સરકારે મેક ઇન ઇન્ડિયા ની અંદર ફ્રી લેપટોપ ઓફર કરવાની ના પાડી

By Gizbot Bureau
|

આજકાલ સોશિયલ મીડિયા અને whatsapp ગ્રુપ ની અંદર એક મેસેજ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેની અંદર જણાવવામાં આવ્યું છે કે પીએમ શ્રી નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયા ના પગલા હેઠળ ફ્રી લેપટોપ સ્કીમ લોન્ચ કરી છે. પરંતુ હકીકતમાં આ એક ફેક મેસેજ છે અને તેની અંદર જે વેબસાઈટને લિંક કરવામાં આવેલ છે તે ફ્રોડ વેબસાઇટ છે અને આ મેસેજની અંદર તેઓ પ્રેમ કરવામાં આવે છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં બીજેપી ની ઐતિહાસિક જીત ને ઉજવણી ની અંદર આ સ્કીમ લોન્ચ કરવામાં આવેલ છે.

સરકારે મેક ઇન ઇન્ડિયા ની અંદર ફ્રી લેપટોપ ઓફર કરવાની ના પાડી

અને આ બાબત પર સરકારે પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે અમે આ પ્રકારની કોઇ જ સ્કીમ લોન્ચ નથી કરી અને આ પ્રકારના જેટલા પણ મેસેજ અને વેબસાઈટ ફરી રહ્યા છે તે બધા જ ફ્રોડ અને ફેક છે. અને આ બાબત પર ટૂંક સમય પહેલાં એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.

ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ પોલીસે રાકેશ ચંગીઝ નામના એક વ્યક્તિને રાજસ્થાન ની અંદર અરેસ્ટ કર્યો હતો. અને આ વ્યક્તિએ આઇટી કાનપુરમાંથી 2019 ની બેચમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું છે. અને તેમણે પોતાના ભાઈની સાથે મળી અને આ વેબસાઇટ બનાવી હોવાનું જણાવવામાં આવ્યું હતું કે જેથી તેઓ એડવર્ટાઇઝિંગના પૈસા કમાઈ શકે. અને આ બાબત પર હજુ આગળ ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે.

અને આ મેસેજની અંદર જેટલી લીંક આપવામાં આવી હતી તેમાંથી એક વેબસાઈટને ઓફલાઇન કરી નાખવામાં આવેલ છે તેવું માનવામાં આવી રહ્યું છે અને બાકીની વેબસાઈટ હજુ પણ ચાલુ છે. આ વેબસાઈટ ની અંદર જે બેનર છે તેની અંદર જણાવવામાં આવ્યું છે કે સરકાર આ દેશના બે કરોડ યુવાનોને ફ્રી લેપટોપ આપી રહી છે. અને આ વેબસાઈટ ની અંદર તેઓએ યુઝર્સના નામ સરનામું એડ્રેસ મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો માંગે છે. અને આ વેબસાઇટ પર સબમિટ બટન ની નીચે જ પીએમ નો ફોટો પણ મુકવામાં આવેલ છે.

જોકે આ પેજ ની અંદર એવું લખવામાં આવ્યું હતું કે હવે રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવે છે પરંતુ અમે અરજી લઈ રહ્યા છીએ. અને આ બધી વિગતોને ફિલ્મ કર્યા બાદ એક નવું પેજ ઓપન કરવામાં આવે છે જેની અંદર પૂછવામાં આવે છે કે શું તમે પીએમની આ નવી સ્કીમ નો લાભ લઈ રહ્યા છો કે નહીં. અને ત્યારબાદ તેઓએ યુઝર્સને આ સ્કીમ ને 10 લોકો સાથે whatsapp ગ્રુપ ની અંદર શેર કરવા માટે જણાવે છે. અને આ સ્કીમ નીંદર એન્ડ્રોઇડ થવા માટે રજિસ્ટ્રેશન ની અંદર આ એક અગત્યનું પગલું છે તેવું તે વેબસાઈટ ની અંદર જણાવવામાં આવ્યું છે.

અને આ પ્રકારનો જ બીજો પણ એક ખોટો અને ફેક મેસેજ ફરી રહ્યો છે જેની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી ફ્રી સોલાર પેનલ આપી રહ્યા છે.

Best Mobiles in India

English summary
Beware of free laptop scheme under PM Modi's name

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X