Just In
વર્ષ 2020 ની બેસ્ટ વિડિઓ ગેમ્સ કઈ છે
વર્ષ 2020 એ ગેમિંગ ના ચાહકો માટે એક ખુબ જ સારું વર્ષ સાબિત થયું છે. આખા વિશ્વ ની અંદર ચાલી રહેલી મહામારી ને કારણે બધા જ લોકો દ્વારા વધુ માં વળગુ સમય ને ઘરે વિતાવવા માં આવેલ છે. જેના કર્ણે ઘણા બધા નવા લોકો દ્વારા પણ ગેમિંગ ની શરૂઆત કરવા માં આવેલ છે.

વધુ સારા પીસી ગેમિંગ ના અનુભવ માટે નેક્સટ જનરેશન સીપીયુ અને જીપીયુ ને લોન્ચ કરવા આમ આવેલ છે. અને સાથે સાથે 2020 ની અંદર સોની અને માઈક્રોસોફ્ટ દ્વારા પોતાના નવા ગેમિંગ કન્સોલ ને પણ લોન્ચ કરવા માં આવ્યા છે. અને માત્ર તેટલું જ નહિ પરંતુ આપણે ક્લાઉડ ગેમિંગ સર્વિસ જેવી કે ગુગલ સ્ટેડિયા ને પણ લોન્ચ કરવા માં આવેલ છે.
અને આ નવા ગેમિંગ હાર્ડવેર ને કારણે બધી જ ગેમ્સ ની અંદર નવા વરઝ્ન પણ અલગ અલગ પ્લેટફોર્મ માટે લોન્ચ કરવા માં આવેલ છે. અને હવે લોકો સ્માર્ટફોન અને ટેબલેટ પર કન્સોલ જેવી ગેમ્સ રમી શકે છે. તો આ આર્ટિકલ ની અંદર અમે અમુક એવી ટોચ ની વિડિઓ ગેમ્સ વિષે જણાવીશું કે જેને વર્ષ 2020 ની અંદર લોન્ચ કરવા માં આવેલ હોઈ.

સાયબરપન્ક 2077
ઘણા ભાડા દિલે પછી સાયબરપન્ક ને ડિસેમ્બર 2020 ની અંદર પ્લેસ્ટેશન એક્સબોક્સ અને પીસી માટે લોન્ચ કરવા માં આવી. આ ગેમ ની અંદર નેક્સટ જનરેશન ગ્રાફિક્સ ની સાથે રીયલટાઈમ રે ટ્રેસીંગ આપવા માં આવેલ છે. અને ખુબ જ હાઈ એન્ડ પીસી ની અંદર પણ સાયબરપન્ક 2077 ને હાઈ ગ્રાફિક્સ ની અંદર રમવા માં તકલીફ પડી રહી છે.

ડુમ ઈટર્નલ
આ એક એવી ગેમ છે કે જેની હિસ્ટ્રી પણ છે. આ ગેમ ની આ 9 મી જનરેશન છે અને તેને સોની પ્લેસ્ટેશન, પીસી અને એક્સબોક્સ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. જો તમે કોઈ એફપીએસ ટાઇટલ જેવી ગેમ શોધી રહ્યા હોવ કે જેની અંદર તમે ડિમન્સ ને મારી શકો તો તમારે આ ગેમ ને જરૂર થી ધ્યાન માં લેવી જોઈએ.

કોલ ઓફ ડ્યુટી વોર ઝોન
આ એક બેટલ રોયલ સ્ટાઇલ ગેમ છે. જો તામેં પબજી અને ફોર્ટનાંએટ રમવી ગમતી હોઈ અને જો તમે તેવો જ અનુભવ મિલિટરી થીમ ની અંદર લેવા માંગતા હોવ તો કોલ ઓફ ડ્યુટી વોરઝોન એ ગેમ તમારે જરૂર થી જોવી જોઈએ. આ ગેમ ને પ્લેસ્ટેશન, એક્સબોક્સ અને વિન્ડોઝ 10 ની અંદર ફ્રી રાખવા માં આવેલ છે.

