વોટ્સએપ પર ફ્રી જીઓ રિચાર્જ રૂ. 498 ફરી રહી છે તે ખોટી છે

By Gizbot Bureau
|

સોશિયલ મીડિયા અને ખાસ કરી ને વોટ્સએપ પર એક મેસેજ ફરી રહ્યો છે જેની અંદર જણાવવા માં આવ્યું છે કે રિલાયન્સ જીઓ ફ્રી રૂ. 498 ઓફર કરી રહ્યું છે અને તે મેસેજ ની અંદર જણાવવા માં આવી રહ્યું છે કે રિલાયન્સ જીઓ દ્વારા આ ઓફર ની અંદર અનલિમિટેડ વોઇસ કોલ અને 4જી ડેટા આપવા માં આવશે. અને આ ઓફર 31મી માર્ચ સુધી આપવા માં આવશે અને તેનો લાભ મેળવવા માટે નીચે જણાવેલ લિંક પર ક્લિક કરો.

વોટ્સએપ પર ફ્રી જીઓ રિચાર્જ રૂ. 498 ફરી રહી છે તે ખોટી છે

અને આ પ્રકાર ના 21 દિવસ ના કોરોના વાઇરસ ને કારણે થયેલા લોક ડાઉન ની અંદર આ મેસેજ સાચો લાગી શકે છે પરંન્તુ તે ખોટો છે. જીઓ દ્વારા આ પ્રકાર ની કોઈ પણ ઓફર વિષે હજુ સુધી ઑફિશિયલ માહિતી આપવા માં આવી નથી જેથી યુઝર્સે આ પ્રકાર ના સ્કેમ થી જરૂર થી બચવું જોઈએ. અને આ પ્રકાર ની લિંક પર ક્લિક કરવા થી તે તમારા સ્માર્ટફોન અથવા લેપટોપ ની અંદર ઘુસી શકે છે અને ત્યાર બાદ તમારી બધી જ અંગત વિગતો જેવી કે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ની માહિતી ને તેઓ ચોરી શકે છે.

જીઓ રૂ. 498 ફ્રી રિચાર્જ મેસેજ શું છે?

વોટ્સએપ ની અંદર જે મેસેજ ફરી રહ્યો છે જેની અંદર જણાવવા માં આવી રહ્યું છે કે રિલાયન્સ જીઓ દ્વારા રૂ. 498 ફ્રી રિચાર્જ ઓફર કરવા માં આવી રહ્યું છે તેની અંદર લખવા માં આવ્યું છે કે, રિલાયન્સ જીઓ દ્વારા આ કપરા સમય ની અંદર બધા જ ભારતીય યુઝર્સ ને ફ્રી રૂ. 498 નું રિચાર્જ ઓફર કરવા માં આવી રહ્યું છે તમારા સ્માર્ટફોન પર આ રિચાર્જ ને ચાલુ કરવા માટે નીચે જણાવેલ લિંક પર ક્લિક કરો. ત્યાર પછી એક લિંક આપવા માં આવે છે અને ત્યાર પછી લખવા માં આવ્યું હોઈ છે કે આ ઓફર માત્ર 3મી માર્ચ સુધી જ ચાલુ રાખવા માં આવશે.

ખોટા મસેસેજીસ વિષે કઈ રીતે જાણવું

આ પ્રકાર ના ખોટા મેસેજીસ ને કઈ રીતે ઓળખવા અને તેના થી કઈ રીએ બચવું તેના વિષે જાણવા માટે જણાવેલ પદ્ધતિ નો ઉપીયોગ કરો.

- એ વાત ની ખાસ નોંધ લેવી કે તમારી પાસે જે માહિતી આવી રહી છે તે એક ટ્રસ્ટેડ સોર્સ પર થી આવી રહી હોઈ.

- ત્યાર પછી તમને જે મેસેજ આવ્યો છે તેને જેતે કંપની ની વેબસાઈટ પર જય અને ક્રોસ ચેક કરો.

- કોઈ પણ મેસેજ માં આપવા માં આવેલ લિંક સાચી છે કે નહીં તેના વિષે ચકાસ કર્યા વિના કોઈ પણ લિંક ને ઓપન કરવી નહિ.

- અને હંમેશા એ વાત નું ધ્યાન રાખવું કે કોઈ પણ વેબસાઈટ કે જેની શરૂઆત હટટપ્સઃ થી થતી હોઈ તેનો અર્થ એ થાય છે કે તે વેબસાઈટ એન્ક્રિપ્ટેડ છે અને તે સુરક્ષિત છે તે વાત નું તેના પર થી કોઈ પુરાવો મળતો નથી.

- જયારે તમને કોઈ અજાણ્યા વ્યક્તિ અથવા કંપની માંથી કોઈ મેસેજ અથવા ઇમેઇલ આવે ત્યારે તેની અંદર આપવા માં આવેલ લિંક ને ચકાસ કર્યા વિના અને ક્રોસ ચેક કર્યા વિના ઓપન કરવી નહીં.

Best Mobiles in India

Read more about:
English summary
Beware! Jio Rs. 498 recharge offer on WhatsApp is a scam

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X