Just In
ફેક ફેસએપ એડ મોડ્યુલ સાથે યુઝર્સના ડિવાઇસ ની અંદર ઈનફેક્ટ કરે છે
ફેસ કી કેજે એક સાયબર સિક્યુરિટી ફોર્મ છે તેમણે શુક્રવારે જણાવ્યું હતું કે ફોટો મોર્ફિંગ એપ્લિકેશન એપ એ ખૂબ જ કોન્ટ્રોવર્સીનું શિકાર બની ગયું છે પરંતુ એક બીજી પણ ફેક એપ બનાવવામાં આવી છે કે જે સર્ટિફાઇડ ઓરીજનલ હોય તેવું બતાવવાની કોશિશ કરી રહ્યું છે જેથી યુઝર્સ તેને ડાઉનલોડ કરી અને તેમના દિવસની અંદર bidesh નામનું એડ મોડ્યુલ આવી જાય.

અને આ ફોટો મોર્ફિંગ એપ્લિકેશન એ પહેલાથી જ ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ ચુકી છે કેમકે તેની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નેચરલ ફેસ ટ્રાન્સફોર્મેશન નો ઉપયોગ કરી અને અમુક ખૂબ જ અલગ અલગ પ્રકારના ચહેરાઓ બનાવવામાં આવે છે.
આ એપને લઈને પહેલાથી જ ઘણા બધા તેમની સુરક્ષાને લઈ અને પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે કેમકે આ એપ ની અંદર યૂઝર્સ પોતાના ફોટોઝ અને પોતાની સ્માર્ટફોનની વિગતો પણ અપલોડ કરી રહ્યું છે કે જે એક રશિયામાં સ્થિત કંપની છે તે ચલાવે છે.
અને આજે ખોટી એપ્લીકેશન બનાવવામાં આવે છે તેમાં bidesh નામના જે એડવેર મોડલ છે તેને એપ્લિકેશન સર્વિસ ની પાછળ ની તરફ છુપાવી અને તમારા સ્માર્ટફોન ની અંદર નાખી દેવામાં આવે છે. તેથી એક જ દિવસમાં ઘણા બધા લોકો આ એપને સર્ટિફાઇડ ઓરીજનલ એપ માની અને ડાઉનલોડ કરી શકે છે અને જો તેનો ઉપયોગ કરે તો તેમને ઘણા બધા શિકાર મળી શકે છે તેવું સિક્યુરિટી રિસર્ચર દ્વારા સ્ટેટમેન્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું.
જેથી યુઝર્સને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે તેના માટે અમે તેમને વિનંતી કરીએ છીએ કે કોઈપણ ઓફિશિયલ સોર્સમાંથી કોઈપણ એપને ડાઉનલોડ કરવી નહીં અને પોતાના દિવસની અંદર સિક્યોરિટી સોલ્યુશન્સ ઇન્સ્ટોલ કરી લેવા જરૂરી છે.
અને આ બાબત વિશે આગળ તેમના સિનિયર ડાયરેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચહેરો એ તમારો પર્સનલ કોપીરાઇટ છે.
અને જો સુરક્ષાની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો તમે તમારું ફેસ આઈડી એક રીતે આ એપને આપો છો જેથી તે તમારા બધા જ લોકો અથવા જે પણ જગ્યાએ તમારા દિવસની અંદર પાસવર્ડ તરીકે તમારો ચહેરો છે તેનો ઉપયોગ કરી શકે છે. કેમ કે આજના સમયની અંદર ઘણા બધા દિવસની અંદર સુરક્ષાની દ્રષ્ટિએ ફેશન અથવા face recognition ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.
"આ ચહેરો પાસવર્ડ, તમારો ચહેરો, તે કંઈક નથી જે બદલાતું નથી. તે વ્યક્તિગત અને કાયમી છે. બીજું, મેઘ પર અપલોડ કરેલી ફોટોગ્રાફ્સ હેકરો દ્વારા નિશાન બનાવવામાં જોખમ છે જે વ્યક્તિ અને કંપનીઓ સાથે સમાધાન કરવા માટે ચહેરા ઓળખ માટે ઉપયોગ કરી શકે છે. "રોડ્રીગ્યુસે કહ્યું.
આજે એપ્લિકેશન છે તે વર્ષ 2017 થી એન્ડ્રોઇડ અને આઈઓએસ બંને ડિવાઇસ માટે ઉપલબ્ધ છે પરંતુ તે છેલ્લા અમુક સમયથી ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ ચૂકી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470