ડર્ટ 5
જો તમને રેસિંગ ગેમ્સ ગમતી હોઈ તો તમારે જરૂર થી ડર્ટ 5 ને ચકાસવી જોઈએ. અને આ ગેમ ને ગુગલ સ્ટેડીય ની અંદર ઉપલબ્દ કરવા માં આવેલ છે અને તેની અંદર પણ અત્યાર સુધી ના સૌથી સારા ગ્રાફિક્સ આપવા માં આવેલ છે.

ઘોસ્ટ ઓફ થુશિમાં
ગોસ્ટ ટી એફ સુશીમા એ સમુરાઇ ટ્રોપ સાથેની હોરર-થીમ આધારિત રમત છે. આ રમત ફક્ત પ્લેસ્ટેશન પીએસ4 અને પીએસ5 પર ઉપલબ્ધ છે અને એક ખુલ્લો પાન-વર્લ્ડ ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે.

અસેશન ક્રીડ વલ્હાલ્લા
આ ગેમ ને વર્ષ 2020 ની અંદર ખુબ જ ક્રિટીકલી એક્લેમ્ડ કરવા માં આવેલ છે. આ ગેમ ની અંદર ખુબ જ સારી સ્ટોરી લાઈન અને ખુબ જ સારા ગ્રાફિક્સ પણ આપવા માં આવે છે. અને તેને પીસી એક્સબોક્સ અને પ્લેસ્ટેશન પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે.

સ્પાઈડર મેન માઇલ્સ મોરાલ્સ
આ ગેમ માત્ર પ્લેસ્ટેશન પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. રીઅલ-ટાઇમ રે-ટ્રેસિંગના સપોર્ટ સાથે પ્લેસ્ટેશન માટે ઉપલબ્ધ આ પહેલી રમતોમાંની એક છે. નોંધ, જોકે, પીએસ4 સંસ્કરણ ફરીથી ટ્રેસીંગને સપોર્ટ કરતું નથી.

માઈક્રોસોફ્ટ ફ્લૅટ સિમ્યુલેટર
માઇક્રો .ફૂટ ફ્લાઇટ સિમ્યુલેટર એક વાસ્તવિક ગ્રાફિક્સ સમૃદ્ધ ફ્લાઇટ સિમ્યુલેટર ગેમ છે જે વાસ્તવિક વિશ્વ વિમાનો અને એરપોર્ટ પર આધારિત છે. સામેલ કંટ્રોલ સિસ્ટમને કારણે, તે ફક્ત વિન્ડોઝ 10 પીસી માટે જ ઉપલબ્ધ છે, અને ફક્ત ઉચ્ચ-સ્તરના ગ્રાફિક્સ કાર્ડથી સજ્જ ફક્ત પીસી જ ચલાવી શકે છે.

એનિમલ ક્રોસિંગ ન્યુ હોરિઝોન
આ પણ વર્ષ 2020 ની એક ખુબ જ પ્રખ્યાત ગેમ રહી છે. આ ગેમ ને માત્ર નિન્ટેન્ડો સ્વીચ પર જ ઉપલબ્ધ કરવા માં આવેલ છે. આ ગેમ ને રમવી ખુબ જ સરળ છે અને તે ખુબ જ સારો ગેમિંગ નો અનુભવ પણ આપે છે. અને આ ગેમ એવા લોકો માટે એક ખુબ જ સારો વિકલ્પ છે કે જેઓ ટાઈમ પાસ માટે કોઈ સરળ ગેમ ને શોધી રહ્યા છે.

ફાઈનલ ફેન્ટસી 7 રીમેક
ફાઈનલ ફેન્ટસી 7 રીમેક, જેમ કે નામ સૂચવે છે, તે મૂળ ફાઈનલ ફેન્ટસી 7 ની રીમેક છે. નવીનતમ સંસ્કરણ ખૂબ વિગતવાર દ્રશ્યો અને દેખાવ સાથે મહાન ગ્રાફિક્સ લિફ્ટ પ્રદાન કરે છે. જો તમને ફાઈનલ ફેન્ટસી 7 ગમે છે, તો તમારે ફાઈનલ ફેન્ટસી 7 રિમેકને ચોક્કસપણે તપાસી લેવી જોઈએ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470