત્યારે તેમના કન્વર્સેશન ને બધા જ લોકો જોઈ શકે છે.

Whatsapp ચેટ ની અંદર થતાં એટેકમાં કઈ જ કરી શકતું નથી.

સંશોધનકારોના જણાવ્યા અનુસાર, જ્યારે વોટ્સએપે ત્રીજા પ્રકારના હુમલાને ઠીક કરી દીધા છે, પ્રથમ બે સુરક્ષા ભૂલો હજી બાકી છે. કંપની અહેવાલ મુજબ દાવો કરે છે કે ચેટ હુમલામાં દખલ કરવી વ્યવહારિક નથી. "અમે આ મુદ્દાની કાળજીપૂર્વક એક વર્ષ પહેલા સમીક્ષા કરી હતી, અને તે સૂચવવું ખોટું છે કે આપણે વ્હોટ્સએપ પર પ્રદાન કરીએ છીએ તે સુરક્ષા સલામતીની નબળાઇ છે. અહીં વર્ણવેલ દૃશ્ય ફક્ત ઇમેઇલ થ્રેડમાં જવાબો બદલવા માટેનો મોબાઇલ સમકક્ષ છે, જેથી તે દેખાય આવું કંઇક. નહીં. અમારે ધ્યાન રાખવાની જરૂર છે કે આ સંશોધકો દ્વારા ઉદ્ભવેલ ચિંતાઓને દૂર કરવાથી વ્હોટ્સએપ ઓછું ખાનગી થઈ શકે છે. જેમ કે સંદેશાઓની ઉત્પત્તિ વિશેની માહિતી સંગ્રહિત કરવી, "ફેસબુકએ ધ નેક્સ્ટ વેબને આપેલા નિવેદનમાં જણાવ્યું છે.

જે ગ્રુપ ની અંદર ખૂબ જ વધુ લોકો હોય તે લોકોને વધુ ખતરો છે.

અને આ બાબત પર રિસર્ચે જણાવ્યું હતું કે એવા whatsapp ગ્રુપ કે જેની અંદર ઘણા બધા લોકો મેમ્બર છે તે પ્રકારના ગ્રુપ ની અંદર આ પ્રકારના હેકર્સ નો ખતરો વધુ રહે છે.

અને રિસર્ચ દ્વારા વોટ્સઅપના વેબ વર્ઝનને ની અંદર vulnerability નો ડેમો પણ આપવામાં આવ્યો હતો.

અને આ બાબતોને સાબિત કરવા માટે ચેક પોઇન્ટ રિસર્ચ દ્વારા એક મોલને બનાવવામાં આવ્યું હતું કે જે whatsapp કમ્યુનિકેશન કરી અને તેના મેસેજ કરી શકે છે.

અને આ બ્રિજ ત્યારે જ થઈ શકે છે જ્યારે વોટ્સએપ યુઝર તેમના વોટ્સઅપ એકાઉન્ટને whatsapp વેબ વર્ઝન સાથે કનેક્ટ કરવાની પ્રયાસ કરી રહ્યો હોય.

Best Mobiles in India

Read more about:
English summary
Beware! WhatsApp can be hacked and messages can be edited!

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X