Reliance jio gigafiber નો એક્ટીવેશન નો આ મેલ ખોટો છે

By Gizbot Bureau
|

એક સમાચાર થોડા સમય પહેલા આવ્યા હતા કે રિલાયન્સ જીઓ દ્વારા તેમના fiber to home ગીગાફાઈબર ના લોન્ચ ને ઓગસ્ટ મહિનાની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે અને તેનો ફાયદો અમુક હેકર્સ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે કેમ કે તેઓ ઘણા બધા ઇન્ટરનેટ યૂઝર્સને ખોટા ઇ-મેલ મોકલી રહ્યા છે. આ ઇમેલ ની અંદર તમને એવું લાગી શકે છે કે આ મેલ તમને રિલાયન્સ જીઓ દ્વારા મોકલવામાં આવ્યું છે કેમકે નામની રિલાયન્સ જીઓ રાખવામાં આવે છે. જોકે ઇ-મેલ આઇડી તમે જુઓ તો તે રેન્ડમ હોય છે અને તેની અંદર કોઈપણ જગ્યાએ રિલાયન્સ જીઓ નું નામ વાપરવામાં આવ્યું નથી.

Reliance jio gigafiber નો એક્ટીવેશન નો આ મેલ ખોટો છે

ફિશીંગ મેઇલનો વિષય છે "ગીગા ફાઇબર - સક્રિયકરણ વિનંતી પ્રાપ્ત" અને મેઇલ જિઓ ડિજિટલ લાઇફના માસ્ટહેડ ટેક્સ્ટ "ચકાસણી વિનંતી પ્રાપ્ત થઈ છે" ની લિંક્સ સાથે આવે છે અને વિનંતીની પુષ્ટિ કરવા અને કિંમતો અને યોજનાઓ તપાસે છે. જો તમને આના જેવો મેઇલ મળ્યો છે, તો ઇમેઇલની લિંક પર ક્લિક ન કરવાની ભલામણ કરવામાં આવે છે કારણ કે આ એક ક્લાસિક ફિશીંગ પ્રયાસ છે જે તમને તમારી જિઓ ગીગા ફાઇબર સબ્સ્ક્રિપ્શનની પુષ્ટિ કરવાના નામે તમારી બેંક વિગતો પ્રદાન કરવા માટે લલચાવશે.

અને સૌથી ખતરનાક વાત તો એ છે કે skaymet દ્વારા આ મહેલની અંદર તે પ્રકારની જ ફોન્ટ તેની સ્ટાઈલ કલર વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે રિલાયન્સ જીઓ દ્વારા સામાન્ય રીતે વાપરવામાં આવે છે જેથી તે ઇમેલ તમને બને તેટલું વધુ જૈન લાગી શકે.

રિલાયન્સ જીઓ દ્વારા થોડા સમય પહેલા જ તેમના નવા ઓપ્ટિકલ નેટવર્ક ટર્મિનલ ડિવાઇસને ખૂબ જ ઓછી કિંમત પર લોન્ચ કરવામાં આવ્યું હતું. અને જીયો ગીગા ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ અંતર્ગત કંપની દ્વારા ગ્રાહક ને પણ ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. અને આ નવી કોપરની કારણે રિલાયન્સ જીઓ ગીગા ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ સેન્ટર હટાવવા માંગે છે. અને આ સર્વિસ ની સૌથી મુખ્ય હાઇલાઇટ એ છે કે યુઝર્સે માત્ર રૂપિયા 2500 સિક્યુરિટી ડિપોઝિટ ભરવાની રહેશે કે જે અત્યારની સિક્યુરિટી ડિપોઝિટ કરતા રૂપિયા 2000 ઓછી છે.

અને અહીં બીજી એક વાત ને ખાસ નોંધ લેવી જોઈએ કે કિસિંગ એ એક એવા પ્રકારનું કેમ છે કે જે ઓનલાઈન સૌથી વધુ કરવામાં આવે છે. અને skaymet દરરોજ નવા નવા પ્રકાર ઇન્ટરનેટ યૂઝર્સને લૂંટવા માટે નવી નવી રણનીતિ બનાવતા રહેતા હોય છે. અને અત્યારના akira સમયની અંદર લોકોને રિલાયન્સ જીઓ ગીગા ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ ના નામ પર ક્લિક કરવા ખૂબ જ સરળ કામ છે. તેથી તમને જ્યારે પણ આ પ્રકારના કોઈપણ મેલ આવે ત્યારે તમારે તેની સરખી રીતે પુષ્ટિ કરવી જોઈએ અને ત્યારબાદ તેને અંદર આગળ વધવું જોઈએ.

Best Mobiles in India

Read more about:
English summary
Beware Of the Fraud Jio GigaFiber Activation Mail

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X